Author: Web Gurjari

હું જાઉં..???

– વિજય ઠક્કર ડ્રાઈવરને સૂચના આપી…જો ભાઈ આગળ જઈને જમણી બાજુ વળવાનું આવશે એટલે હવે ગાડી જરા ધીમે ચલાવજો. રોડના ડીવાઈડર પર અંગ્રેજીમાં “આર્મિ” લખેલું એક સાઈનબોર્ડ આવ્યું. ડ્રાઈવરે રાઈટ ટર્ન લીધો અને ગેટ પાસે ગાડી થોભાવી દીધી. આ આર્મિ…

કેડી ઝંખે ચરણ: પ્રકરણ-૯

નયના પટેલ સરલાબહેન અન્ને લતાબહેન ફૂટપાથ ઉપર પડેલી વ્યક્તિ પાસે દોડીને ગયા અને જોયું તો પાડોશીના દીકરાની વહુ હતી. એક સેકંડ તો કાંઈ સમજાયું નહી, પરંતુ જોયું તો ઘરનું બારણું બંધ હતું અને તે ફૂટપાથ ઉપર ઊંધે મોંઢે પડી પડી…

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૬ – સ્ત્રી સ્વરનાં સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન [૨]

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ ગયે મહિને આપણે સ્ત્રી સૉલો ગીતનાં યુગલ કે સમૂહ ગીત વર્ઝન તરીકે રજૂ થયેલ કેટલાંક ગીતો સાંભળ્યાં હતા. એ ગીતો જે વર્ષોનાં હતાં એ વર્ષોમાંનું એક ગીત એ સમયે મારા ધ્યાનબહાર રહી ગયું હતું.…

ત્રણ દિવસની દૃષ્ટિ

હેલેન કેલરની કાંસ્ય પ્રતિમાને અમેરિકાના National Statuary Hall Collectionમાં ૭ ઑક્ટોબર, ૨૦૦૯ના દિવસે વિધિવત પ્રસ્થાપિત કરાઈ હતી. આ પ્રતિમામાં સાત વર્ષનાં હેલેન કેલરને એક પાણીના પંપ પાસે ઊભેલાં બતાવાયાં છે. એ દિવસે તેમનાં શિક્ષિકા એન. સુલિવને તેમના હાથ પર લખેલ…

અન્યોને દોરવણી આપતાં : અંકુશમય શા સારૂ ન થવું

– તન્મય વોરા પદની સત્તાનો વધારે પડતો પ્રયોગ : નેતૃત્ત્વ વિષયના એક નિષ્ણાત સાથે વાત કરતી વખતે તેમણે કહેલું કે ‘તમારી સત્તા વાપરવા માટે જો તમારે તમારાં પદનો ઉપયોગ કરવો પડતો હોય તો તમે સત્તાશાળી ન કહેવાઓ.’ અમુક પદ પર…

બીઝનેસ સૂત્ર | ૩.૩| રામાયણ અને મહાભારત

બીઝનેસ સૂત્ર | ૩ | ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચાર સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા ત્રણ ભાગમાં…

ફિર દેખો યારોં : કૈસે કહેં કિ તેરે કરજદાર હમ નહીં…..

-બીરેન કોઠારી વિનાશના હોય કે વિકાસના, મોટા મોટા આંકડાઓ અખબારોના સમાચારના કે જાહેરખબરોના શિર્ષક પૂરતા ઠીક છે. સામાન્ય માણસને તે ખાસ સ્પર્શતા નથી. પોતાની આર્થિક ગોઠવણોનાં નાનાં નાનાં યુદ્ધો તેણે રોજેરોજ લડવા પડતાં હોય છે. એક સમય હતો કે નાની…

ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ

પ્રાસ્તવિક આજથી વેબગુર્જરી એક નવી શ્રેણી શરૂ કરે છે. આમ જુઓ તો વેબગુર્જરીના પટલ પર આ નવો રંગ છે. આજ સુધી વેબગુર્જરી પર (પાકિસ્તાની વાર્તાઓના અપવાદ સિવાય) માત્ર ગુજરાતી સાહિત્યની વાનગીઓ પ્રકાશિત થઈ છે, દેશની બીજી ભાષાઓના પરિચયની તક અમે…

ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં : (૪૯) : બજ઼્મ-એ-શાહંશાહ મેં અશઆર કા દફ઼્તર ખુલા …

… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર) બજ઼્મ-એ-શાહંશાહ મેં અશઆર કા દફ઼્તર ખુલા રખિયો યા રબ યે દર-એ-ગંજીના-એ-ગૌહર ખુલા શબ હુઈ, ફિર અંજુમન-એ-રખ઼્શન્દા કા મંજ઼ર ખુલા ઇસ તકલ્લુફ઼ સે કિ ગોયા બુત-કદે કા દર ખુલા ગરચે હૂઁ દીવાના પર…