Author: Web Gurjari

ફિલ્મીગીતો અને હોડીસવારી

નિરંજન મહેતા ૧૯૬૦-૮૦નાં ગાળામાં ફિલ્મીગીતોમાં વપરાતા વાહનોમાં એક છે હોડી. હોડીમાં ગવાતા ગીતો પણ એટલા જ સુંદર અને કર્ણપ્રિય બન્યા છે જેમાંથી થોડાકનો આસ્વાદ આ લેખ દ્વારા લઈશું. ૧૯૬૪મા આવેલ ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું આ ગીત તો સદાબહાર બની રહ્યું…

Science સમાચાર : (૧૯)

દીપક ધોળકિયા (૧) જબ તક સૂરજ-ચાંદ રહેગા…! કોઈ પણ નેતાના મૃત્યુ વખતે આવા શ્મશાન યાત્રામાં સૂત્રોચ્ચાર થતા હોય છે, “જબ તક સૂરજ-ચાંદ રહેગા… (દિવંગત નેતાનું નામ) તેરા નામ રહેગા. આ તો નેતાના ભક્તોના મનની વાત’ થઈ, ખરેખર તો એ નેતાની…

સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૫) : વિશિષ્ટ સુક્ષ્માધિક ‘મહાનુભાવો’

– પીયૂષ મ. પંડ્યા આજે આપણે વાઈરસ વિશે વધુ માહિતી મેળવીએ. આ લેખમાળાના ત્રીજા મણકામાં જણાવ્યા મુજબ ‘વાઈરસ’ નામાભિધાન તમાકુના પાકને વ્યાપક નુકસાન કરનારા વિષયુક્ત પ્રવાહીને અનુલક્ષીને તે અંગેનું સંશોધન કરનારા વૈજ્ઞાનિક દ’ મિત્રી આઈવાનૉસ્કી દ્વારા કરવામાં આવ્યું હતું. સજીવ…

ડિઝાસ્ટર સામે ‘હારાકીરી’ને બદલે ‘ફાઈટ બેક’નો જપાની મંત્ર

જ્વલંત નાયક તા. ૧૧ -૮-૨૦૧૭ના અંકમાં ‘એક્ટ ઓફ ગોડ’ તરીકે ઓળખાતી કુદરતી આફતોની વાત કરી. ટચુકડો દેશ જાપાન આખા વિશ્વને ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે લીડ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. કોઈ વાર લડાઈમાં હારવાનો સંયોગ ઉભો થાય, ત્યારે પોતાની ટેક…

ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં : ૪૬ : દિલ મિરા સોજ઼-એ-નિહાઁ સે બે-મુહાબા જલ ગયા …

– મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર) દિલ મિરા સોજ઼-એ-નિહાઁ સે બે-મુહાબા જલ ગયા આતિશ-એ-ખ઼ામોશ કી માનિંદ ગોયા જલ ગયા દિલ મેં જ઼ૌક઼-એ-વસ્લ ઓ યાદ-એ-યાર તક બાક઼ી નહીં આગ ઇસ ઘર મેં લગી ઐસી કિ જો થા જલ ગયા મૈં અદમ સે…

ફિર દેખો યારોં :: ટાગોર અને ગાલિબના શબ્દોમાં ફેરફાર સૂચવે છે આ મહાન શિક્ષણવિદ્‍

-બીરેન કોઠારી “જન્નત કી હકીકત હમેં માલૂમ હૈ લેકિન, દિલ કો ખુશ રખને કો ‘ગાલિબ’, યે ખયાલ અચ્છા હૈ.” “અરે! ગાલીબનો આટલો જાણીતો શેર તમે આમ ખોટી રીતે કેમ બોલો છો? ‘ખુશ રખને કો’ને બદલે ‘બહલાને કો’ આવે.” “હા. મને…

યૂં કિ સોચનેવાલી બાત : નાણાંને ત્રાજવે વ્યક્તિની મહત્વાકાંક્ષાઓની સમાજ દ્વારા તુલના

– આરતી નાયર બાળક શાળાએ – આજે તો હવે પ્લે સ્કૂલ – જવાનું શરૂ કરે ત્યારથી તેને પૂછવાનું શરૂ થઈ જાય છે કે મોટું થઈને તે શું થવા માગે છે. બાળક મનમાંને મનમાં આશ્ચર્ય અનુભવે છે કે જીવન તો મોજમજા…

લ્યો,આ ચીંધી આંગળી :: ગોંડલના વિદ્યાપ્રેમી અને ખુદ વિદ્વાન મહારાજા ભગવતસિંહજી શબ્દને બ્રહ્મ માનતા

– રજનીકુમાર પંડ્યા પ્રાચીનથી માંડીને અર્વાચીન એવા બધા જ લેખકોના નામ અને કામ વિષેની સંક્ષિપ્ત ટિપ્પણી ધરાવતો ગ્રંથ ‘ગુજરાતના સારસ્વતો- ખંડ-1 અને 2’ ગુજરાત સાહિત્યસભાનું એક અતિશય મૂલ્યવાન પ્રકાશન છે. આપણા મહાવિદ્વાન એવા કે.કા. શાસ્ત્રીએ તેનું લેખન અતિ ખંત અને…