Author: Web Gurjari

દાદાનો ઠપકો : “તમે ખેડ્યની ગરવાઇ ખોઇ નાખી ! ”

–હીરજી ભીંગરાડિયા “રામ રામ લખમણ કાકા ! કેમ એકલા એકલા અને આમ સૂનમૂન બેહી ગયા છો ?” ચોસલાના 85 વરસના દાદાને મેં પૂછ્યું. “આવ્ય, ભાઇ હીરજી આવ્ય ! આ શિયાળાની કૂણી તડકી મીઠી લાગે છે, તે હું ને ધનોભાઇ બેય…

વલદાની વાસરિકા : (૫૫) : અતિ સંવેદનશીલતા

કેટલાંક વર્ષો પહેલાં વિશ્વસાહિત્યમાંથી ગુજરાતીમાં અનુવાદિત થએલી કેટલીક વાર્તાઓ મેં વાંચી હતી. આજે મારા આર્ટિકલના વિષયમાં રશિયન વાર્તાકાર એન્ટોન ચેખોવ (Anton Chekhov)ની વાર્તા ‘The Death of a Government Clerk’ (એક સરકારી કારકુનનું મૃત્યુ) કેન્દ્રસ્થાને છે. હું મારા વિષયમાં પ્રવેશવા પહેલાં…

નૂતન ભારત – દુધીનો ખાંટુ

સંકલનકાર – : સુરેશ જાની આઠ ફૂટ લાંબી આ દૂધીનું નામ છે ‘નરેન્દ્ર શિવાની દૂધી’. અત્યારના માહોલ પ્રમાણે ઘણી બધી બાબતોને ભારતના વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના નામ સાથે સાંકળી લેવામાં આવે છે – પછી ભલે ને એમાં તે મહાનુભાવનો ફાળો…

યૂં કિ સોચનેવાલી બાત : વિશ્વાસનું વાવેતર

“બેટા, તને શું લાગે છે?” – આરતી નાયર રાતના ૯ વાગ્યા હતા. હું અને પાપા, અમારી કાર માટે લીધેલ હવા ભરીને વાપરી શકાય તેવું ગાદલું ચકાસવાની તૈયારીમાં હતાં. અમે ખુબ ઉત્સાહમાં હતાં, કારણ કે, જો આ બરાબર કામ કરે તો,…

જળમાં વમળ : ૪૨ : મા! મને તું આ જગતમાં આવવા દે

દર્શા કિકાણી આંગળી પકડીને તારી ચાલવા દે, મા! મને તું આ જગતમાં આવવા દે, વંશનું તું જ બીજ તો ફણગાવવા દે, ગોરમાની છાલ લીલી વાવવા દે, તું પરીક્ષણ ભ્રુણનું શાને કરે છે ? તારી આકૃતિ ફરી સરજાવવા દે, ઢીંગલી ઝાંઝર…

મોહનદાસની મીરાં : મેડેલીન સ્લેડ

ડૉ.દર્શના ધોળકિયા ભારતદેશે અનેક પ્રકારના ચઢાવઉતાર જોયા છે. પ્રાચીન કાળથી આજ સુધી આ દેશમાં સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યાં જ કર્યાં છે. પ્રજાએ આ સાંસ્કૃતિક પરિવર્તનોને નવાઈ પમાડે એવી હેસિયતપૂર્વક પચાવ્યાં પણ છે. વિભિન્ન રીતે વિશિષ્ટ પ્રકારના સાંસ્કૃતિક માહોલની વચ્ચે ભારતનું એ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૩૪

નયના પટેલ   સરલાબહેન અને સ્નેહા ધનુબાનો મિજાજ જોઈને એક ક્ષણ માટે ઘા ખાઈ ગયાં. સરલાબહેને તરત જ સ્વસ્થતા મેળવી લીધી. માંડ માંડ મેળવેલા અત્મવિશ્વાસને સંકોરી તે બોલ્યાં, ‘ બા, હું ત્રણ ત્રણ જુવાન બાળકોની મા છું. ગનુભાઈની પરિસ્થિતિથી હવે…

ગ઼ઝલ અને રસદર્શન

ગ઼ઝલ – ડો.મહેશ રાવલ રસદર્શનઃ દેવિકા ધ્રુવ.                    હું એવો દીવો શોધું છું (ગ઼ઝલ) અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું. ખૂણેખૂણો ખોલી મનનો હર મનને નિર્મળતા બક્ષેવાણી વર્તનને અજવાળે હું…

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું :: [૨]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ ગીતના મુખડાના ભગ સરખા બોલવાળાં, જૂદી જૂદી ફિલ્મોમાં, મોટા ભાગે અલગ જ ધૂન પર રચાયેલાં ગીતોની આપણી આ સફર ગયા અંકમાં એક્દમ સીધા પાટા પર સડસડાટ આગળ વધ્યે જતી હતી. આજના અંકમાં એ જ વિષયને…

પ્રાર્થના અને ફિલ્મીગીતો

નિરંજન મહેતા પ્રાર્થના એ એક એવી શક્તિ છે જે સર્જનહારને આપણી વિનંતી પહોંચાડવાનું માધ્યમ બની રહે છે. આજ રીતે હિંદી ફિલ્મોમાં પણ પોતાની વ્યથા અને વિનંતિ પહોચાડવા માટે પ્રાર્થનાને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાર્થના ફક્ત પ્રભુને ઉદ્દેશીને નથી કરાતી તે…