વ્યંગ્ય કવન

વ્યંગ્ય કવન : (૧૧) એટિકેટના આ એક જ અપવાદે!

April 19, 2017
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા મેગાસીટીએ, વિન્ટરી સન્ડે ઈવનિંગે (ઘેર ખાવું કે પોઈઝન (ઝેર) ખાવુ!),મલ્ટીપ્લેક્ષ થિયેટરે, મેટિની શોએ રા-વન માણી, અવ લિમિટેડ …વધુ વાંચો

ચિત્રાક્ષરી – ૬

ચિત્રાક્ષરી – ૬
April 12, 2017
પેઇન્ટીંગ્ઝ

  મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

વ્યંગ્ય કવન : (૧૦) સેલ-સેલ ભાઈ, સેલ-સેલ!

March 15, 2017
વ્યંગ્ય કવન

–વલીભાઈ મુસા જગ આખાયે વેપારવણજેસેલ-સેલની બોલબાલા ભાઈ, સેલ-સેલની બોલબાલા!આંકડાની માયાજાળની મહાજાળ રચે જગતભરના એ *ઊર્ણનાભ!સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૧) વિદેશે જેસી …વધુ વાંચો

ગઝલાક્ષરી ૨૩

February 16, 2017
વ્યંગ્ય કવન

મહેન્દ્ર શાહ મીઠાશ વગરની મોટાઈ શું  કામ ની???  દરિયાના નસીબમાં પનિહારી નથી હોતી !!                                        દેવાંગ દેસાઇ, અરવીંદ પટેલ નસીબમાં …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૯) વો કો’ તો કો’, અબ મેં સમઝા!

February 15, 2017
વ્યંગ્ય કવન

–વલીભાઈ મુસા રંગમંચ પર સ્પર્ધકો આવે,નિજ એકપાત્રી અભિનય થકીઊરાડવાને હાસ્યફુવ્વારા! વિવિધ અભિનયે સૌ,મન ડોલાવે, પેટ હલાવે,મુક્ત હાસ્યે શ્રોતાગણનાં! છેલ્લો આ …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૮) લે લેતી જા, લે લેતી જા!

January 18, 2017
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા મનુસ્મૃતિમાં લખાયું છે:यत्र नार्यस्तु पूज्यन्तेरमन्ते तत्र देवता | મતલબ સાવ ખુલ્લો છે કે,નારીનું સન્માન જ્યાં થાયે,દેવો ખુશખુશાલ …વધુ વાંચો

ચિત્રાક્ષરી ૫

January 11, 2017
વ્યંગ્ય કવન

  મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

વ્યંગ્ય કવન : (૭) : મિતભાષાએ કહું?

December 21, 2016
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા                                             (અછાંદસ) બંગલાના બેઠકખંડે,બહોળા પરિવારનાં બાલિગજન સૌ,કરે પ્રતીક્ષા મોંઘામૂલા આગંતુકની ! (૧) નવીન કપડે સજ્જ સૌ,અને વાગ્દત્તા …વધુ વાંચો

ગઝલાક્ષરી ૨૨

December 7, 2016
વ્યંગ્ય કવન

મહેન્દ્ર શાહ જે મને ગમી છે,બસ એની જ કમી છે..!!                                             – દેવાંગ દેસાઈ જેવી આની એને ખબર પડી;પછી તો એવી …વધુ વાંચો

વ્યંગ્ય કવન (૬) : તો થોડુંક દાઝે તો ખરું ને!

November 23, 2016
વ્યંગ્ય કવન

–વલીભાઈ મુસા દિલ્હીવાળી મોટી ચૂંટણી!વાતાવરણ ગરમાગરમ, પ્રચારજંગથી!રાજકીય પક્ષો કળ ના કરે, રાતદિન બજે ભૂંગળાં! (૧) અવાજની તીવ્રતાના આંક ડેસીબલની એસીતેસી,આચારસંહિતાની …વધુ વાંચો

ચિત્રાક્ષરી ૪

November 9, 2016
વ્યંગ્ય કવન

મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

વ્યંગ્ય કવન : (૫) : પેલાના રૌદ્ર સ્વરૂપે!

October 19, 2016
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા            (અછાંદસ) અને એણે શરૂ કર્યું,સુસંસ્કૃત ગાલીપ્રદાન!કંઈક આવા શબ્દોમાં:“આપને મારાથી એમ તો શી રીતે કહી શકાયકે આપ …વધુ વાંચો

વ્યંગ્ય કવન (૪) : ધોંણધારિયો ટેક્સી ડિરાઈવર

September 21, 2016
વ્યંગ્ય કવન

–વલીભાઈ મુસા               (અછાંદસ) આ મેમાઈની વાત સે ! ધોંણધાર એટલં ધાન્યધાર મલક, ઓતરાદા ગુજરાતનો,ઓગળી ખુપાવો થોડીવાર ભોયમું અને ફણગા …વધુ વાંચો

વ્યંગ્ય કવન (૩) જરા કહેશો, ડોકરીનો આઈ ક્યુ!

August 24, 2016
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા                     (અછાંદસ) ‘ભઈલા!બસ શીદને ઊપાડી લીધી?મારો ડોહો પેશાબપોંણી કરવા હાલ તો ઊતર્યો સે!’ (૧)‘માડી, બસ તો હવે …વધુ વાંચો

ગઝલાક્ષરી ૨૦

August 3, 2016
વ્યંગ્ય કવન

– મહેન્દ્ર શાહ જ્યાં તું… હું ય ત્યાં હોઈ શકું છું…મીંચાયેલી આંખે તને જોઈ શકું છું… 🙂                       – Unknown Posted: …વધુ વાંચો

વ્યંગ્ય કવન (૧) – લ્યો રે, ઘર આંગણે લ્યો રે !

June 15, 2016
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા          (અછાંદસ) એક રેંકડીવાળોરેકડા તાણતો બરાડે‘લ્યો રે તાજાં શાકભાજી!લ્યો રે, ઘર આંગણે લ્યો રે!’અને વહેલી સવારનીઆઠેક વાગ્યાનીમારી …વધુ વાંચો

Powered By Indic IME