Author: Web Gurjari

લ્યો, આ ચીંધી આંગળી! : વેદનાનું વહન પણ વાયરલેસ હોઈ શકે

– રજનીકુમાર પંડ્યા એ બંને કવિઓ મારા પર કોપાયમાન થશે એની પૂરી ખાતરી સાથે એમનું વર્ણન કરું. જે જુવાન છોકરી એમને ફૂટપાથ પરથી જડી આવી હતી એનું વર્ણન કરું તો એ છોકરી પણ તાડકારૂપ ધારણ કરે તેની ખાતરી છે, પણ…

વલદાની વાસરિકા (૪૯) :: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

– વલીભાઈ મુસા(લેખક અને અનુવાદક) આજે ૨જી ઓક્ટોબર છે જે સાંપ્રત યુગના મહામાનવ મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મજયંતી છે. તેઓ ૧૮૬૯માં આ દિવસે જન્મ્યા હતા. તેમની શહાદતના સાત દસકા પછી જગતને હવે ગાંધીઅન ફિલોસોફીની અને એમાંય ખાસ કરીને તેમના અહિંસા અંગેના…

સુઘરીનો માળો

–કૃષ્ણ દવે થોડો બાવળને આવ્યો કંટાળો.ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો?થોડો બાવળને આવ્યો કંટાળો. સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ?એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.વ્હાલસોયાં બચ્ચાંનો હોય…

ચોરસ દુનિયા : (ઝિંદાને શામ – Syria)

લેખક અને અનુવાદક  – વલીભાઈ મુસા (મુસ્લીમોના ગમગીનીના માસ મહોરમનો આજે આશુરા (દસમો દિવસ) છે. આ દિવસે કરબલા (ઈરાક)ના મેદાનમાં શહીદે આઝમ હજરત ઈમામ હુસૈન અ.સ.ને તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ કરી દેવામાં આવ્યા હતા. એ દિવસ હતો ૧૦ મોહરમ,…

અવલોકન :: ચા

સુરેશ જાની ૧ ) ઊભરો સવારે રોજની જેમ ચા બનાવતો હતો. બની રહેલી ચાની સપાટી પર થોડીક ગતિ દેખાતી હતી. ચાની એકાદ પાંદડી આમથી તેમ સરી રહી હતી. કોઈક પરપોટો સપાટી પરથી ઊપસી આવતો હતો. મનમાં એમ થતું હતું કે,…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૮

નયના પટેલ લતાબહેન અને ધનુબાને ખ્યાલ આવી ગયો કે ફોન ઈન્ડિયાથી જ હશે, તો જ સરલા ફોનમાં આટલું મોટેથી બોલે છે. આશ્ચર્ય અને આનંદનાં સૂરે સરલાબહેને વાત કરવા માંડી, ‘ ક્યા બાત હૈ, આજે તમને નાનીબહેનની યાદ આવીને કાંઈ !…

બાબુજી ધીરે ચલના: શકીલા

૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ ‘૫૦-‘૬૦ના દાયકાનાં લોકપ્રિય અભિનેત્રી શકીલાનું ૮૨ વર્ષની ઉમરે મુંબઈમાં અવસાન થયું. શ્રી હરીશ રઘુવંશીની શ્રેણી ‘ઈન્હેં ના ભુલાના’માં આપણે શકીલાની કારકિર્દીનો પરિચય વેબ ગુર્જરી પર કર્યો હતો. આપણી જૂની સાઈટ ક્રેશ થઈ જવાને કારણે એ લેખને…

ફિલ્મીગીતો અને ઘર

નિરંજન મહેતા પોતાનું ઘર હોય તેવી દરેકને ઈચ્છા હોય અને તેવું આપણી ફિલ્મોમાં દર્શાવાયું છે ગીતો દ્વારા. આવા કેટલાક ગીતોની નોંધ અહી લઉં છું. અમર ગાયક કે.એલ.સાઈગલને કેમ ભૂલાય? ૧૯૩૭મા આવેલી તેમની ફિલ્મ ‘પ્રેસિડેન્ટ’નાં આ ગીતે તો તે વખતે ધૂમ…

ગરબામાં જોયેલું સાંભળેલું અવનવું!

પેઈન્ટીંગ – ગરબાનું પરંપરાગત સ્વરૂપ ગરબાના કાર્યક્રમો – આસ્થાના વ્યાપનો ફેલાવો કે વ્યાપારનાં પોષાણની ફરજ??! પેન્સિલ રાસ       મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com

Science સમાચાર (૨૧)

દીપક ધોળકિયા ૧) છૂંદણાં કરાવનારા વિચારે                (ફોટોઃ સૌજન્ય – ઇંડિયન એક્સપ્રેસ (Source: Tenzin/Hawk Tattoos) ઘણા લોકો સુંદરતા ખાતર કે શોખને ખાતર છૂંદણાં કરાવતા હોય છે. એમાં શાહી વપરાય છે. આ શાહી ચામડી પર આપણા મનગમતા આકારમાં દેખાય છે અને…