ચંદુ મહેરિયા કેન્દ્રમાં નાયબ વડાપ્રધાન અને રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રીનું પદ બંધારણીય નથી પણ રાજકીય છે. બિહારના નીતિશ કુમાર મંત્રીમંડળમાં બે નાયબ મુખ્યમંત્રીઓ સમાવવા પડ્યા છે. સંસદીય પ્રણાલીમાં વડાપ્રધાન કે મુખ્યમંત્રીનું પદ કેબિનેટના બધા સમાન મંત્રીઓમાં પ્રથમ સ્થાન ધરાવનારનું છે. પરંતુ…
Author: Ashok Vaishnav
શ્રી ચંદુભાઈ મહેરિયાના સાંપ્રત વિષયોને નવા દૃષ્ટિકોણની ‘નિસ્બત’ ધરાવતા લેખોની લેખમાળાના પ્રારંભે
ગુજરાતની દલિત ચળવળ, દલિત પત્રકારત્વ, દલિત સાહિત્ય, દલિત જીવનનો અધિકૃત માહિતીસ્રોત ગણાવી શકાય એવા ચંદુભાઈ મહેરિયાના અહેવાલો, સંપાદનો ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે લખેલાં વ્યક્તિચિત્રોની પણ આગવી શૈલી છે. તેમનો નીરક્ષીર વિવેક એવો છે કે અચ્યુત યાજ્ઞિક જેવા…
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ :: તમારાં ઘરની દિવાલો પર મહેન્દ્ર શાહનાં ચિત્રો – એક કલ્પના
મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com
વલદાની વાસરિકા : (૮૪) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!
– વલીભાઈ મુસા આજે માતૃદિન નથી કે જેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ, મારા મનથી તો પ્રત્યેક દિવસ માતૃદિવસ જ છે. ધ્વનિ જોશી નામે ગુજરાતી બ્લોગર એક જગ્યાએ પોતાનાં માતુશ્રી પરત્વેની લાગણીને આલંકારિક ભાષામાં અભિવ્યક્ત કરતાં આ રીતે…
અજિત મર્ચંટ – કહ દો અગર તુમ મર કર જી લું
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ અજિત મર્ચંટ (જન્મ: ૧૫ – ૮- ૧૯૨૫ । અવસાન: ૧૮-૦૩-૨૦૧૧) એવા સંગીતકારોમાંના છે જેમની પ્રતિભાને ભલે જનસામાન્યને સ્વીકૃત એવી વાણિજ્યિક સફળતા ન મળી હોય, પણ જેમણે સુગમ સંગીતના ચાહકોના એક આખા વર્ગનો સંગીતનો રસ કેળવ્યો…
લુત્ફ – એ–શેર : મણકો # ૧૨
– ભગવાન થાવરાણી થોડાક સમય પહેલાં પરવીન શાકિર સાહેબાના શેરની વાત કરી આપણે. પરવીન જીનો તો ખેર ! ઉર્દુ શાયરાઓમાં કોઈ જોટો નથી. એ એકમેવ છે, પરંતુ ઉર્દુ ભાષામાં કેટલીક અન્ય કવયિત્રીઓ પણ છે જેમણે સમયાંતરે ખૂબ જ ઉમદા શેર…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૬૧:: કોમી ચુકાદો અને પૂના પૅક્ટ
દીપક ધોળકિયા ઑગસ્ટ ૧૯૩૨ની ૧૬મી તારીખે બ્રિટનના પ્રધાનમંત્રી રામ્સે મૅક્ડોનલ્ડે પોતાનો નિર્ણય જાહેર કર્યો. એને કોમી ચુકાદો કે કમ્યુનલ ઍવૉર્ડ પણ કહે છે. મૅક્ડોનલ્ડે પોતાના નિવેદનમાં બીજી ગોળમેજી પરિષદ દ્વારા કોમી સમસ્યાનો ઉકેલ ન લાવી શકાયો તેનો ઉલ્લેખ કરીને કહ્યું…
ફિર દેખો યારોં : તારી મૂર્તિ મારી મૂર્તિથી ઉંચી કેમ?
– બીરેન કોઠારી કેટલાય પાઠ એવા હોય છે કે અઘરે રસ્તે પણ આપણે તેને શીખવા માગતા નથી. કોવિડ-19ના પ્રકોપ જેવી, સદીમાં એકાદ વાર જવલ્લે પ્રસરતા વિશ્વવ્યાપી રોગચાળા જેવી ઘટનાથી મોટું બીજું કયું નિમિત્ત એ માટે જોઈએ? માર્ચ મહિનાના અંતથી ત્રણેક…
લ્યો, આ ચીંધી આંગળી : કહાં ગયે વો લોગ? (૧)
[ધાર્યા મુજબ આ જુલાઇની 27 મીએ સ્વર્ગસ્થ થયેલા રમણીકભાઇ અંબાણી વિષેનો લેખ આ વખતે આપી શકાયો નથી (તે હવે બે સપ્તાહ પછી), પરંતુ આપણા આઝાદી દિન 15 મી ઓગષ્ટના ઉપલક્ષ્યમાં સુભાષબાબુની આઝાદ હિંદ ફોજનાં એક ગુજરાતી મહિલા સેનાની સ્વ. હીરાબહેન…
રફુ
પાર્થ નાણાવટી “કાકા કેટલીવાર રફુ કરાવશો.” દરજીનો છોકરો સંચા પર બેઠા બેઠા હસ્યો. “નવું સીવડાઈ લો. ત્રણસોમાં જોડી.” એણે દુકાનની બહાર મુકેલા જાહેરાતના પાટિયા સામે ઈશારો કર્યો. “તારા બાપુજી ક્યારે આવશે?” વડીલે સામુ પૂછ્યું. “એ દવાખાને છે. ખબર નઈ આવે…