નવલકથા

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૩- ભાગ ૫

October 23, 2015
નવલકથા

પ્રકરણ ૧૩ – ભાગ ૫ સવાલ-જવાબ – પ્રદીપ સી બુચ મારો ભાગ પૂરો થતાં અબ્દુલ મંચ પર આવ્યો. “હવે સોહમ …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૩- ભાગ ૪

October 16, 2015
નવલકથા

પ્રકરણ ૧૩ – ભાગ ૪ સવાલ-જવાબ પ્રદીપ સી બુચ “આભાર, કાલેલકરસાહેબ, તમારો બીજો સવાલ રચનાત્મકતાને કઈ રીતે પ્રેરિત કરવી તે …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૩- ભાગ ૩

October 9, 2015
નવલકથા

પ્રકરણ ૧૩ – ભાગ ૩ સવાલ-જવાબ પ્રદીપ સી બુચ વાસુએ આગળ ચલાવ્યું. “બીજે દિવસે સાંજે જ્યારે મેં અને અબ્દુલે અમારી …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૩- ભાગ ૨

October 2, 2015
નવલકથા

પ્રકરણ ૧૩ – ભાગ ૨ સવાલ-જવાબ પ્રદીપ સી બુચ “બીજે દિવસે, અબ્બા તો મુંબઇથી વડોદરા જવા નીકળવાના હતા. અબ્બા અને …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૩- ભાગ ૧

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૩- ભાગ ૧
September 25, 2015
નવલકથા

પ્રકરણ ૧૩ – ભાગ ૧ સવાલ-જવાબ – પ્રદીપ સી બુચ જમી કરીને, બપોરના બરાબર બે વાગ્યે, મહેમાનો અને વિદ્યાર્થીઓ પોતપોતાની …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૨- ભાગ ૩

September 18, 2015
નવલકથા

પ્રકરણ ૧૨ – ભાગ ૩ વિજેતા પ્રેઝન્ટેશન – પ્રદીપ સી બુચ “આપણી પ્રોડક્ટિવિટી ઓછી છે તેના માટે આપણું શિક્ષણ પણ …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૨- ભાગ ૨

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૨- ભાગ ૨
September 11, 2015
નવલકથા

પ્રકરણ ૧૨ – ભાગ ૨ વિજેતા પ્રેઝન્ટેશન – પ્રદીપ સી બુચ અમને લાગ્યું કે અબ્દુલ બહુ આવેશમાં આવી ગયો હતો. …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૨- ભાગ ૧

September 4, 2015
નવલકથા

પ્રકરણ ૧૨ – ભાગ ૧ વિજેતા પ્રેઝન્ટેશન – પ્રદીપ સી બુચ અમારા પ્રેઝન્ટેશનમાં બહારથી આવેલા અગત્યના મહેમાનો પણ હતા. રુસી …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૧- ભાગ ૨

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૧- ભાગ ૨
August 28, 2015
નવલકથા

પ્રકરણ ૧૧ – ભાગ ૨ અન્ય ટીમો – પ્રદીપ સી બુચ એટલામાં પપ્પાએ જાહેરાત આગળ ચલાવી. “બીજા ક્રમે વિજેતા છે …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૧- ભાગ ૧

August 21, 2015
નવલકથા

પ્રકરણ ૧૧ – ભાગ ૧ અન્ય ટીમો – પ્રદીપ સી બુચ વાન્સ ઇન્ડસ્ટ્રીઝનો સભાખંડ, આમ તો, વેચાણ અંગેનાં પ્રેઝન્ટેશનો માટે …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૧૦

August 14, 2015
નવલકથા

પ્રકરણ ૧૦ રિપોર્ટનું વિશ્લેષણ – પ્રદીપ સી બુચ ગયું અઠવાડિયું અમારા રિપોર્ટની વાઢકાપ અને પ્રેઝન્ટેશનની તૈયારી કરવામાં ગયું. પ્રૅક્ટિસના સવાલો …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૯ – ભાગ ૨

August 7, 2015
નવલકથા

પ્રકરણ ૯ – ભાગ ૨ પ્રોડક્ટિવિટી એટલે… – પ્રદીપ સી બુચ અબ્દુલ હરીફાઈ શું છે તે બરાબર જાણતો હતો. તે …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૯ – ભાગ ૧

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૯ – ભાગ ૧
July 31, 2015
નવલકથા

પ્રકરણ ૯ – ભાગ ૧ પ્રોડક્ટિવિટી એટલે… – પ્રદીપ સી બુચ અમે વિલ્સન કૉલેજ પર ૮ વાગે મળ્યા અને એક …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૮

July 24, 2015
નવલકથા

પ્રકરણ ૮ તૈયારી પ્રદીપ સી બુચ અમારી ટીમના બધા, અબ્દુલ, જયેશ ચૌધરી, સોહમ પટેલ, વાસુ કૃષ્ણન અને હું ક્રિકેટ ગ્રાઉંડ …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૭

July 17, 2015
નવલકથા

પ્રકરણ ૭ સારા રસ્તાઓની શોધમાં – પ્રદીપ સી બુચ ફરુક અંકલ બેસી ગયા. રુસી મોદી સોફા પરથી પાણી લેવા ટેબલ …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૬

July 10, 2015
નવલકથા

પ્રકરણ ૬ ખરાખરીનો ખેલ – પ્રદીપ સી બુચ અમે બધાં તો સવારે ઊઠી, ચા પી, નહાવાનું પતાવીને નવ વાગ્યે તૈયાર …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૫ : ઉત્તરાર્ધ

July 3, 2015
નવલકથા

પ્રકરણ ૫ : ઉત્તરાર્ધ કથા બે કુટુંબોની – પ્રદીપ સી બુચ પપ્પા ઊઠીને ઊંડા વિચારમાં ટહેલવા લાગ્યા. કેકીના ચહેરા પરના …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૫ : પૂર્વાર્ધ

June 26, 2015
નવલકથા

પ્રકરણ ૫ :પૂર્વાર્ધ કથા બે કુટુંબોની –  પ્રદીપ સી બુચ મમ્મી-પપ્પા અને અમે બન્ને ભાઈઓ શનિવારના લંચની તૈયારીમાં મદદ કરવા …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૪ : ઉત્તરાર્ધ

June 19, 2015
નવલકથા

પ્રકરણ ૪ : ઉત્તરાર્ધ મૅચ – પ્રદીપ સી બુચ આટલા ધૂમધડાકા વચ્ચે ફોનની રિંગ વાગી. મયૂરીએ ફોન ઉપાડ્યો, પણ કંઈ …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૪ : પૂર્વાર્ધ

June 12, 2015
નવલકથા

પ્રકરણ ૪ :પૂર્વાર્ધ મૅચ –  પ્રદીપ સી બુચ મિત્રોના સ્વાગત માટે સંજય તૈયાર હતો. હજી મૅચ શરૂ થવાને એક કલાકની …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૦૩

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૦૩
June 5, 2015
નવલકથા

પ્રકરણ ૩ ક્રિકેટઃ મારી ગેઇમ – પ્રદીપ સી બુચ સારા નસીબે કોઈને ઈજા ન થઈ. સાઇક્લિસ્ટ કંઈક બબડ્યો અને પછી …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૦૨ : ઉત્તરાર્ધ

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૦૨ : ઉત્તરાર્ધ
May 29, 2015
નવલકથા

પ્રકરણ ૨: ઉત્તરાર્ધ વૅકેશન બગડ્યું? લેખકઃ પ્રદીપ સી બુચ વાર્તા બનતી જતી હતી તેમાં મને રસ પડ્યો. “અને તે પછી …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૦૨ : પૂર્વાર્ધ

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૦૨ : પૂર્વાર્ધ
May 22, 2015
નવલકથા

પ્રકરણ ૨: પૂર્વાર્ધ વૅકેશન બગડ્યું? લેખકઃ પ્રદીપ સી બુચ રસ્તાઓ પર કીડિયારું ઊભરાયું હતું. હૉર્ન પર હૉર્ન વગાડતી કારો, ટૅક્સીઓ …વધુ વાંચો

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ ૦૧

એક અસાહિત્યિક નવલકથા : ખરાખરીનો ખેલ : પ્રકરણ  ૦૧
May 15, 2015
નવલકથા

પ્રકરણ ૧ જૂનિયર કૉલેજ (જેસી) પછી લેખકઃ પ્રદીપ સી બુચ 0-0-0 ક્રમશઃ – પ્રકરણ :૨ શ્રી પ્રદીપ બુચનું સંપર્ક વીજાણુ …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૯

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૯
May 10, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ – ૪ પ્રકરણ – ૯ ઉત્તરકથા, સમાપન અને આભારદર્શન ૧. બ્રિટીશ સોશિયલ વર્કરની વાત ૧૯૯૯ …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૮

May 3, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ – ૪ પ્રકરણ – ૮ સમાપન ભણી પરિશિષ્ટ ૧ રૂપવતીની વાત મારું નામ રૂપવતી સિંહા …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૭

April 26, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૪ પ્રકરણ ૭ નાતાલની ભેટ કર્નલ ચંદ્રાએ કહેલી વાતથી ત્યાં હાજર સૌનાં હૃદયમાં આનંદની લહેરી …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૬

April 19, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ – ૪ પ્રકરણ ૬ ‘બડા ખાના’નું રહસ્ય “મારી નિવૃત્તિના દોઢેક વર્ષ પહેલાં મારી રેજિમેન્ટ અંબાલામાં …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૫

April 12, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૪ પ્રકરણ ૫ઋણ મુક્તિ શૉનની વાત સાંભળી કર્નલ ચંદ્રા સહિત પરિવારના વડીલ વર્ગનાં સઘળાં સભ્યો …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૪

April 5, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૪– પ્રકરણ ૪ મુંઘેર ડિસેમ્બર ૧૯૯૭ હૉટેલના પરિવહન સહાયક (Concierge)એ શૉન-સુઝન માટે કારની વ્યવસ્થા કરી. …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૩

March 29, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ – ૪ પ્રકરણ ૩ સંકેત અંગ્રેજોના સમયથી ભારતના દરેક જિલ્લામથકમાં અફસરો માટે ક્લબ સ્થાપવામાં આવી …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૨

March 22, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ -૪ પ્રકરણ ૨ ‘ઘર’ ભણી ! બે દિવસ બાદ શૉન અને સુઝન નવી દિલ્હી પહોંચ્યાં. …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૪ – પ્રકરણ ૦૧

March 15, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૪ પ્રકરણ ૧ પુણ્યભૂમિ તરફ પ્રયાણ લંડન – ૧૯૯૭ હું લંડન મહાનગરની એક બરો કાઉન્સિલના …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૧૨

March 8, 2015
નવલકથા

–કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ – ૩ પ્રકરણ ૧૨ વિલ (મૃત્યુપત્ર) મહેશે મોટેથી વિલ વાંચવાની શરૂઆત કરી. અહીં તેના અંશ આપવામાં …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૧૧

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૧૧
March 1, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૩ પ્રકરણ ૧૧કિરણ કમલા દાદીના વાક્યે સાચે જ સૌનાં હૃદય વિદીર્ણ કરી નાખ્યાં. શીલા એકદમ …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૧૦

February 22, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૩ :પ્રકરણ ૧૦ પ્રશ્નોનો પટારો ઘેર પહોંચ્યા બાદ પણ શૉન અને સુઝનના મનમાંથી તેમના પૂર્વજોના …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૦૯

February 15, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૩ : પ્રકરણ ૯ ભાગ્યચક્ર ‘ટૂંકી જિંદગી’ શબ્દો સાંભળતાં સુઝનના હાથમાંથી કૉફીનો કપ છટક્યો. તેના …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૦૮

February 8, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૩ – પ્રકરણ ૮ સાગરયાત્રા – ૨ બીજા દિવસે કમલા ગ્રૅને વાત શરૂ કરી. જહાજમાં …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૦૭

February 1, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૩ – પ્રકરણ ૭ સાગરયાત્રા – ૧. ગિરમીટિયાઓ જેવા ડાયમન્ડ હાર્બરની જેટી પર નજીક પહોંચ્યા …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૦૬

January 25, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૩– પ્રકરણ ૬ મુંઘેર ૧૮૬૦ : પ્રસ્થાન જહાજ ગંગાના પ્રવાહના મધ્યમાં પહોંચતાં કપ્તાને સઢ ચઢાવવાનો …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૦૫

January 18, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ ૩- પ્રકરણ ૫ પૉર્ટ ઑફ સ્પેન – ૧૯૯૭ દિવસ ઊગ્યો. શૉન અને સુઝન આવ્યાં, ત્યારે …વધુ વાંચો

પરિક્રમા : ભાગ ૩ – પ્રકરણ ૦૪

January 11, 2015
નવલકથા

– કેપ્ટન નરેન્દ્ર ફણસે ભાગ-૩ પ્રકરણ – ૪ પ્રાસ્તાવિક ગિરમીટિયા ૧૮૩૪ – ૧૯૨૦ સોળમી સદીના અંતમાં સ્પેન અને પોર્ટુગલ જેવા …વધુ વાંચો

Powered By Indic IME