કાવ્યો

ત્રણ ગ઼ઝલ

April 23, 2017
ગુજરાતી ગ઼ઝલ

– ડો. કિશોર મોદી                    (૧) પ્રેમમય મન-સુમીરનની ઉડાનો પ્રેમમય,માંહ્યલાનો સિંહફાળો પ્રેમમય. કોઈ કંડારે છે શબ્દોની તરજ,વાયરાના દેવદૂતો પ્રેમમય. ઓઢણીની …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૧૧) એટિકેટના આ એક જ અપવાદે!

April 19, 2017
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા મેગાસીટીએ, વિન્ટરી સન્ડે ઈવનિંગે (ઘેર ખાવું કે પોઈઝન (ઝેર) ખાવુ!),મલ્ટીપ્લેક્ષ થિયેટરે, મેટિની શોએ રા-વન માણી, અવ લિમિટેડ …વધુ વાંચો

ત્રણ રચનાઓ

April 16, 2017
કાવ્યો

– રક્ષા શુક્લ                               (૧) બદલીશું ઇતિહાસ વાસણ-કપડાં, કચરા-પોતાં, એ જ નથી અધ્યાસ,ઓફિસ-ધંધો, સાહસ-સત્તા, બદલીશું ઇતિહાસ. કોબીજ-બોબીજ લઉં ને કિચનમાં …વધુ વાંચો

ચિત્રાક્ષરી – ૬

ચિત્રાક્ષરી – ૬
April 12, 2017
પેઇન્ટીંગ્ઝ

  મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

ગ્રીષ્મ

April 9, 2017
કાવ્યો

– સુરેશ જાની                                                            છંદ – વસંતતિલકા                                                          (ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા)                            – – – – – – …વધુ વાંચો

બે અછાંદસ

April 2, 2017
કાવ્યો

– અનિલ ચાવડા                       (૧) એક એવી કવિતા જેના દ્વારાકડકડતી ઠંડીમાં મેળવી શકાય હૂંફઉનાળામાં ટાઢકનેચોમાસામાં પહેરી શકાય રેઈનકોટની જેમ…જેલોહીના બાટલાની …વધુ વાંચો

પાંચ ગ઼ઝલ

March 26, 2017
ગુજરાતી ગ઼ઝલ

– દેવિકા ધ્રુવ                             (૧) પાળી શકું ના.. જાણું છું ધર્મ, પાળી શકું  ના,જાણું છું અધર્મ, ટાળી શકું ના. રોજ …વધુ વાંચો

ત્રણ રચનાઓ

March 19, 2017
ગુજરાતી ગ઼ઝલ

-પારુલ ખખ્ખર                                       (૧) એકલા રહેતા વૃદ્ધોની વાત કરતી ગ઼ઝલ ચાલ્યા કરે હળુ હળુ થાક્યા કરે મકાન,અંતે ફળીના બાંકડે હાંફ્યા …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૧૦) સેલ-સેલ ભાઈ, સેલ-સેલ!

March 15, 2017
વ્યંગ્ય કવન

–વલીભાઈ મુસા જગ આખાયે વેપારવણજેસેલ-સેલની બોલબાલા ભાઈ, સેલ-સેલની બોલબાલા!આંકડાની માયાજાળની મહાજાળ રચે જગતભરના એ *ઊર્ણનાભ!સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૧) વિદેશે જેસી …વધુ વાંચો

માનો કે કાલે સૂરજ ઊગે નહીં – રેખા સિંધલ : રસદર્શન – લતા હિરાણી

March 12, 2017
કાવ્યો

માનો કે કાલે સૂરજ ઊગે નહીં ને માનવ સર્જિત દીવડા વચ્ચે તારે જિંદગી હંમેશ માટે ક્ષણે ક્ષણે ક્ષય – અક્ષય …વધુ વાંચો

મોનોઈમેજ કાવ્યો વિષે…..

March 5, 2017
કાવ્યો

(સુરતના કવિ શ્રી વિવેક ટેલર શબ્દોથી શ્વસીને ‘લયસ્તરો’ પર નીખરે છે. ‘વેગુ’ માટે જ નહિ, પરંતુ સમગ્ર સાહિત્યજગતમાં તેઓશ્રી ખ્યાતનામ …વધુ વાંચો

ગીત

February 26, 2017
ગીત

–દેવિકા ધ્રુવ                                                         વાતોનો નાતો તારો ને મારો છે વાતોનો નાતો, ને તેમાં જ વીતે છે દિવસ ને રાતો.જાણું છું …વધુ વાંચો

ગીત

February 19, 2017
ગીત

– હર્ષિદા દીપક ત્રિવેદી ટીપે ટીપે આજે મારું વાદળ કેવું ટહુક્યું,ધીમે ધીમે કોઈ મજાનું હૈયે આવી મહેંક્યું. અરધા કાચા અરધા …વધુ વાંચો

ગઝલાક્ષરી ૨૩

February 16, 2017
વ્યંગ્ય કવન

મહેન્દ્ર શાહ મીઠાશ વગરની મોટાઈ શું  કામ ની???  દરિયાના નસીબમાં પનિહારી નથી હોતી !!                                        દેવાંગ દેસાઇ, અરવીંદ પટેલ નસીબમાં …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૯) વો કો’ તો કો’, અબ મેં સમઝા!

February 15, 2017
વ્યંગ્ય કવન

–વલીભાઈ મુસા રંગમંચ પર સ્પર્ધકો આવે,નિજ એકપાત્રી અભિનય થકીઊરાડવાને હાસ્યફુવ્વારા! વિવિધ અભિનયે સૌ,મન ડોલાવે, પેટ હલાવે,મુક્ત હાસ્યે શ્રોતાગણનાં! છેલ્લો આ …વધુ વાંચો

બે આધ્યાત્મિક કાવ્યો

February 12, 2017
કાવ્યો

– મહંમદઅલી પરમાર ‘સૂફી’                    જખમી જગત જે લડવા માટે તત્પર છે, હવે તે વીર લાગે છેભરી દે જગ તિરસ્કારોથી …વધુ વાંચો

કાવ્ય અને ગ઼ઝલ

February 5, 2017
કાવ્યો

– હરદ્વાર ગોસ્વામી                   વૃદ્ધ, સાંજ અને બગીચો સાંજ પડે ને જીવતર જાણે, જીવ્યા જેવું લાગે, તરસી તરસી ક્ષણની વચ્ચે, …વધુ વાંચો

ગ઼ઝલ

January 29, 2017
ગુજરાતી ગ઼ઝલ

– અશોક જાની ‘આનંદ’ આખેઆખો માણસ જયારે કોઈ વાતે, આંસુ થઈ રેલાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!છાતી પરનો …વધુ વાંચો

ગ઼ઝલ

January 22, 2017
ગુજરાતી ગ઼ઝલ

– દેવિકા ધ્રુવ માણસ હવે, માણસને કૈં મળતો નથી.ને જો મળે, તો એ હવે હસતો નથી.બેસી રહે છે ‘ફેસબુક’ના જ …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૮) લે લેતી જા, લે લેતી જા!

January 18, 2017
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા મનુસ્મૃતિમાં લખાયું છે:यत्र नार्यस्तु पूज्यन्तेरमन्ते तत्र देवता | મતલબ સાવ ખુલ્લો છે કે,નારીનું સન્માન જ્યાં થાયે,દેવો ખુશખુશાલ …વધુ વાંચો

ગીત

January 15, 2017
ગીત

– ધ્રુવ ભટ્ટ તમે ગાયાં આકાશ ભરી પ્રીતેતે ગીત મારાં કહેવાય કઈ રીતે? ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છેકે ચાલ …વધુ વાંચો

ચિત્રાક્ષરી ૫

January 11, 2017
વ્યંગ્ય કવન

  મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

ઉપેક્ષા

January 8, 2017
કાવ્યો

– સરયૂ મહેતા–પરીખ ભૂલેલા કોલ અને ભાવોની ભૂલ,નીકળેલા બોલ અને અધખીલ્યાં ફૂલ,પ્રેમ નીર વિના તરસ્યા રહી જાય,પીળા પાન પછી લીલા …વધુ વાંચો

એક ગ઼ઝલ

January 1, 2017
ગુજરાતી ગ઼ઝલ

–અનિલ ચાવડા આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં. રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા …વધુ વાંચો

મૌલા

December 25, 2016
ગુજરાતી ગ઼ઝલ

– સપના વિજાપુરા જુલમની હદ નજર કરી દે મૌલાજખમનાં તું મલમ કરી દે મૌલા! બચે નિર્દોષની કતલથી દુનિયા તું ખંજરને …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૭) : મિતભાષાએ કહું?

December 21, 2016
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા                                             (અછાંદસ) બંગલાના બેઠકખંડે,બહોળા પરિવારનાં બાલિગજન સૌ,કરે પ્રતીક્ષા મોંઘામૂલા આગંતુકની ! (૧) નવીન કપડે સજ્જ સૌ,અને વાગ્દત્તા …વધુ વાંચો

બે ગ઼ઝલ

December 18, 2016
ગુજરાતી ગ઼ઝલ

– ગુલામ અબ્બાસ “નાશાદ’                        (૧) દીવો સળગે કે ન સળગે ભાગ્ય આંધી હોય છે;આ હવા હંમેશ મારા માટે ગાંડી …વધુ વાંચો

ગઝલાક્ષરી ૨૨

December 7, 2016
વ્યંગ્ય કવન

મહેન્દ્ર શાહ જે મને ગમી છે,બસ એની જ કમી છે..!!                                             – દેવાંગ દેસાઈ જેવી આની એને ખબર પડી;પછી તો એવી …વધુ વાંચો

બે રચનાઓ

December 4, 2016
કાવ્યો

– યામિનીવ્યાસ                             (૧) વર્કિંગ વુમનનું ગીત નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,સીધ્ધી સનનન કરતી સવાર … …વધુ વાંચો

રંગ બદલતી

November 27, 2016
કાવ્યો

– સરયૂ મહેતા-પરીખ એના ચંપયી બદનની મહેક,હઠ હુલામણા નામની લહેક,તૃષ્ણ આંખ તેને જોતી રહી, નેએ લજામણી બનીને મલકી રહી. એને …વધુ વાંચો

વ્યંગ્ય કવન (૬) : તો થોડુંક દાઝે તો ખરું ને!

November 23, 2016
વ્યંગ્ય કવન

–વલીભાઈ મુસા દિલ્હીવાળી મોટી ચૂંટણી!વાતાવરણ ગરમાગરમ, પ્રચારજંગથી!રાજકીય પક્ષો કળ ના કરે, રાતદિન બજે ભૂંગળાં! (૧) અવાજની તીવ્રતાના આંક ડેસીબલની એસીતેસી,આચારસંહિતાની …વધુ વાંચો

ગીતકાવ્ય

November 20, 2016
ગીત

-મુકેશ જોશી બાઈ રે મને આજ કો’કે લીંબોળી મારી હું તો છટકીને ભાગવા ગઈ કો’ક નજર્યુંની વાડ અડી ભારી..   …વધુ વાંચો

વરસ અંતે અકળામણનો ડૂમો

November 13, 2016
કાવ્યો

– જિતેન્દ્ર પાઢ માણસના મનમાં ઊર્મિઓનાં મોજાં ઉછળતા હોય, પણ તે વ્યક્ત કરવા માટે થતી મૂઝવણ, અવકાશ અને કેટલીક વાર …વધુ વાંચો

ચિત્રાક્ષરી ૪

November 9, 2016
વ્યંગ્ય કવન

મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

બે ગ઼ઝલ

November 6, 2016
ગુજરાતી ગ઼ઝલ

– શૈલેષ ગઢવી                                                                      (૧)   લોક જો ટોળે વળ્યા તો આદિમાનવથી ગયા, સ્વસ્થતા મનની ગુમાવી દોસ્ત દુશ્મનથી ગયા… …વધુ વાંચો

એક ગ઼ઝલ

October 30, 2016
ગુજરાતી ગ઼ઝલ

–અનિલ ચાવડા ન રકતનું હલન-ચલન ન શ્વાસની અવર-જવર,ન એમનાં સગડ કશાં ન એમની ખબર-બબર. હદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,બધું જ અસ્તવ્યસ્ત …વધુ વાંચો

"પડછાયો"

October 23, 2016
અનુવાદ

– કવિ: વૉલ્ટર ડ લા મૅર – અનુ. દેવિકા ધ્રુવ અંગ્રેજી સાહિત્યમાં વૉલ્ટર ડ લા મૅરનું સ્થાન આગવું છે. તેમનાં …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૫) : પેલાના રૌદ્ર સ્વરૂપે!

October 19, 2016
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા            (અછાંદસ) અને એણે શરૂ કર્યું,સુસંસ્કૃત ગાલીપ્રદાન!કંઈક આવા શબ્દોમાં:“આપને મારાથી એમ તો શી રીતે કહી શકાયકે આપ …વધુ વાંચો

શરદપૂનમનો રાસ

October 17, 2016
ગીત

— દેવિકા ધ્રુવ આવી આવી ને સરી જાય હો રાજ, મારી  નીંદર આવીને સરી જાય.જાગી જાગીને સૂઝી જાય હો રાજ, …વધુ વાંચો

બે કાવ્યો

October 16, 2016
કાવ્યો

– દીપક ત્રિવેદી             (૧) હું હરખપદુડી છોરી ….!   હું હરખપદુડી છોરી ….! હું ઝાલું રેશમ – દોરી ….! …વધુ વાંચો

મૂંઝવણ

October 9, 2016
કાવ્યો

– ચીમન પટેલ ‘ચમન’ અણસાર આંખનો થાતાં જડી વાટ મને તારી,ભરું છું ડગ ત્યાં ખસી રહી ભૂમી પગ તળે મારી! …વધુ વાંચો

ગઝલાક્ષરી ૨૧

October 5, 2016
ગુજરાતી ગ઼ઝલ

મહેન્દ્ર શાહ ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છેમાત્ર દોરા જ હાથોમાં રહી જાય છે                    – રઈશ મનીઆર, પોસ્ટ કર્યું :ગીતા દોશી. …વધુ વાંચો

Powered By Indic IME