સ્ત્રીઃ શક્તિ – પ્રકૃતિ

સ્ત્રીઓના સ્કર્ટ ટુંકા થતા જવામાં રમત ગમતનો ફાળો વધારે રહ્યો છે

સ્ત્રીઓના સ્કર્ટ ટુંકા થતા જવામાં રમત ગમતનો ફાળો વધારે રહ્યો છે
April 12, 2017
યૂં કિ સોચનેવાલી બાત

– આરતી નાયર સામાન્ય રીતે હું ફેશનને લગતાં સામયિકો વગેરે ખાસ વાંચતી નથી, કેમકે મારૂં માનવું છે કે તે દરેક …વધુ વાંચો

કામ પર થતી જાતીય સતામણી અંગે શું કરવું?

March 22, 2017
યૂં કિ સોચનેવાલી બાત

– આરતી નાયર હાલમાં જ એક જાણીતી કંપનીના સીઇઓ પર સોશ્યલ મિડીઆ પર આક્ષેપો થતાં, કામ પર થતી જાતીય સતામણીનો …વધુ વાંચો

આંબેડકરના મહિલાઓ માટેના સંદેશને ફરી જાણવો જરૂરી છે

આંબેડકરના મહિલાઓ માટેના સંદેશને ફરી જાણવો જરૂરી છે
March 8, 2017
યૂં કિ સોચનેવાલી બાત

– આરતી નાયર ઈતિહાસમાંથી આપણને કાયમ, કંઈને કંઈ નવું શીખવાનું મળી રહે છે. ભારત માટે આંબેડકર સોનાની ખાણ જેવું વ્યક્તિત્વ …વધુ વાંચો

સ્ત્રીઓની છેડછાડ: ગંભીરતાથી ન લેવાતો ગંભીર અપરાધ

February 23, 2017
યૂં કિ સોચનેવાલી બાત

– આરતી નાયર “સમજું છું કે આ સાવ સસ્તો તરીકો છે. પણ એક રીતે એ તમારી પ્રશંસા જ છે ને! …વધુ વાંચો

નાગાલેન્‍ડ કાંડ: તદ્દન વિચિત્ર વિવાદ, જેના માટે કેટલાક પુરુષો રમખાણો કરી રહ્યા છે

નાગાલેન્‍ડ કાંડ: તદ્દન વિચિત્ર વિવાદ, જેના માટે કેટલાક પુરુષો રમખાણો કરી રહ્યા છે
February 7, 2017
યૂં કિ સોચનેવાલી બાત

– આરતી નાયર અહીં હું ઉશ્કેરણીજનક તસવીરો મૂકવા નથી માગતી, પણ આ મુદ્દે તમે જાણકારી ધરાવતા ન હો, તો જાણ …વધુ વાંચો

ના પાડ્યા પછી પણ કોઈ છોકરી છોકરા સાથે શા માટે વાત કરતી હશે?

ના પાડ્યા પછી પણ કોઈ છોકરી છોકરા સાથે શા માટે વાત કરતી હશે?
January 25, 2017
યૂં કિ સોચનેવાલી બાત

– આરતી નાયર કારણ કે એ છોકરી નાદાન છે. તે અપેક્ષા રાખે છે કે છોકરો પોતાની લાગણીને બાજુ પર રાખીને …વધુ વાંચો

એલેપ્પો હોય કે ભારત: ગમે તે લડે, ભોગ મહિલાઓનો જ લેવાય છે.

December 28, 2016
યૂં કિ સોચનેવાલી બાત

– આરતી નાયર આપણામાંથી મોટાભાગના લોકો સિરિયાને યુદ્ધને કારણે જ ઓળખે છે. સિરિયાના શહેર એલેપ્પો માટે છેલ્લા ૩-૪ મહીનાનો સમયગાળો …વધુ વાંચો

નો વન કિલ્ડ કુલવિંદર: હત્યાને અકસ્માત ગણાવવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવે છે?

નો વન કિલ્ડ કુલવિંદર: હત્યાને અકસ્માત ગણાવવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવે છે?
December 14, 2016
યૂં કિ સોચનેવાલી બાત

આરતી નાયર ૩જી ડિસેમ્બરના રોજ એક લગ્નના કાર્યક્રમ દરમિયાન ડાન્સર કુલવિંદર કૌરના માથામાં ગોળી મારી દેવામાં આવી. પંજાબના ભઠીંડા પાસેના …વધુ વાંચો

અતિથિ દેવો ભવ:

November 30, 2016
યૂં કિ સોચનેવાલી બાત

–  આરતી નાયર ‘દેવ’ જેવા ગણાતા ‘અતિથીઓ’ને પુરુષો ચા-પાણી પીરસે એ ઉતરતું કેમ લાગે? આપણે ઘેર મહેમાનો આવે ત્યારે આપણે …વધુ વાંચો

લેડીઝ સીટ

November 16, 2016
યૂં કિ સોચનેવાલી બાત

– આરતી નાયર ઓફિસ જવા માટે તૈયાર થતાં થતાં તેણે સ્વસ્થ, માનવસહજ હાવભાવ રાખ્યા, પણ અંદરથી તેને કોઈ પ્રાણીની જેમ …વધુ વાંચો

સમજ ‘શક્તિ’ને વંદન

October 12, 2016
યૂં કિ સોચનેવાલી બાત

નવરાત્રિ સીવાય જો કોઇ છોકરી આમ બની ઠનીને અડધી રાત્રે ઘરે આવે તો લોકોના ભવાં ચઢી જાય – આરતી નાયર …વધુ વાંચો

ના એટલે ના.

September 28, 2016
યૂં કિ સોચનેવાલી બાત

–આરતી નાયર ગયા સપ્તાહે મેં ‘પિંક’ ફિલ્મ જોઈ. એવું નથી કે ફિલ્મ જોઈને મેં પહેલી જ વાર ‘સહમતિ’ (કન્‍સેન્‍ટ) વિષે …વધુ વાંચો

સમલૈંગિકતા: સમજણ ઓછી અને વિરોધ વધુ

September 14, 2016
યૂં કિ સોચનેવાલી બાત

શું પ્રકૃતિની બનાવટ અપ્રાકૃતિક હોઈ શકે? આરતી નાયર મુંબઇમાં ગયા બુધવારે બે મહિલાઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ બે મહિલાઓ …વધુ વાંચો

શાથી ઈરોમ શર્મિલા ભારતનાં લોખંડી મહિલા છે?

શાથી ઈરોમ શર્મિલા ભારતનાં લોખંડી મહિલા છે?
August 10, 2016
ચિંતન લેખો

– આરતી નાયર નવેમ્બર, ૨૦૦૦માં માલોમ હત્યાકાંડ તરીકે ઓળખાયેલી આર્મીના જવાનો દ્વારા નિર્દોષ નાગરિકોના વીંધાઈ જવાની દુર્ઘટના બની. ૨૨ વર્ષીય …વધુ વાંચો

ખેતીમાં બહેનોનું બળૂકું યોગદાન !

August 9, 2016
ખેતી વિષયક

હીરજી ભીંગરાડિયા જે કન્યાએ ગયા ભવમાં પૂરા પૂજયા હોય એને જ ખેતી કરતો હોય તેવો ખેડૂત ધણી સાંપડે ! એ …વધુ વાંચો

માતૃત્વને સલામ

July 27, 2016
યૂં કિ સોચનેવાલી બાત

હજુ પણ, આપણે ત્યાં મેટૅરનીટી લીવ એ તક્લીફનો અને પેટરનીટી લીવ એ મજાકનો વિષય છે. – આરતી નાયર ચાલો, આજે …વધુ વાંચો

ઇતિહાસમાંથી આપણે શું શીખ્યા?

June 22, 2016
યૂં કિ સોચનેવાલી બાત

બાબાસાહેબ આંબેડકર યાને કે ડૉ. ભીમરાવ આંબેડકર નામ આવે એટલે આપણા મનમાં બંધારણના ઘડવૈયા કે પછી દલિત હકોના સમર્થક તરીકેનું …વધુ વાંચો

‘આજે સ્ત્રીઓ વચ્ચે ‘સખીચર્ય’ ની જરૂર છે’

June 8, 2016
યૂં કિ સોચનેવાલી બાત

આપણા સમાજો સદીઓથી ધર્મ અને રૂઢિની પકડમાં છે. સ્ત્રીની સમાનતા સહજ રીતે તેઓ સ્વીકારવા તૈયાર નથી. આપણું સ્ત્રી સમાનતાના અધિકારનું …વધુ વાંચો

છોકરીથી પ્રવાસ થાય? કે, “ હાય હાય ભૈશાબ!” ?

May 25, 2016
યૂં કિ સોચનેવાલી બાત

આરતી નાયર કહેતાં હોય છે કે તેમના વિચારો રજૂ કરવા માટે તેઓ ગોળગોળ ભાષા નથી વાપરી શકતાં. તેમના ચોટદાર લેખ …વધુ વાંચો

"માસિકના દિવસોમાં સૌથી ખરાબ શું ?”

May 11, 2016
યૂં કિ સોચનેવાલી બાત

સ્વાગત પરિચય ‘સ્ત્રી: શક્તિ, પ્રકૃતિ’ વિભાગ હેઠળ આજથી એક નવી કૉલમની શરૂઆત નવી જ કલમે કરીએ છીએ – ‘યૂં કિ …વધુ વાંચો

“મહિલા ઉદ્યોગ સાહસિકતા”

“મહિલા ઉદ્યોગ સાહસિકતા”
April 15, 2016
ઉદ્યોગસાહસિકતા

સ્થાપિત થઇ ગયેલી અને ઉભરી રહેલી ઉદ્યોગ સાહસિક મહિલાઓ વિષે તો આપણે બહુ વાંચીએ છીએ પણ કઈ રીતે આ ક્ષેત્રે …વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ચિત્ર કથા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ચિત્ર કથા
March 8, 2016
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

– મૌલિકા દેરાસરી, સંપાદક – સ્ત્રી: શક્તિ, પ્રકૃતિ વિભાગ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મુબારકબાદી સાથે આજની વાત ફક્ત કેટલાક ફોટોગ્રાફ્સ કહેશે. …વધુ વાંચો

રાધાસ્વરુપા સ્ત્રી

રાધાસ્વરુપા સ્ત્રી
February 17, 2016
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

સ્ત્રી અને પ્રેમની વાત થાય એટલે રાધા અનાયાસ યાદ આવે જ. રાધાની શક્તિ એ જ એનો પ્રેમ. હવામાં પ્રેમના વાસંતી …વધુ વાંચો

દીકરી – દીકરો

January 13, 2016
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

સ્ત્રી સમાનતાની વાતો આજે ચોરે અને ચૌટે થાય છે પણ એની અસર બહુ ઓછી દેખાય છે. કેમ? કારણ કે ઘરમાં …વધુ વાંચો

મહોત્સવ

December 16, 2015
નવલિકા

– મૌલિકા દેરાસરી હું ક્યાં કહું છું કે સુખ કાયમ વરસતું રહેવું જોઈએ… પણ દુઃખના દિવસોમાં ધીરે ધીરે ટપકતું રહેવું …વધુ વાંચો

“સ્ત્રીઆર્થ”

“સ્ત્રીઆર્થ”
December 16, 2015
પુસ્તક પરિચય

– રજૂઆત : મૌલિકા દેરાસરી એક સક્ષમ, વાંચનપ્રેમી, શિક્ષિત છતાં લાગણીના આવરણ હેઠળ એને માત્ર ‘ ગૃહિણી ‘ બનાવી દેવાયા …વધુ વાંચો

અને… એક નવી દિવાળી

અને… એક નવી દિવાળી
November 11, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

“તહેવાર તો એક બહાનું છે બાકી સંબંધોમાં ક્યાં કોઈ રસમ હોવી જોઈએ!તારા અને મારા હૃદયમાં ફક્ત પ્રેમની બારમાસી મોસમ હોવી …વધુ વાંચો

હાસ્યલેખક છું એટલે…..

October 28, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

કહેવાતી સ્ત્રીપ્રકૃતિ (ખાસ તો વગોવાયેલી) એટલે રડવું. (!?) આ રડવાની વાતને હસતાંહસતાં કહેવી એ કંઈ હસવાના ખેલ નથી ! ખાલીખાલી …વધુ વાંચો

ઘરની શોધમાં….

September 16, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

આ વાત વાંચીને સૌથી પહેલો ચંદ્રકાંત બક્ષીએ વર્ષો પહેલા લખેલો લેખ યાદ આવ્યો. ‘તમારી પત્નીને વિધવા થતા શીખવો’. અહીં દરેક …વધુ વાંચો

તરબોળ

August 12, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

વરસાદની મોસમ છે, તરબોળ થયા વિના કેમ રહી શકાય ! પ્રિયતમ મેઘને ભીનો ભીનો સંદેશો મોકલતી નાયિકાને પ્રેમમાં અનરાધાર વરસી …વધુ વાંચો

ખરેખર…. જો સમજો તો !!!

July 8, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

આજે, સવિશેષ સ્ત્રીઓ માટે, હાલના જમાનાની હવાથી, સાવ અલગ વાત કહેતો લેખ છે. આ લેખ સ્ત્રી વિરોધી નથી પણ સ્ત્રીના …વધુ વાંચો

ઝાંસીની મોડર્ન રાણી : યોગિતા રઘુવંશી

June 10, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

હિન્દીમાં એક શેર છે – અય મૌજે બલા દે ઉનકો ભી દો ચાર થપેડે હલ્કે સે, દૂર ખડે જો સાહિલ …વધુ વાંચો

‘હું’અને ‘તું’ …

‘હું’અને ‘તું’ …
May 13, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

                                  દીકરી તારા વહાલનો દરિયો જીવનભર છલકાય                                  પામતા જીવન માતપિતાનું ધન્ય થઈ જાય…. એક ક્ષણ હોય છે જ્યારે હવાનો ઝોંકો …વધુ વાંચો

સ્ત્રી અને એચ.આઇ.વી.

April 7, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

– મૌલિકા દેરાસરી દૃશ્ય ૧ : સરકારી હૉસ્પિટલના એચ.આઇ.વી. કાઉન્સેલર સામે બેસીને એક સ્ત્રી રડી રહી છે. કારણ એના પતિના …વધુ વાંચો

ઇસ્લામમાં સ્ત્રીનું સ્થાન

ઇસ્લામમાં સ્ત્રીનું સ્થાન
March 9, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સહુને મુબારકબાદી સાથે સાથે હંમેશાં ઉદભવતો એક સવાલ – કે આખા વર્ષમાં આ એક દિવસને મહિલા દિવસ …વધુ વાંચો

આજની લાડકી: આધુનિક કે ઓર્થોડોકસ ?

February 11, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

એક સમયે જેનું વિશ્વ પતિ, સાસુ, સસરા અને બાળકોમાં જ સમાઈ જતું; એક સમયે પતિ અને ઘરનાં વડીલોના સાચા-ખોટા હુકમોનું …વધુ વાંચો

આકાશને આંબવું છે….

January 15, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

સ્ત્રી અને સંઘર્ષને કદાચ ગર્ભનાળથી જ સંબંધ હોવો જોઈએ. ફક્ત એક સ્ત્રી હોવાની વાત સાથે જ એનો સંઘર્ષ ચાલુ થઈ …વધુ વાંચો

સ્ત્રીઃઅશક્તિ – એક નજર – સાવ આસ-પાસમાં જ ઘટેલી કેટલીક ઘટનાઓ પર…

December 10, 2014
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

– મૌલિકા દેરાસરી સ્ત્રી શક્તિ કે પછી સ્ત્રી પ્રકૃતિ જેવું કોઈ સ્ટાન્ડર્ડ હોય છે ? દરેક સ્ત્રીનું દિમાગ અલગ હોય …વધુ વાંચો

પ્રવાસમાં સ્ત્રીઓનો સંગાથ

November 10, 2014
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

આપણે ગુજરાતીઓ ભમવામાં કદાચ મોખરે છીએ પણ અફસોસની વાત છે કે, એમાંથી એકલી સ્ત્રીઓને સાવ બાકાત રાખવી પડે છે. એકલા …વધુ વાંચો

ઈટસ ફેસ્ટિવલ ટાઈમ: કુછ મીઠા હો જાયે.

October 13, 2014
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

તહેવારટાણું છે અને તકલીફોનો પાર નથી. યુ નો ! એમ થાય કે સ્ત્રીને શાંતિ સાથે વેર હશે કે શું ! …વધુ વાંચો

મારાં બે પ્રિય લેખિકાઓ

મારાં બે પ્રિય લેખિકાઓ
September 8, 2014
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

– સુસ્મિતા વૈષ્ણવ આજની વાત – અત્યંત સરળ ભાષામાં સહજતાથી અભિવ્યક્ત થયેલી, અત્યંત સરળ પણ અત્યંત મેઘાવી બે લેખિકાઓ; પણ …વધુ વાંચો

મારી બારી (૨૨) – I am Malala

મારી બારી (૨૨) – I am Malala
August 12, 2014
મારી બારી

– દીપક ધોળકિયા આજે દુનિયાના શિક્ષિત જનોમાં ભાગ્યે જ કોઈ એવું હશે, જેને પાકિસ્તાનની પશ્તૂન છોકરી મલાલા યૂસુફ્ઝઈ વિશે ખબર …વધુ વાંચો

Powered By Indic IME