સાહિત્ય-લેખો

નવી દિશા તરફ

નવી દિશા તરફ
April 23, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની   અઢાર વર્ષની રેહાના મુઝફ્ફરનગરની શાક માર્કિટમાં ખરીદી કરવા આવી હતી. હજુ તો કોઈ પણ શાક …વધુ વાંચો

ત્રણ ગ઼ઝલ

April 23, 2017
ગુજરાતી ગ઼ઝલ

– ડો. કિશોર મોદી                    (૧) પ્રેમમય મન-સુમીરનની ઉડાનો પ્રેમમય,માંહ્યલાનો સિંહફાળો પ્રેમમય. કોઈ કંડારે છે શબ્દોની તરજ,વાયરાના દેવદૂતો પ્રેમમય. ઓઢણીની …વધુ વાંચો

ત્રણ લઘુલિકાઓ

April 23, 2017
લઘુ વાર્તા

– હરીશ દવે (‘લઘુલિકા’ શબ્દ ‘લઘુ લઘુનવલિકા’ પરથી પ્રયોજેલ છે. પરંતુ લઘુલિકા માત્ર લઘુ ‘લઘુનવલિકા’ જ કે લઘુ ‘લઘુકથા’ જ …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૧૧) એટિકેટના આ એક જ અપવાદે!

April 19, 2017
વ્યંગ્ય કવન

– વલીભાઈ મુસા મેગાસીટીએ, વિન્ટરી સન્ડે ઈવનિંગે (ઘેર ખાવું કે પોઈઝન (ઝેર) ખાવુ!),મલ્ટીપ્લેક્ષ થિયેટરે, મેટિની શોએ રા-વન માણી, અવ લિમિટેડ …વધુ વાંચો

આર્યપુત્ર, તમે વૃદ્ધ તો છો જ

April 19, 2017
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર શ્રી રા.વિ. પાઠકે(સ્વૈરવિહારીએ) પોતાના એક નિબંધ “યુવાનો અને કલા”માં, પ્રાચીન સમયમાં પ્રચલિત એક સંસ્કૃત ઉક્તિ લખી છે જેનો …વધુ વાંચો

ત્રણ રચનાઓ

April 16, 2017
કાવ્યો

– રક્ષા શુક્લ                               (૧) બદલીશું ઇતિહાસ વાસણ-કપડાં, કચરા-પોતાં, એ જ નથી અધ્યાસ,ઓફિસ-ધંધો, સાહસ-સત્તા, બદલીશું ઇતિહાસ. કોબીજ-બોબીજ લઉં ને કિચનમાં …વધુ વાંચો

ચિત્રાક્ષરી – ૬

ચિત્રાક્ષરી – ૬
April 12, 2017
પેઇન્ટીંગ્ઝ

  મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

વિવેચન અને હું

April 10, 2017
વિવેચન / સંકલન

સમજ્યા હોઈએ એ જ લખવું અને સમજાય એ રીતે લખવું ડૉ.દર્શના ધોળકિયા   ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ …વધુ વાંચો

સપનાંનો સોદાગર

સપનાંનો સોદાગર
April 9, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની હા! ડો. ચેન્ના રાજુ સપનાંનો સોદાગર છે. જાતે તો સપનાં જુએ જ છે, પણ વહેંચે પણ …વધુ વાંચો

કભી અલવિદા ના કહેના…

April 9, 2017
નવલિકા

–કેપ્ટન નરેન્દ્ર ફણસે કાશ્મીરના સંવેદનશીલ એવા પૂંચ-રજૌરી અને તંગધારના ‘high altitude’ વિસ્તારમાં લગભગ ત્રણ વર્ષ સેવા બજાવી અને બદલીનો સમય …વધુ વાંચો

ગ્રીષ્મ

April 9, 2017
કાવ્યો

– સુરેશ જાની                                                            છંદ – વસંતતિલકા                                                          (ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા)                            – – – – – – …વધુ વાંચો

બે અછાંદસ

April 2, 2017
કાવ્યો

– અનિલ ચાવડા                       (૧) એક એવી કવિતા જેના દ્વારાકડકડતી ઠંડીમાં મેળવી શકાય હૂંફઉનાળામાં ટાઢકનેચોમાસામાં પહેરી શકાય રેઈનકોટની જેમ…જેલોહીના બાટલાની …વધુ વાંચો

અરૂણાચલમાં સૂર્યોદય

અરૂણાચલમાં સૂર્યોદય
April 2, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની અપર સુબન્સરી, અરૂણાચલ પ્રદેશ, માર્ચ – ૨૦૧૨ આદિત્ય ત્યાગી! તમે હમણાં જ દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિ.માંથી …વધુ વાંચો

વરકન્યા સાવધાન !!

April 2, 2017
નવલિકા

– ચીમન પટેલ ‘ચમન’   સંપર્કસૂત્ર : ઈ- મેઈલ – ચીમન પટેલ ‘ચમન’ : chiman_patel@hotmail.com by

પાંચ ગ઼ઝલ

March 26, 2017
ગુજરાતી ગ઼ઝલ

– દેવિકા ધ્રુવ                             (૧) પાળી શકું ના.. જાણું છું ધર્મ, પાળી શકું  ના,જાણું છું અધર્મ, ટાળી શકું ના. રોજ …વધુ વાંચો

મડદા મિયાં

મડદા મિયાં
March 26, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની   સ્વ. જીવરામ જોશીએ ‘મિયાં ફૂસકી’ નું અમર પાત્ર સર્જીને ગુજરાતી કિશોર કિશોરીઓને ખુશ ખુશ કરી …વધુ વાંચો

હીરાનો હાર

March 26, 2017
નવલિકા

-નિરંજન મહેતા ‘સ્વાતિ, આમ ચોરીછૂપીથી કાકીની તિજોરી ખોલવાનો પ્રયત્ન કેમ કરે છે? કોઈ મોટો હાથ મારવો છે?’ અચાનક પાછળથી આમ …વધુ વાંચો

Real life humorous story: એમની વાતમાં દમ લાગે છે!

Real life humorous story: એમની વાતમાં દમ લાગે છે!
March 25, 2017
હાસ્યલેખ

એક સમય એવો હતો કે મારા શહેરમાં કે બીજા શહેરોમાં જ નહીં, પણ બીજા દેશોમાંથી ય જ્યાં કન્વેન્શન હોય, ફોક …વધુ વાંચો

પગ નથી તો શું?

પગ નથી તો શું?
March 19, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની સુરત – ૧૯૮૫ કાળીડિબાંગ મધરાતમાં, ધગધગતા તાવમાં એ પાંચ જ મહિનાનું કૂમળું ફૂલ શેકાઈ રહ્યું હતું, …વધુ વાંચો

રાંડ્યા પહેલાંનું ડહાપણ !

March 19, 2017
નવલિકા

-ચીમન પટેલ ‘ચમન’     સંપર્કસૂત્ર : ઈ- મેઈલ – ચીમન પટેલ ‘ચમન’ : chiman_patel@hotmail.com by

ત્રણ રચનાઓ

March 19, 2017
ગુજરાતી ગ઼ઝલ

-પારુલ ખખ્ખર                                       (૧) એકલા રહેતા વૃદ્ધોની વાત કરતી ગ઼ઝલ ચાલ્યા કરે હળુ હળુ થાક્યા કરે મકાન,અંતે ફળીના બાંકડે હાંફ્યા …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૧૦) સેલ-સેલ ભાઈ, સેલ-સેલ!

March 15, 2017
વ્યંગ્ય કવન

–વલીભાઈ મુસા જગ આખાયે વેપારવણજેસેલ-સેલની બોલબાલા ભાઈ, સેલ-સેલની બોલબાલા!આંકડાની માયાજાળની મહાજાળ રચે જગતભરના એ *ઊર્ણનાભ!સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૧) વિદેશે જેસી …વધુ વાંચો

અમે તો પડ્યા પડ્યા જ પાક્યા

March 15, 2017
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર દિલીપ રોયનું પુસ્તક ‘ચમત્કારો આજે પણ બને છે’ વાંચ્યા પછી મને મહાપુરુષ બનવાની આશા બંધાઈ. આથી મહાપુરુષોએ જે …વધુ વાંચો

સગુણ ઉપાસના ધારામાં કાવ્યત્વ : નરસિંહ મહેતાના સંદર્ભમાં

March 14, 2017
વિવેચન / સંકલન

ડૉ.દર્શના ધોળકિયા   ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ • પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧ • ઇ-પત્રવ્યવહારનું સરનામું: …વધુ વાંચો

નેત્ર

નેત્ર
March 12, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની                 ‘નયનને બંધ રાખીને ,                મેં જ્યારે તમને જોયાં છે.’                                                                   – બરકત વિરાણી ‘બેફામ’ …વધુ વાંચો

…લાસ્ટ લીફથી લૂંટેરા સુધી

March 12, 2017
સાહિત્ય-લેખો

– પરેશ વ્યાસ (શ્રી પરેશ વ્યાસના આ અગાઉના લેખ “ઓ. હેન્રી : અણધાર્યા અંતની અદભુત વાર્તાઓનો સર્જક”માં એક અધૂરો ફકરો …વધુ વાંચો

માનો કે કાલે સૂરજ ઊગે નહીં – રેખા સિંધલ : રસદર્શન – લતા હિરાણી

March 12, 2017
કાવ્યો

માનો કે કાલે સૂરજ ઊગે નહીં ને માનવ સર્જિત દીવડા વચ્ચે તારે જિંદગી હંમેશ માટે ક્ષણે ક્ષણે ક્ષય – અક્ષય …વધુ વાંચો

દર્દ દિલવાલોંકે પાસ હી આયેગા !!

March 5, 2017
નવલિકા

ચીમન પટેલ ‘ચમન’     સંપર્કસૂત્ર : ઈ- મેઈલ – ચીમન પટેલ ‘ચમન’ : chiman_patel@hotmail.com by

મોનોઈમેજ કાવ્યો વિષે…..

March 5, 2017
કાવ્યો

(સુરતના કવિ શ્રી વિવેક ટેલર શબ્દોથી શ્વસીને ‘લયસ્તરો’ પર નીખરે છે. ‘વેગુ’ માટે જ નહિ, પરંતુ સમગ્ર સાહિત્યજગતમાં તેઓશ્રી ખ્યાતનામ …વધુ વાંચો

आगाज़े दोस्ती -آغازِ دوستی

आगाज़े दोस्ती -آغازِ دوستی
March 5, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની ગુજરાતી વેબ સાઈટ પર ઉર્દૂ ભાષામાં શિર્ષક માટે વાચકો ક્ષમા કરે. બાઅદબ બામુલાયેજ઼ા સલામ કરવી પડે …વધુ વાંચો

આંખે પાટા

આંખે પાટા
February 26, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની આંખે પાટા બાંધીને, સાવ અજાણ્યા કોઈ સાથે વાતો કરવાની મઝા કદી માણી છે? બન્ગલરૂની જેનેટ ઓરલિને …વધુ વાંચો

ગીત

February 26, 2017
ગીત

–દેવિકા ધ્રુવ                                                         વાતોનો નાતો તારો ને મારો છે વાતોનો નાતો, ને તેમાં જ વીતે છે દિવસ ને રાતો.જાણું છું …વધુ વાંચો

બાગબાનકા બસેરા

February 19, 2017
ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય

ચીમન પટેલ ‘ચમન’ સંપર્કસૂત્ર : ઈ- મેઈલ – ચીમન પટેલ ‘ચમન’ : chiman_patel@hotmail.com by

ગીત

February 19, 2017
ગીત

– હર્ષિદા દીપક ત્રિવેદી ટીપે ટીપે આજે મારું વાદળ કેવું ટહુક્યું,ધીમે ધીમે કોઈ મજાનું હૈયે આવી મહેંક્યું. અરધા કાચા અરધા …વધુ વાંચો

પ્રવાસિની

પ્રવાસિની
February 19, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની ભાગ્યે જ કોઈ ગુજરાતી સાહિત્ય રસિક વ્યક્તિ અમદાવાદની છોરી, ચિર-પ્રવાસિની, પ્રીતિ સેનગુપ્તા વિશે નહીં જાણતી હોય. …વધુ વાંચો

ગઝલાક્ષરી ૨૩

February 16, 2017
વ્યંગ્ય કવન

મહેન્દ્ર શાહ મીઠાશ વગરની મોટાઈ શું  કામ ની???  દરિયાના નસીબમાં પનિહારી નથી હોતી !!                                        દેવાંગ દેસાઇ, અરવીંદ પટેલ નસીબમાં …વધુ વાંચો

વ્યંગ્ય કવન : (૯) વો કો’ તો કો’, અબ મેં સમઝા!

February 15, 2017
વ્યંગ્ય કવન

–વલીભાઈ મુસા રંગમંચ પર સ્પર્ધકો આવે,નિજ એકપાત્રી અભિનય થકીઊરાડવાને હાસ્યફુવ્વારા! વિવિધ અભિનયે સૌ,મન ડોલાવે, પેટ હલાવે,મુક્ત હાસ્યે શ્રોતાગણનાં! છેલ્લો આ …વધુ વાંચો

સત્યની દરિદ્રતા : દારિદ્રમેવ સત્ય

February 15, 2017
મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર પશ્ચિમના કોઈ વિચારકે યોગ્ય જ કહ્યું છે કે ગરીબી એ છઠ્ઠી ઇન્દ્રીય છે. જે જ્ઞાન ગરીબાઈ આપે છે …વધુ વાંચો

વાર્તાલેખન સ્પર્ધા

વાર્તાલેખન સ્પર્ધા
February 13, 2017
અહેવાલ

દર્શા કીકાણી આજના માહિતી વિસ્ફોટના સમયમાં માણસ ચારેબાજુ ઊભરતી અને છલકાતી માહિતીમાં એટલો બધો અટવાઈ ગયો છે કે  મૌલિક વિચારવાનું …વધુ વાંચો

પૃથ્વીલોકનું કાવ્ય : આસ્વાદ

February 13, 2017
વિવેચન / સંકલન

ડૉ.દર્શના ધોળકિયા     ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧ • ઇ-પત્રવ્યવહારનું સરનામું: …વધુ વાંચો

હવાઈ સાયકલ

હવાઈ સાયકલ
February 12, 2017
વ્યક્તિ પરિચય

  રૂપાંતરકાર – સુરેશ જાની તે દિવસે દસમા ધોરણની વિદ્યાર્થિની, તેજસ્વિની પ્રિયદર્શિની તેની નિશાળેથી ઘેર પાછી આવી રહી હતી. તેની …વધુ વાંચો

બે આધ્યાત્મિક કાવ્યો

February 12, 2017
કાવ્યો

– મહંમદઅલી પરમાર ‘સૂફી’                    જખમી જગત જે લડવા માટે તત્પર છે, હવે તે વીર લાગે છેભરી દે જગ તિરસ્કારોથી …વધુ વાંચો

Powered By Indic IME