Author: Web Gurjari

અનુભવ : વિવિધ ભાવોનું બંધન

પૂર્વી મોદી મલકાણ “Experience is what you get when you didn’t get what you wanted. And experience is often the most valuable thing you have to offer.”                                                                                                                                                                                                                                                                     Randy Pausch, The Last Lecture અનુભવ એટલે શું? શું ક્યારેય એ વિષે…

મહાન ગણિતશાસ્ત્રીઓ (૧૨) : કેરળમાં ગણિતની પરંપરા

દીપક ધોળકિયા દુનિયાના મહાન ગણિતશાસ્ત્રીઓ વિશેની લેખમાળાનો આ છેલ્લો મણકો છે. લેખમાળાની શરુઆત આપણે ન્યૂટનથી કરી હતી, આજે સમાપન કરતી વખતે ન્યૂટનના સ્થાનને પડકારતી હકીકતો રાખવી છે અને એ પડકાર ભારતનો છે. તે સાથે એ પડકાર ભારતીયો માટે પણ છે,…

લ્યો,આ ચીંધી આંગળી :: શાંતારામની સામગ્રીવાળા…. (૨)

– રજનીકુમાર પંડ્યા (ગતાંકથી ચાલુ) ‘આમ તો હું મારાં ફઈબા અને ફુઆ ભેગો જેતપુર રહું છું. મારા પિતા તો હું મારી માના પેટમાં હતો ત્યારે જ ગુજરી ગયેલા. મોસાળ પણ નહીં. પણ ફઈબા ભેગો રહીને હું ભણ્યો. ફુઆને બરાડમાં બેરડી…

૪૨ કિલોમિટર દોડ – સાડીમાં

રૂપાંતરકાર – સુરેશ જાની   હૈદ્રાબાદની ૪૨ કિલોમિટરની મેરેથોન દોડ – સાડી પહેરીને. હા! હૈદ્રાબાદની ૪૪ વર્ષની જયંતિ સંપત કુમારે એ માટે આઠ વર્ષ પ્રેક્ટિસ કરી હતી. ૨૦૧૬ની એ દોડ જયંતિએ પાંચ કલાક સતત દોડીને પુરી કરી હતી – સાડી…

ત્રણ કાવ્યો

– દેવિકા ધ્રુવ                     (૧) મહેકતી મોસમ આ..હ છલકતી ને મહેંકતી મોસમ છે,થોડી સરકતી ને બહેકતી મોસમ છે. સવાર મેઘલી, છે અંધાર ઘેરી,ઝબૂકતી વીજળી ને અંબર હેલી,શીકરોની ટપલી ને હવાયે ઘેલી,ઊર્મિની ભરતી અંતરમાં રેલી…… હાય, હૈયું ધક ધક ધડકાવતી મોસમ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૪

નયના પટેલ બીજે દિવસે રવીવાર હતો એટલે શૉપ બપોરના બે વાગ્યે બંધ કરતા હોવાથી મનુભાઈએ લતાબહેનને પેલી વાત કરવા બોલાવ્યાં છે. સરલાબહેને લતાબહેનને રાત્રે ત્યાં જ જમી લેવાનું આમંત્રણ પણ આપી દીધું. બન્ને ભાઈ બહેન આમ ગુસ્સાવાળા એટલે વાત વાતમાં…

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૬ – સ્ત્રી સ્વરનાં સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન [૧]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ ફિલ્મનાં એક સૉલો ગીતને એ જ ફિલ્મમાં સૉલો, અથવા યુગલ કે એવાં કોઈ બીજાં સ્વરૂપે પ્રયોજવામાં બહુ વિવિધ પ્રકારના પ્રયોગો થતા રહ્યા છે. આપણે આ પ્રકારના પ્રયોગોને શ્રેણીબધ્ધ લેખો દ્વારા સાંભળી રહ્યાં છીએ. અત્યાર સુધી…

નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં

– બ્રાયન ટ્રેસી કોઇ નવી ટેવ પાડતાં કેટલો સમય જોઇએ? આ સમયગાળો એક સેકંડથી થોડાં વરસોનો હોઇ શકે! નવી ટેવનાં એક ઢાંચામાં સ્થાઇ થવાની ગતિ જે રીતે નિર્ણય લેવાયો હોય તે લાગણીની ઉત્કટતાપર આધાર રાખે છે. ઘણા લોકો વરસો સુધી…

ફિર દેખો યારોં :: વૈજ્ઞાનિક અભિગમ પ્રત્યે ઉપેક્ષા ગેરલાભકર્તા જ નહીં, ગેરબંધારણીય પણ છે

-બીરેન કોઠારી વિજ્ઞાન, વિજ્ઞાની અને વૈજ્ઞાનિક અભિગમ સામાન્યપણે આપણા દેશમાં હાંસીપાત્ર બનતાં આવ્યાં છે. કોઈ પણ મુદ્દે જેને ફટકારી શકાય એવી હાથવગી ‘પંચિંગ બૅગ’ અથવા દેશી ઉપમા વાપરીને કહીએ તો રસ્તે પડેલા ગલૂડીયા જેવી તેની હાલત છે. જતુંઆવતું કોઈ પણ…