ગુજરાતી ગ઼ઝલ

ત્રણ ગ઼ઝલ

April 23, 2017
ગુજરાતી ગ઼ઝલ

– ડો. કિશોર મોદી                    (૧) પ્રેમમય મન-સુમીરનની ઉડાનો પ્રેમમય,માંહ્યલાનો સિંહફાળો પ્રેમમય. કોઈ કંડારે છે શબ્દોની તરજ,વાયરાના દેવદૂતો પ્રેમમય. ઓઢણીની …વધુ વાંચો

પાંચ ગ઼ઝલ

March 26, 2017
ગુજરાતી ગ઼ઝલ

– દેવિકા ધ્રુવ                             (૧) પાળી શકું ના.. જાણું છું ધર્મ, પાળી શકું  ના,જાણું છું અધર્મ, ટાળી શકું ના. રોજ …વધુ વાંચો

ત્રણ રચનાઓ

March 19, 2017
ગુજરાતી ગ઼ઝલ

-પારુલ ખખ્ખર                                       (૧) એકલા રહેતા વૃદ્ધોની વાત કરતી ગ઼ઝલ ચાલ્યા કરે હળુ હળુ થાક્યા કરે મકાન,અંતે ફળીના બાંકડે હાંફ્યા …વધુ વાંચો

કાવ્ય અને ગ઼ઝલ

February 5, 2017
કાવ્યો

– હરદ્વાર ગોસ્વામી                   વૃદ્ધ, સાંજ અને બગીચો સાંજ પડે ને જીવતર જાણે, જીવ્યા જેવું લાગે, તરસી તરસી ક્ષણની વચ્ચે, …વધુ વાંચો

ગ઼ઝલ

January 29, 2017
ગુજરાતી ગ઼ઝલ

– અશોક જાની ‘આનંદ’ આખેઆખો માણસ જયારે કોઈ વાતે, આંસુ થઈ રેલાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!છાતી પરનો …વધુ વાંચો

ગ઼ઝલ

January 22, 2017
ગુજરાતી ગ઼ઝલ

– દેવિકા ધ્રુવ માણસ હવે, માણસને કૈં મળતો નથી.ને જો મળે, તો એ હવે હસતો નથી.બેસી રહે છે ‘ફેસબુક’ના જ …વધુ વાંચો

એક ગ઼ઝલ

January 1, 2017
ગુજરાતી ગ઼ઝલ

–અનિલ ચાવડા આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં. રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા …વધુ વાંચો

મૌલા

December 25, 2016
ગુજરાતી ગ઼ઝલ

– સપના વિજાપુરા જુલમની હદ નજર કરી દે મૌલાજખમનાં તું મલમ કરી દે મૌલા! બચે નિર્દોષની કતલથી દુનિયા તું ખંજરને …વધુ વાંચો

બે ગ઼ઝલ

December 18, 2016
ગુજરાતી ગ઼ઝલ

– ગુલામ અબ્બાસ “નાશાદ’                        (૧) દીવો સળગે કે ન સળગે ભાગ્ય આંધી હોય છે;આ હવા હંમેશ મારા માટે ગાંડી …વધુ વાંચો

બે ગ઼ઝલ

November 6, 2016
ગુજરાતી ગ઼ઝલ

– શૈલેષ ગઢવી                                                                      (૧)   લોક જો ટોળે વળ્યા તો આદિમાનવથી ગયા, સ્વસ્થતા મનની ગુમાવી દોસ્ત દુશ્મનથી ગયા… …વધુ વાંચો

એક ગ઼ઝલ

October 30, 2016
ગુજરાતી ગ઼ઝલ

–અનિલ ચાવડા ન રકતનું હલન-ચલન ન શ્વાસની અવર-જવર,ન એમનાં સગડ કશાં ન એમની ખબર-બબર. હદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,બધું જ અસ્તવ્યસ્ત …વધુ વાંચો

ગઝલાક્ષરી ૨૧

October 5, 2016
ગુજરાતી ગ઼ઝલ

મહેન્દ્ર શાહ ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છેમાત્ર દોરા જ હાથોમાં રહી જાય છે                    – રઈશ મનીઆર, પોસ્ટ કર્યું :ગીતા દોશી. …વધુ વાંચો

ચાર ગ઼ઝલ

October 2, 2016
ગુજરાતી ગ઼ઝલ

– આઇ.જે.સૈયદ        આસ્વાદ પાળિયાનો સાદ લાગે છે મનેહંસલો આઝાદ લાગે છે મને ઝૂરતી વાર્તા બની પાવન કથાખૂબ જૂની યાદ …વધુ વાંચો

ગ઼ઝલ

August 21, 2016
ગુજરાતી ગ઼ઝલ

– અનિલ ચાવડા ‘જો’ અને ‘તો’ની વચોવચ આપણે ઊભા છીએ,કબ્બડી-ખોની વચોવચ આપણે ઊભા છીએ. ઘોડિયાના હીંચકાથી લઈ અને સમસાન લગ,‘હસ’ …વધુ વાંચો

બે ગ઼ઝલ

July 3, 2016
ગુજરાતી ગ઼ઝલ

– ભગવાન થાવરાણી                  ૧. પારકું   લોઢું   છે  મારી   ધાર  છે,ધાર પર  તો આપણો  આધાર  છે. દોસ્તો બાકી બચ્યા બેચાર …વધુ વાંચો

બે ગ઼ઝલ

June 19, 2016
ગુજરાતી ગ઼ઝલ

– ભગવાન થાવરાણી                  ૧. છે  ઘણું  એવું  જે  પલ્લે  સ્હેજ  પણ  પડતું નથી,પણ ગનીમત!  જીવવામાં  એ  બધું  નડતું નથી. …વધુ વાંચો

ત્રણ ગ઼ઝલો

May 15, 2016
ગુજરાતી ગ઼ઝલ

–પ્રશાંત સોમાણી                   (૧)                  (છંદવિધાન :- લગાગા લગાગા લગાગા લગાગા) કહો કોણે કોની સજાવટ કરી છે,ધરા સાથ આભે સખાવત …વધુ વાંચો

સાંપ્રત સમાજને પ્રતિબિંબિત કરતી એક ગ઼ઝલ

April 24, 2016
ગુજરાતી ગ઼ઝલ

– દેવિકા ધ્રુવ. છંદવિધાનઃ હઝજઃ ૨૮. (લગાગાગા ના ૪ આવર્તનો) ગણી’તી તાજની ખુબી, મીનાકારી કરામત છે.હકીકત તો હતી કે બે, …વધુ વાંચો

ગઝલાક્ષરી (૧૮)

ગઝલાક્ષરી (૧૮)
April 15, 2016
ગુજરાતી ગ઼ઝલ

– મહેન્દ્ર શાહ જાદૂગરી તો ફકત ને ફકત એની બાપિકી જાગીર હતીએને કાગળમાં વરસાદ ચિતર્યો ને અમે ભીંજાયા હતા                                                                                   …વધુ વાંચો

ગ઼ઝલાક્ષરી ૧૭

March 11, 2016
ગુજરાતી ગ઼ઝલ

– મહેન્દ્ર શાહ આમ નહીં તો ભરબપ્પોરે ક્યાંય ચડે શું વાદળ;નક્કી આજ પલળવાની ઘાત અમારી ચાલે છે!                                                                                  . સુધીર …વધુ વાંચો

ત્રણ ગ઼ઝલ

March 6, 2016
ગુજરાતી ગ઼ઝલ

– નરેશ ડૉડીયા                                  ( ૧ ) જાત સામે રોજ લડવાનું મને ફાવી ગયું,જ્ઞાન એવું જાત ઘડવાનું મને ફાવી ગયું. …વધુ વાંચો

ગઝલાક્ષરી ૧૬

February 5, 2016
ગુજરાતી ગ઼ઝલ

– મહેન્દ્ર શાહ રોજ તું આવે છે ચુપકીથી મારા ખયાલોમાં;તારાથી મળવા મને રૂબરૂ ક્યાં અવાય છે?                                                                                – નટવર મહેતાઆનો …વધુ વાંચો

ગઝલાક્ષરી – 15

January 22, 2016
ગુજરાતી ગ઼ઝલ

મહેન્દ્ર શાહ     મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

ત્રણ ગ઼ઝલ

January 17, 2016
ગુજરાતી ગ઼ઝલ

–પ્રવિણ શાહ રાતભર એની જ ચિંતામાં રહ્યો,ને દિવસભર એ જ ચર્ચામાં રહ્યો. આપવાની વાત આવી દિલ તને,એ પળે આ હાથ …વધુ વાંચો

ત્રણ ગ઼ઝલ

December 20, 2015
ગુજરાતી ગ઼ઝલ

– નિનાદ અધ્યારુ                                 (૧) થોડે સુધી જઈને અટકી ગયાં હશે,મારો વિચાર નક્કી સમજી ગયાં હશે ! સપનામાં કંકુવરણી કંકોતરી …વધુ વાંચો

ગઝલાક્ષરી ૧૪

December 11, 2015
ગુજરાતી ગ઼ઝલ

                                        – મહેન્દ્ર શાહ જલતો રાખ્યો છે દીપક પ્રેમનો સનમ તારા કાજ;બુઝાવવા એને એમ તો વાતા વાયરા વૈશાખી છે.                                         …વધુ વાંચો

બે ગ઼ઝલ

November 15, 2015
ગુજરાતી ગ઼ઝલ

– સ્નેહા પટેલ      ( ૧ )  પડઘાય છે. આમ રસ્તા પર કોઈની આંગળી પકડાય છે.હાથ આખેઆખો ત્યારે આપણો જકડાય …વધુ વાંચો

ગઝલાક્ષરી ૧૩

ગઝલાક્ષરી ૧૩
November 6, 2015
ગુજરાતી ગ઼ઝલ

મહેન્દ્ર શાહ હું તમારી મનસુફી મૂજબ નહી ચાલી શકુંઘર તરફ ક્યારેક પગને વાળવાનું હોય છે            – નરેશ કે. ડોડીયા પત્નીઃઘર …વધુ વાંચો

ગ઼ઝલાક્ષરી -૧૨

October 9, 2015
ગુજરાતી ગ઼ઝલ

– મહેન્દ્ર શાહ તારો વૈભવ રંગમોલ,ને નોકર ચાકરનું ધાડું;મારે ફળીયે ચકલી બેસે,તોય મારે રજવાડું!        – અનામી રજવાડું કે ધાડું …વધુ વાંચો

કાબા ને ક્હાનમાં !

September 12, 2015
ગુજરાતી ગ઼ઝલ

– મુસાફિર પાલનપુરી                   ગ઼ઝલ ઘોળ્યું જો પ્રેમ તત્ત્વ અમે દરમિયાનમાંના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં. વાસો છે એક માત્ર …વધુ વાંચો

ગઝલાક્ષરી ૧૧

September 11, 2015
ગુજરાતી ગ઼ઝલ

મહેન્દ્ર શાહ चहरे पे दिल रखनेवालोंकोदिल पे चहेरे की ज़रूरत नहीं होतीऔर फेसबुक पर तोदोनों दिखा सकते है या छिपा …વધુ વાંચો

ગ઼ઝલ

September 6, 2015
ગુજરાતી ગ઼ઝલ

– અનિલ ચાવડા બેસવાનું દે વચન તો પાળ, બેસ; થઈ શકે તું જવાનું ટાળ, બેસ. જો તું ઇચ્છે થઈ શકે …વધુ વાંચો

Powered By Indic IME