Author: Web Gurjari

Science સમાચાર (૩૧)

દીપક ધોળકિયા (૧) ભારતમાં મરઘીને ઍન્ટીબાયોટિક્સનો વધારેપડતો ડોઝ અપાતો હોવાનો આક્ષેપ ‘ગાર્ડિયન’ સમાચારપત્રના સમાચાર મુજબ ભારતથી આયાત મરઘાંને ઍન્ટીબાયોટિક્સનો બહુ મોટો ડોઝ અપાય છે, કે જેથી એ બીમાર ન પડે.બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિઝમના એક રિપોર્ટમાં કહ્યું છે કે બહુ જ…

લ્યો, આ ચીંધી આંગળી : ગંઠાયેલી ગ્રંથીઓ ક્ષણભરમાં ઓગળી શકે છે

– રજનીકુમાર પંડ્યા   (વિપુલ સાહિત્યના સર્જક અને તંતોતંત રીતે વાસ્તવજીવનલક્ષી એવા સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરા(મૂળ નામ ધરમશી નાગજીભાઈ રાણપુરા)નો જન્મ 1931 ની 14 મી નવેમ્બરે અને અવસાન કેન્સરની બિમારીથી બોંતેર વર્ષની વયે 2003 ની 16 મી જુલાઇએ. વાર્તાકાર પત્ની…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૭

નયના પટેલ કારના ચારેય ટાયર કોઈ ફાડી ગયું હતું. એ લોકોને અંદાજ તો આવી જ ગયો કે, કોણે એ પરાક્રમ કર્યું હશે પરંતુ હમણાં તો ઘરે જવાની ગોઠવણ કરવાની હતી ! ત્યાં જ કિશને રેસ્ટોરંટના માલિક બચુભાઈને તેમની કાર તરફ…

લાગણીઓનું લાક્ષાગૃહ

– નિમિષા દલાલ આજે થોડી બેચેની જેવું લાગતું હતું. ઓફિસમાં અડધા દિવસની રજા મૂકી એ ઘરે જવા નીકળી. બસસ્ટેંડ પર આવી બસની રાહ જોવા લાગી. એણે વાદળી રંગ પર ઓરેંજ રંગની પ્રિંટવાળું ટૉપ, ઓરેંજ રંગનું ચૂડીદાર અને એ જ રંગનો…

તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ હિંદી ફિલ્મ સંગીતનાં સુજ્ઞ રસિકજનો માટે તલત મહમૂદને યાદ કરવા માટે કોઈ ખાસ કારણ કે પ્રસંગની જરૂર ન હોય. તેમનાં ફિલ્મનાં અને ફિલ્મ સિવાયનાં મળીને ૮૦૦થી વધારે ગીતોમાંનાં મોટા ભાગનાં ગીતો તો ચાહકોના હોઠે રમ્યાં…

પદ્માવતી…પદ્માવત

પદ્મા  વતી     પદ્માવતને કારણે તમને પણ રજાને દિવસે આ અનુભવ થયો?     પદ્મા વટ પડે છે તારો!   ‘ઈ’ વિના પદ્માવતી   મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com

સાયન્સ ફેર : આર્કિયોલોજીસ્ટને પણ ઘણી વાર બગાસું ખાતા પતાસું મળી જાય છે!

જ્વલંત નાયક પૂરેપૂરા ખંતથી મંડી પડો, તો કોઈક વાર એવી અનોખી વસ્તુ મળી આવે, જેના વિષે સ્વપ્ને ય વિચાર્યું ન હોય. દાખલા તરીકે, તમે પાણીની શોધમાં ભટકતા હો અને હજારો વર્ષ જુનું કોઈ અસ્થિ મળી આવે તો? જરા માંડીને વાત…

પરિસરનો પડકાર :: ૦૮ :: જૈવિક વિવિધતા (બાયો-ડાઈવર્સિટી) : ૦૨

ચંદ્રશેખર પંડ્યા કહેવાય છે ને કે જીવનમાં કૈંક ભિન્નતા હોય તો જ જીવવાની મજા આવે. એકવિધતા હમેશા કંટાળાજનક સાબિત થાય છે. આપણે તો સવાર સાંજ એક સરખી વાનગી પણ ભોજનમાં લેતા નથી. વળી, ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલા/તેજાનાનો…

ફિર દેખો યારોં : તુઘલકને સારો કહેવડાવે એવો વંશ એટલે…….

– બીરેન કોઠારી સમય સતત બદલાતો રહે છે. રાષ્ટ્ર માટે એક સમય ઈતિહાસ રચવાનો હોય છે. ત્યાર પછી રચાયેલા ઈતિહાસ પર ગૌરવ લેવાનો યુગ આવે છે. આ ઈતિહાસ પર રાજકારણ પણ રમાય છે, અને એક તબક્કે ઈતિહાસ સાથે ચેડાં કરવાનો…