હાસ્યલેખ

આર્યપુત્ર, તમે વૃદ્ધ તો છો જ

April 19, 2017
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર શ્રી રા.વિ. પાઠકે(સ્વૈરવિહારીએ) પોતાના એક નિબંધ “યુવાનો અને કલા”માં, પ્રાચીન સમયમાં પ્રચલિત એક સંસ્કૃત ઉક્તિ લખી છે જેનો …વધુ વાંચો

Real life humorous story: એમની વાતમાં દમ લાગે છે!

Real life humorous story: એમની વાતમાં દમ લાગે છે!
March 25, 2017
હાસ્યલેખ

એક સમય એવો હતો કે મારા શહેરમાં કે બીજા શહેરોમાં જ નહીં, પણ બીજા દેશોમાંથી ય જ્યાં કન્વેન્શન હોય, ફોક …વધુ વાંચો

અમે તો પડ્યા પડ્યા જ પાક્યા

March 15, 2017
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર દિલીપ રોયનું પુસ્તક ‘ચમત્કારો આજે પણ બને છે’ વાંચ્યા પછી મને મહાપુરુષ બનવાની આશા બંધાઈ. આથી મહાપુરુષોએ જે …વધુ વાંચો

સત્યની દરિદ્રતા : દારિદ્રમેવ સત્ય

February 15, 2017
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર પશ્ચિમના કોઈ વિચારકે યોગ્ય જ કહ્યું છે કે ગરીબી એ છઠ્ઠી ઇન્દ્રીય છે. જે જ્ઞાન ગરીબાઈ આપે છે …વધુ વાંચો

દંભ

January 18, 2017
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર “ધીરુકાકા, તમે ખરેખર ધીરુકાકા જ છો?” “કેમ, ભાંગબાંગ ચડી છે કે શું?” “એ જે હોય તે, પહેલાં મારા …વધુ વાંચો

રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી: મિત્ર સાથે ફિલ્મ જોવા ગયા

રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી: મિત્ર સાથે ફિલ્મ જોવા ગયા
January 15, 2017
વ્યંગ ચિત્રકળા

  શહેરમાં નવું હીંદી મુવી રીલીઝ થાય કે મિત્રોના ઓનલાઇન રીવ્યુઝ પરથી અમે પતિ પત્ની તથા બીજા મિત્ર કપલ સાથે …વધુ વાંચો

ફરિયાદ

ફરિયાદ
December 21, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર વત્તે ઓછે અંશે પ્રાણી માત્રને કોઈ ને કોઈ બાબતે ફરિયાદ હશે જ. પરંતુ તે વ્યક્ત કરવાની તીવ્ર ઇચ્છા …વધુ વાંચો

અસ્તવ્યસ્ત, ત્રસ્ત અને સ્વતંત્ર

November 23, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં ચીજ વસ્તુ ખોવાઈ નહિ હોય. લોકભાષામાં તેને ‘આડા હાથે મૂકાઈ …વધુ વાંચો

વ્યસ્ત, ત્રસ્ત કે અસ્તવ્યસ્ત? ના ! કેવળ માતૃત્વનો આનંદ

November 6, 2016
ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય

– હીરલ શાહ. પરોઢિયાના ચાર વાગ્યે ૮ મહિનાનો દીકરો બટૂક ત્રીજીવાર ઉઠીને ચાલવાના મહાવરામાં લાગેલ છે. મને બાથરુમ લાગી છે …વધુ વાંચો

કરકસરથી લોભ સુધી

October 19, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર ખબર નથી કે ટોલ્સ્ટોયની વાર્તાનો પેહોમે (જે દિવસ ઊગતાંની સાથે શરુ કરીને સાંજ સુધીમાં વધુમાં વધુ જમીન મળે …વધુ વાંચો

સ્વપ્ન સત્ય, મિથ્યા જાગૃતિ

September 21, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને વિદ્યાર્થીઓને મળવાનું બહુ ગમતું. જ્યારે જ્યારે તેઓ બાળકોને મળતા ત્યારે તેમને સ્વપ્ન જોવાનું કહેતા. …વધુ વાંચો

પ્રકોપનું પુણ્ય તત્વ

August 24, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર ગુણો-અવગુણોમાં કે સારી હીણી લાગણીઓમાં આપણે ક્રોધને દુર્ગુણ કે હાનિકારક લાગણીમાં મૂકવા પ્રેરાતા હોઈએ છીએ. ક્રોધ પર વિજય …વધુ વાંચો

આરક્ષણ, એસ. ટી. બસ અને ધારાસભ્ય

July 20, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર થોડા દિવસો પહેલા છાપામાં સમાચાર વાંચ્યા કે ગુજરાત રાજ્ય વાહનવ્યહવાર નિગમે તેના બસ કંડક્ટરોને સૂચના આપી છે કે …વધુ વાંચો

મોસમનો પહેલો વરસાદ : છઈ છપા છઈ….. છપાક છઈ…

મોસમનો પહેલો વરસાદ : છઈ છપા છઈ….. છપાક છઈ…
July 5, 2016
વ્યંગીસ્તાન

કિરણ જોશી ભારત દેશમાં ઉનાળો એટલા આકરા પાણીએ આવતો હોય છે કે એના આવતાં વ્હેંત બધા એના જવાની રાહ જોવા …વધુ વાંચો

ઊભા ઊભા મુસાફરી : ખડે રહિયો ઓ બાંકે યાર…

June 29, 2016
વ્યંગીસ્તાન

– કિરણ જોશી દુનિયામાં જન્મ લેતો દરેક માણસ પોતાના ભાગ્યમાં મોટા થઈને નેતા બનવાનું લખીને નથી આવતો હતો. છતાંય તેણે …વધુ વાંચો

રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી: સ્ટેંડીંગ ઓવેશન

રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી: સ્ટેંડીંગ ઓવેશન
June 24, 2016
હાસ્યલેખ

તાજેતરની અમેરીકાની સત્તાવાર મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાઉસ ઑફ કોંગ્રેસની 48 મિનીટની સ્પીચમાં સાત સાત વાર સ્ટેંડીંગ ઓવેશન મળ્યું …વધુ વાંચો

મૃત્યુ

June 15, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર છાપામાં કે અન્ય સામાયિકમાં આવતા લેખોમાં જુદાં જુદાં શારીરિક કે માનસિક દર્દના ઈલાજો બતાવેલા હોય છે. પરંતુ મૃત્યુ …વધુ વાંચો

ગુલઝાર : શબ્દને શોભે નહીં ઘસાયેલ વસ્ત્રો સજનવા

June 10, 2016
વ્યંગીસ્તાન

– કિરણ જોશી ‘‘ક્યારેક મારે સંગીતકારને કહેવું પડે છે કે ગીતમાં વપરાયેલા શબ્દનો શો અર્થ થાય છે. અમે હંડ્રેડ ફૂટ …વધુ વાંચો

ગઝલાક્ષરી ૧૯

ગઝલાક્ષરી ૧૯
June 1, 2016
સાહિત્ય-લેખો

મહેન્દ્ર શાહ तेरी आवाज मुजे कम सुनाई देती है पर, तेरी खूश्बूसे ही आने का पता चलता है।                     – …વધુ વાંચો

શેક્સપિયર જો ચિંતક હોય તો….

May 20, 2016
વ્યંગીસ્તાન

– કિરણ જોશી ૨૩, એપ્રિલ, ૧૫૬૪ના રોજ જન્મેલા અને ૧૬૧૬ની એ જ તારીખે સ્વર્ગમાં સીધાવી ગયેલા ઈંગ્લેન્ડના મશહૂર સાહિત્યકાર વિલીયમ …વધુ વાંચો

વિચારમુક્તિ

May 18, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર બધા જ મનુષ્યોનાં હાથ, પગ નાક, કાન, જીભ વગેરે એક સરખી રીતે કામ કરે છે. આવું જ ઘણે …વધુ વાંચો

આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ ?

May 6, 2016
વ્યંગીસ્તાન

– કિરણ જોશી આલ્બર્ટ પિન્ટોને કે ફોર ધેર મેટર કોઈપણ વ્યક્તિને શા માટે ગુસ્સો આવતો હોય છે ? બાવા-મહારાજો કહે …વધુ વાંચો

વ્યસનેષુ કિમ્ દરિદ્રતા

April 28, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર એક જાણીતું સુભાષિત છે:                  કાવ્ય – શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધિમતામ I                  વ્યસનેન તુ મૂર્ખાણામ્ નિદ્રયા …વધુ વાંચો

ખીચડી કઢીનું જમણ

April 17, 2016
ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય

– મિનલ પંડયા તમે કોઈ દિવસ આ જોયું છે? પચાસી વટાવી ગયેલા આઠ દસ બહેનો જમણવાર માટે ટેબલ ઊપર બેસે …વધુ વાંચો

ગઝલાક્ષરી (૧૮)

ગઝલાક્ષરી (૧૮)
April 15, 2016
ગુજરાતી ગ઼ઝલ

– મહેન્દ્ર શાહ જાદૂગરી તો ફકત ને ફકત એની બાપિકી જાગીર હતીએને કાગળમાં વરસાદ ચિતર્યો ને અમે ભીંજાયા હતા                                                                                   …વધુ વાંચો

ટાઇમપાસ

March 24, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર એક જાણીતી રમૂજ છે. ટ્રેનમાં બેઠેલા એક પ્રૌઢ અને યુવાન એકબીજા ક્યાં રહે છે તે જાણવા પરસ્પર પૂછપરછ …વધુ વાંચો

ગ઼ઝલાક્ષરી ૧૭

March 11, 2016
ગુજરાતી ગ઼ઝલ

– મહેન્દ્ર શાહ આમ નહીં તો ભરબપ્પોરે ક્યાંય ચડે શું વાદળ;નક્કી આજ પલળવાની ઘાત અમારી ચાલે છે!                                                                                  . સુધીર …વધુ વાંચો

સલાહ

February 25, 2016
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર બધા જ માનવીઓ સમાન હોવા છતાં આપણે ભેદ પાડીને જુદા જુદા વર્ણો ઊભા કર્યા છે, તે જ પ્રમાણે …વધુ વાંચો

એક પુસ્તકપ્રેમીની દંભકથા

January 27, 2016
મોજ કર મનવા

– કિશોરચંદ્ર ઠાકર લોકો વાંચતા હોવાથી વિદ્વાન બને છે કે વિદ્વાન હોવાથી વાંચતા હોય છે તે હજુ સુધી મને સમજાયું …વધુ વાંચો

પરચૂરણ: પ્રપંચો અને મોક્ષ

December 31, 2015
મોજ કર મનવા

– કિશોરચંદ્ર ઠાકર જેમનું આપણને મન ખાસ મહત્વ હોતું નથી તેવાં પ્રાણીઓ ,મનુષ્યો અને પદાર્થોને આપણે વ્યવહારમાં પરચૂરણ કહીએ છીએ. …વધુ વાંચો

કાન ધર્યાનું પુણ્ય

November 26, 2015
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર એક પ્રાચીન શ્લોક વાંચવામાં આવ્યો. શતેષુ જાયતે શૂર, સહસ્રેષુ ચ પંડિત: I વક્તા દસ સહસ્રેષુ, દાતા ભવતિ વા …વધુ વાંચો

ગઝલાક્ષરી ૧૩

ગઝલાક્ષરી ૧૩
November 6, 2015
ગુજરાતી ગ઼ઝલ

મહેન્દ્ર શાહ હું તમારી મનસુફી મૂજબ નહી ચાલી શકુંઘર તરફ ક્યારેક પગને વાળવાનું હોય છે            – નરેશ કે. ડોડીયા પત્નીઃઘર …વધુ વાંચો

પુસ્તક અને પુરુષ

November 1, 2015
હાસ્યલેખ

– પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી પત્ની: તમે પુરુષો કોઈપણ સુંદર સ્ત્રીને જુઓ છો, ત્યારે ભૂલી જાઓ છો કે તમે પરણેલા છો …વધુ વાંચો

ચિંતા કરો મોજથી !

October 29, 2015
મોજ કર મનવા

– કિશોરચંદ્ર ઠાકર “તમે તાવ લાવ્યા?“ એમ નહીં પૂછતાં આપણે યોગ્ય રીતે જ “તમને તાવ આવ્યો?” એમ કહીએ છીએ. પરંતુ …વધુ વાંચો

હાસ્યલેખક છું એટલે…..

October 28, 2015
સ્ત્રીઃ શક્તિ - પ્રકૃતિ

કહેવાતી સ્ત્રીપ્રકૃતિ (ખાસ તો વગોવાયેલી) એટલે રડવું. (!?) આ રડવાની વાતને હસતાંહસતાં કહેવી એ કંઈ હસવાના ખેલ નથી ! ખાલીખાલી …વધુ વાંચો

નિંદા સમાધિ સ્થિતિ

September 17, 2015
મોજ કર મનવા

– કિશોરચંદ્ર ઠાકર સાહિત્યમાં હાસ્ય, કરુણ, રૌદ્ર વગેરે અનેક રસને વિદ્વાનોએ સ્થાન આપેલ છે. પરંતુ નિંદારસ જેવા વ્યાપક રસને કેમ …વધુ વાંચો

જો ન્યુઝ ચેનલો ના હોત તો…

September 5, 2015
વ્યંગીસ્તાન

– કિરણ જોશી ‘જો’ અને ‘તો’ વાળી કલ્પનાઓનું સુખ એ હોય છે કે એ ક્યારેય સાકાર થતી હોતી નથી. ને …વધુ વાંચો

પાણીની અછત અને પાણીપુરી : ત્યારે કરીશું શું?

August 29, 2015
વ્યંગીસ્તાન

– કિરણ જોશી ૭૨ માસના બાબાથી માંડી ૭૨ વર્ષના દાદીમા સુધીના વયજૂથોમાં એકસરખી લોકપ્રિયતા ધરાવતી પાણીપુરીના અસ્તિત્વ માથે મોટું જોખમ …વધુ વાંચો

છીપલાં જ વીણીએ છીએ

August 20, 2015
મોજ કર મનવા

– કિશોરચંદ્ર ઠાકર આધુનિક વિજ્ઞાનનો પાયો નાખનાર મહાન વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટને ભવિષ્યમાં થનારી વિજ્ઞાનની શોધોનાં પ્રમાણમાં પોતાનું કાર્ય અલ્પ …વધુ વાંચો

ખબર પૂછતાં નર પંડિત…

August 1, 2015
વ્યંગીસ્તાન

– કિરણ જોશી માંદા પડવું એ માણસમાત્રનો કર્મસિધ્ધ અધિકાર છે. સરકારી કર્મચારી કચેરીમાં આરામ અને ઘરે આવ્યા પછી ઘરનાં નાનાં-મોટાં …વધુ વાંચો

મોડા પડનારાં વિશે

July 23, 2015
મોજ કર મનવા

– કિશોરચંદ્ર ઠાકર જ્યોતીન્દ્ર દવેએ ઘડિયાળ વિશેના પોતાના નિબંધમાં લખ્યું છે, “આપણને લાગે છે કે આપણે ઘડિયાળને ચાવી દઈને ચલાવીએ …વધુ વાંચો

ન નાહ્યામાં નવ દુ અઢાર ગુણ

July 18, 2015
વ્યંગીસ્તાન

– કિરણ જોશી સ્નાન કરવું એટલે કે ન્હાવું તેના પ્રચલિત અર્થ ઉપરાંત બીજા અનેક અર્થ ધરાવે છે.થોડાંક વર્ષો પહેલાં જ …વધુ વાંચો

Powered By Indic IME