‘હું ભિખારણ નથી કે કોઈ પાસે કંઇ માગું–ભગવાન પાસે પણ નહીં. અરે, મુક્તિ પણ વગર માગ્યે મળવી જોઈએ’ નલિન શાહ જે ગામમાં આજે શશીનો પ્રવાસ હતો ત્યાંથી પાછા આવવા કોઈ ગાડું મળવાની શક્યતા નહોતી. ઠંડીમાં ધૂળમાટીથી છવાયેલા કાચા રસ્તા પર…
Author: Web Gurjari
વલદાની વાસરિકા : (૯૧) – હણો ના પાપીને …
વલીભાઈ મુસા ‘આજે રવિવાર છે. દીકરી મંદાકિની વહેલી સવારે જ ટ્યુશને ગઈ છે. એ મિસ્ટર તો આજે મોડા ઊઠશે. મને આખી રાત્રિનો ઉજાગરો છે, કેમ કે ગઈકાલની ગાભાજી સાથેની વાતચીતના એકેએક શબ્દનું આખી રાત પુનરાવર્તન થયા કર્યું હતું; અને હાલ…
અજંપો
પ્રફુલ્લ કાનાબાર ચાર રસ્તા પર ગ્રીન સિગ્નલ થયું. પાંચ મિનિટથી રોકાયેલો ટ્રાફિક ગાયનું ધણ છૂટે તેમ છૂટ્યો. શુશાંતની કારની પાછળ હોર્ન પર હોર્ન વાગવા લાગ્યા. પાછળથી આવતાં સતત હોર્નનાં અવાજથી શુશાંત ચમક્યો. તેણે કાર ચાલુ કરીને ભગાવી. શુશાંત આટલી હદે…
મહેન્દ્ર શાહનાં ફેબ્રુઆરી, ૨૦૨૧નાં સર્જનો
મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com
લુત્ફ-એ-શેર : મણકો # ૪૧
ભગવાન થાવરાણી દુષ્યંત કુમાર ત્યાગી એમના પ્રથમ નામથી વધુ જાણીતા છે. હિંદી ગઝલને એક ક્રાંતિકારી મોડ આપવાનું શ્રેય એમને જાય છે. એમને હિંદી કરતાં હિંદુસ્તાની ગઝલકાર કહેવા વધુ યોગ્ય છે કારણ કે એમની રચનાઓમાં વિશુદ્ધ હિંદી શબ્દો ઉપરાંત ઉર્દૂ પણ…
અરે! વાહ વાહ વાહ!!! – કિશોર કુમારે ગાયેલાં સલીલ ચૌધરીનાં ગીતો [૨]
મૌલિકા દેરાસરી કિશોરકુમારના સલિલ ચૌધરી દ્વારા સંગીતબદ્ધ ગીતની સફર કરી રહ્યા છીએ આપણે. આગળ વાત કરી એમ સલિલ ચૌધરીનો કિશોરકુમારની ગાયકી વિશે બહુ ઊંચો અભિપ્રાય ન હતો. પણ કિશોરકુમાર સાથે કામ કર્યા પછી તેઓ પોતાનું મંતવ્ય બદલવા મજબૂર થયા. એક…
મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો : મૅક્લ્યોડનું સ્તરીકરણનું મૉડેલ
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સ્તરીકરણ – બધાં પ્રાણીઓ સરખા છે પણ થોડાં વધારે સરખાં છે – એ સભ્ય સમાજની એક જૂનામાં જૂની વ્ય્વસ્થા છે. વધારે સક્ષમ, અને / કે વધારે નસીબદાર લોકો ઉપલબ્ધ સંસાધનો પર વધારે અંકુશ ધરાવે છે. તેને…
અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અમેરિકામાં ભારતીય લગ્ન
દર્શા કિકાણી નોક્ષ-વિલમાં આવેલી મેરીએટ હોટલમાં અમારો ઉતારો હતો. અમરીશભાઈ અને તોરલના દીકરા અનંતના લગ્ન અમારી અમેરિકાની મુસાફરીનું નિમિત બની ગયું. ઘણા વખતથી ‘અમેરિકા નથી જવું’ નો સંકલ્પ ‘અમેરિકા ક્યારે જઈશું’ માં પલટાઈ ગયો અને અનંતના લગ્નની કંકોત્રી અમારા સપનાને…
વાંચનમાંથી ટાંચણ : ચેન્નાઈનો પક્ષીજણ
સુરેશ જાની કેમ નવાઈ લાગીને આ શબ્દ વાંચીને? પક્ષીગણ તો જીવશાસ્ત્રનો શબ્દ. પણ આ તો જણ છે, જણ – જીવતો જાગતો જણ. પણ અફસોસ! એ સ્પાઈડરમેનની જેમ ઊડી નથી શકતો – એ ઊડતા પક્ષીઓના પ્રેમમાં ગળાડૂબ બની ગયેલો, માણસ’…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૨૮: ક્રિપ્સ મિશન (૨)
દીપક ધોળકિયા સપ્રુ-જયકર નિવેદન નોંધવા જેવી વાત એ છે કે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનું વલણ પણ કોંગ્રેસ જેવું જ હતું. કોંગ્રેસ સાથે સહકારથી કામ કરનારા, પણ કોંગ્રેસથી અલગ રહેલા નેતાઓ તેજ બહાદુર સપ્રુ અને એમ. આર. જયકરે પોતાના તરફથી ક્રિપ્સ…