ગીત

ગીત

February 26, 2017
ગીત

–દેવિકા ધ્રુવ                                                         વાતોનો નાતો તારો ને મારો છે વાતોનો નાતો, ને તેમાં જ વીતે છે દિવસ ને રાતો.જાણું છું …વધુ વાંચો

ગીત

February 19, 2017
ગીત

– હર્ષિદા દીપક ત્રિવેદી ટીપે ટીપે આજે મારું વાદળ કેવું ટહુક્યું,ધીમે ધીમે કોઈ મજાનું હૈયે આવી મહેંક્યું. અરધા કાચા અરધા …વધુ વાંચો

ગીત

January 15, 2017
ગીત

– ધ્રુવ ભટ્ટ તમે ગાયાં આકાશ ભરી પ્રીતેતે ગીત મારાં કહેવાય કઈ રીતે? ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છેકે ચાલ …વધુ વાંચો

ગીતકાવ્ય

November 20, 2016
ગીત

-મુકેશ જોશી બાઈ રે મને આજ કો’કે લીંબોળી મારી હું તો છટકીને ભાગવા ગઈ કો’ક નજર્યુંની વાડ અડી ભારી..   …વધુ વાંચો

શરદપૂનમનો રાસ

October 17, 2016
ગીત

— દેવિકા ધ્રુવ આવી આવી ને સરી જાય હો રાજ, મારી  નીંદર આવીને સરી જાય.જાગી જાગીને સૂઝી જાય હો રાજ, …વધુ વાંચો

મોબાઈલ મેનિયા !!!

September 18, 2016
ગીત

(ગીત) – કૃષ્ણ દવે પ્રેમ છોકરો ક્યાં છોકરીને સ્હેજ કરે છે.એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે. જુઈ મ્હેંકીને અમથા …વધુ વાંચો

અન્ડરવર્લ્ડનું ગીત

May 1, 2016
ગીત

– અનિલ ચાવડા માંહ્યલામાં ફૂટે છે ઇચ્છાના બોમ્બ અને રોજરોજ થાય ખૂબ મારકાપ,ત્યાં કઈ રીતે બચવાનું બોલોને આપ? અંદરની વાત …વધુ વાંચો

ગીત : બેઉ મળ્યાં તો એકમેકમાં ફૂટ્યાં લીલાં તરણાં

October 4, 2015
ગીત

– અનિલ ચાવડા તારી આંખે ઝરણાં કૂદ્યાં, મારી આંખે હરણાં, બેઉ મળ્યાં તો એકમેકમાં ફૂટ્યાં લીલાં તરણાં. તેં કીધું, ‘મારું …વધુ વાંચો

Powered By Indic IME