મારી બારી

મારી બારી (૯૩) : શાંતાબાઈ ધનાજી દાણી

મારી બારી (૯૩) : શાંતાબાઈ ધનાજી દાણી
April 14, 2017
મારી બારી

– દીપક ધોળકિયા ૧૯૨૫-૨૬ના અરસાની આ વાત છે. નાશિકમાં એક મરાઠા કુટૂંબે એમના મહાર કોમના મિત્ર ધનાજીને કુટુંબ સહિત જમવા …વધુ વાંચો

મારી બારી (૯૨): આજથી સો વર્ષ પહેલાંના ઍપ્રિલનું પહેલું અઠવાડિયું

મારી બારી (૯૨): આજથી સો વર્ષ પહેલાંના ઍપ્રિલનું પહેલું અઠવાડિયું
April 5, 2017
મારી બારી

દીપક ધોળકિયા આજથી સો વર્ષ પહેલાંના ઍપ્રિલનું પહેલું અઠવાડિયું દુનિયાના ઇતિહાસમાં મહત્વનું છે. ૧૯૧૪થી વિશ્વયુદ્ધ ચાલતું હતું પણ અમેરિકા હજી …વધુ વાંચો

મારી બારી (૯૧) : દેશભક્તિની વ્યાખ્યા શું?

March 29, 2017
મારી બારી

– દીપક ધોળકિયા આપણે સૌ આપણા દેશને બહુ ચાહીએ છીએ એમાં તો શંકા નથી. સરકારોનો જરૂર વિરોધ થયો છે, એક …વધુ વાંચો

મારી બારી (૯0) : ગુજરાતનું આરોગ્ય

March 15, 2017
મારી બારી

– દીપક ધોળકિયા NFHS-4 (2015-2016) (રાષ્ટ્રીય કૌટુંબિક આરોગ્ય સર્વે – ૪) રિપોર્ટ હાલમાં જ પ્રકાશિત થયો છે. એમાંથી જોતાં લાગે …વધુ વાંચો

મારી બારી (૮૯) – દાંડીકૂચની તૈયારી – માર્ચ ૧૯૩૦

મારી બારી (૮૯) – દાંડીકૂચની તૈયારી – માર્ચ ૧૯૩૦
March 1, 2017
મારી બારી

– દીપક ધોળકિયા ઇંટરનેટ પર ફરતાં આઇન્સ્ટાઇન સુધી પહોંચ્યો એટલે એમણે ગાંધીજી વિશે શું કહ્યું છે તે જાણવાની ઇચ્છા થઈ. …વધુ વાંચો

મારી બારી (૮૮) – ચાર્લ્સ ડાર્વિનઃ ઉત્ક્રાન્તિવાદના પ્રણેતાનો જન્મદિન

મારી બારી (૮૮) – ચાર્લ્સ ડાર્વિનઃ ઉત્ક્રાન્તિવાદના પ્રણેતાનો જન્મદિન
February 15, 2017
મારી બારી

– દીપક ધોળકિયા દુનિયામાં Creationism એટલે કે સર્જનવાદ શબ્દ હજી જન્મ્યો નહોતો પણ સર્જનવાદ નામ વિના જ પ્રચલિત હતો ત્યારે …વધુ વાંચો

મારી બારી : (૮૭) : ગોલ્ફ, પાણી અને ચીન

મારી બારી : (૮૭) :  ગોલ્ફ, પાણી અને ચીન
February 1, 2017
મારી બારી

દીપક ધોળકિયા ચીને ૧૧૧ ગોલ્ફ કોર્સ બંધ કરી દીધા છે. ચીનના સત્તાવાળા કહે છે કે ગોલ્ફ કોર્સની જાળવણી માટે પાણીનો …વધુ વાંચો

મારી બારી : (૮૬) : તલ્લીન યોગ!

January 19, 2017
મારી બારી

– દીપક ધોળકિયા હમણાં તો લાઇનોનો જમાનો છે. સસ્તા અનાજની દુકાને લાઇનમાં ઊભા રહો, દૂધ લેવા જાઓ તો લાઇનમાં ઊભા …વધુ વાંચો

મારી બારી:: (૮૫) : : ભારતમાં વિજ્ઞાનની પડતી શા માટે થઈ?

મારી બારી:: (૮૫) : : ભારતમાં વિજ્ઞાનની પડતી શા માટે થઈ?
January 4, 2017
મારી બારી

–જયંત વિષ્ણુ નારલીકર :: અનુવાદ-  દીપક ધોળકિયા ભારતમાં વિજ્ઞાનના ઇતિહાસ પર નજર નાખતાં સમજાય છે કે લગભગ એક હજાર વર્ષ …વધુ વાંચો

મારી બારી(:: ૮૪) :: કંઈક એવું કે…

December 30, 2016
મારી બારી

– દીપક ધોળકિયા વરસના ૩૬૪મા દિવસે કંઈક લખવું હોય તો શું લખવું? આમ તો એવું છે કે ૧૯૭૪ની આજની તારીખે …વધુ વાંચો

મારી બારી (૮૩) : કાકોરી કાંડના શહીદોને નમન !

મારી બારી (૮૩) : કાકોરી કાંડના શહીદોને નમન !
December 16, 2016
મારી બારી

દીપક ધોળકિયા આપણા દેશના ઇતિહાસમાં કાકોરી કાંડ સશસ્ત્ર સંઘર્ષના એક મહત્ત્વના સીમાચિહ્ન જેવો છે. આજે એને યાદ કરવાનું કારણ એ …વધુ વાંચો

મારી બારી (૮૨) : આ મંદિરમાં તો હું જ્યારે પણ તક મળશે ત્યારે આવીશ

December 2, 2016
મારી બારી

દીપક ધોળકિયા આજે હું જે વાત કરવા માગું છું તે એક સત્યઘટના છે, માત્ર સંબંધિત વ્યક્તિઓના અંગત જીવન પ્રત્યેના આદરને …વધુ વાંચો

મારી બારી (૮૧) : વાલિયામાંથી વાલ્મીકિઃ એક આધુનિક સત્યઘટના

મારી બારી (૮૧) : વાલિયામાંથી વાલ્મીકિઃ એક આધુનિક સત્યઘટના
November 18, 2016
મારી બારી

– દીપક ધોળકિયા ૧૮મી સપ્ટેમ્બરે દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં એક મીટિંગ મળી. માત્ર દસેક જણ હતા. પ્રખ્યાત વયોવૃદ્ધ સર્વોદય નેતા …વધુ વાંચો

મારી બારી (૮૦) : સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ.

મારી બારી (૮૦) : સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ.
November 4, 2016
મારી બારી

– દીપક ધોળકિયા આજે એવા જ બે કૃષિ તહેવારોની વાત કરવી છે. એક છે, મણિપુરનો કુટ તહેવાર અને બીજો છે, …વધુ વાંચો

મારી બારી (૭૯) : પ્રકૃતિને વ્યક્તિ માનીએ તો?

October 21, 2016
મારી બારી

–દીપક ધોળકિયા પર્વતો, નદીઓ, સમુદ્રો, સરોવરો, પ્રાણીઓ અને જંગલોને વ્યક્તિ માની શકાય? આ સવાલના જવાબમાં આપણને સ્વાભાવિક રીતે જ ગંગામૈયા …વધુ વાંચો

મારી બારી (૭૮) – ગાંધી સાથે અડધે રસ્તે

October 7, 2016
મારી બારી

દીપક ધોળકિયા બીજી ઑક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં ગુજરાતના ગાંધીવાદી ચિંતક અને નિરીક્ષકના તંત્રી પ્રકાશભાઈ શાહે વ્યાખ્યાન …વધુ વાંચો

મારી બારી (૭૭) : માછલીમાસીએ પૂછ્યું : “પાણી કેવું લાગે છે?”

September 30, 2016
મારી બારી

– દીપક ધોળકિયા નદીમાં એક મોટી ઉંમરની માછલી તરતી જતી હતી. રસ્તામાં એને બે કિશોર વયની માછલીઓ મળી. “નમસ્તે, માસી” …વધુ વાંચો

મારી બારી(૭૬) – શ્રીલંકા મૅલેરિયામુક્ત!…અભિનંદન!

મારી બારી(૭૬) – શ્રીલંકા મૅલેરિયામુક્ત!…અભિનંદન!
September 16, 2016
મારી બારી

દીપક ધોળકિયા શ્રીલંકાએ મૅલેરિયાને સંપૂર્ણ દેશવટો આપી દીધો છે. ગયા સોમવારે (પાંચમી સપ્ટેમ્બરે) વિશ્વ આરોગ્ય સંસ્થાએ શ્રીલંકાની આ સિદ્ધિની જાહેરાત …વધુ વાંચો

મારી બારી (૭૫) – પછી ગાય અને વાછરડું ઘરે આવ્યાં અને…

મારી બારી (૭૫) – પછી ગાય અને વાછરડું ઘરે આવ્યાં અને…
September 2, 2016
મારી બારી

– દીપક ધોળકિયા આજે રજૂ કરું છું એક પ્રેરક કથા. The Hindu અખબારના ૧૬ ઑગસ્ટ ૨૦૧૬ના અંકમાં પ્રોફેસર શ્રીધર વિણ્ણકોટાનો …વધુ વાંચો

મારી બારી (૭૪) – સ્વાતંત્ર્ય સંગ્રામનો એક ભુલાઈ ગયેલો સેનાની

મારી બારી (૭૪) – સ્વાતંત્ર્ય સંગ્રામનો એક ભુલાઈ ગયેલો સેનાની
August 19, 2016
મારી બારી

– દીપક ધોળકિયા આપણે હાલમાં જ ૭૦મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરીને પરવાર્યા છીએ ત્યારે એક પ્રશ્ન પૂછાવાનું મન થાય છે. રાજા …વધુ વાંચો

મારી બારી (૭૩) – ૧૯૬૮ની ક્રાન્તિકારી ઑલિમ્પિક્સ

મારી બારી (૭૩) – ૧૯૬૮ની ક્રાન્તિકારી ઑલિમ્પિક્સ
August 5, 2016
મારી બારી

– દીપક ધોળકિયા આજે બ્રાઝિલના રિયો દ’ જનેરોમાં ૩૧મી ઑલિમ્પિક ગેમ્સ શરૂ થાય છે. લેટિન અમેરિકામાં આ માત્ર બીજી વાર …વધુ વાંચો

મારી બારી (૭૨) – મંત્રો બોલતા કૂતરા

July 29, 2016
મારી બારી

દીપક ધોળકિયા છાન્દોગ્ય ઉપનિષદમાં કૂતરાઓ મંત્રો બોલે છે! માની શકો છો? આવો, એ મંત્રો જોઈએ. છાન્દોગ્ય ઉપનિષદના પહેલા પ્રપાઠક (અધ્યાય)ના …વધુ વાંચો

મારી બારી (૭૧) – નીતિ અને ધર્મ

July 15, 2016
મારી બારી

૧ જુલાઈના મારા લેખ (‘નૈતિકતા, ઈશ્વર અને ધર્મ’)ના જ અનુસંધાનમાં શ્રી સુબોધભાઈ શાહે આ લેખ મોકલ્યો. લેખકનો એક લેખ ‘ભૂતકાળનું …વધુ વાંચો

મારી બારી (૭૦) – નૈતિકતા, ઈશ્વર અને ધર્મ

July 1, 2016
મારી બારી

–દીપક ધોળકિયા આમ તો આ લેખ શ્રી સુબોધભાઈ શાહના ‘ભૂતકાળનું ભૂત’ ના અનુસંધાનમાં મૂકવો હતો પણ તાત્કાલિક બીજા વિષયો આવતા …વધુ વાંચો

મારી બારી (૬૯) – એક અદ્‍ભુત સાહસકથા

મારી બારી (૬૯) – એક અદ્‍ભુત સાહસકથા
June 17, 2016
મારી બારી

– દીપક ધોળકિયા મલાલા યૂસુફઝઈના દેશમાંથી બીજી એક સાહસિક છોકરીની કથા જાણવા મળી છે. ન્યૂયૉર્ક ટાઇમ્સના કટારલેખક નિકૉલસ ક્રિસ્ટોફ (Nicholas …વધુ વાંચો

મારી બારી (૬૮) : ભારતમાં રંગભેદ

June 3, 2016
મારી બારી

–દીપક ધોળકિયા ‘વર્ણ’ શબ્દનો અર્થ રંગ થાય છે. આપણી ‘વર્ણ’ વ્યવસ્થામાં જુદા જુદા વર્ણના લોકોના ‘વર્ણ’ એટલે કે રંગ કેવા …વધુ વાંચો

મારી બારી (૬૭)- ભૂતકાળનું ભૂત – સુબોધ શાહ

મારી બારી (૬૭)- ભૂતકાળનું ભૂત – સુબોધ શાહ
May 20, 2016
મારી બારી

– દીપક ધોળકિયા આજના મારી બારીના મહેમાન લેખક છે, શ્રી સુબોધ શાહ. એમના તાર્કિક ચાબખા અખાની યાદ અપાવે એવા હોય …વધુ વાંચો

મારી બારી (૬૬) – ભાગલા વખતે અમારા મુસલમાન પરિવારને બચાવનાર કોણ?

મારી બારી (૬૬) – ભાગલા વખતે અમારા મુસલમાન પરિવારને બચાવનાર કોણ?
May 6, 2016
મારી બારી

દીપક ધોળકિયા અમૃતસરમાં કોઈ શીખ કુટુંબ છે, જે કહી શકશે કે ભાગલા વખતે અમારા મુસલમાન પરિવારને બચાવનાર કોણ? – મરિયમ …વધુ વાંચો

મારી બારી (૬૫) – કાશ્મીર, માઉંટબૅટન અને જિન્ના

April 29, 2016
મારી બારી

– દીપક ધોળકિયા વેબગુર્જરી પર આપ ભાગલા વિશેનાં પુસ્તકોના પરિચયની શ્રેણી દર સોમવારે અને બુધવારે વાંચતા હશો તો આ એને …વધુ વાંચો

મારી બારી (૬૪) – ઇરાનનાં નૉબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદી

મારી બારી (૬૪) – ઇરાનનાં નૉબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદી
April 15, 2016
મારી બારી

ઇરાનનાં નૉબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદી[1][i]ના જીવનની આ હૃદયદ્રાવક કથા છે. ધર્માંધ રાજસત્તાઓ વ્યક્તિના જીવનને શી રીતે છિન્નભિન્ન કરી …વધુ વાંચો

મારી બારી (૬૩) -ઍપ્રિલ ફૂલ…!

મારી બારી (૬૩) -ઍપ્રિલ ફૂલ…!
April 1, 2016
મારી બારી

– દીપક ધોળકિયા આજે ઍપ્રિલ ફૂલના દિવસે કંઈ લખવું તો ન જોઈએ, કારણ કે કોઈ પણ વાત ‘ઍપ્રિલ ફૂલ’માં ખપી …વધુ વાંચો

મારી બારી (૬૨) – તલાકના નિયમો વિરુદ્ધ એક ગરીબ મુસલમાન સ્ત્રીની સુપ્રીમ કોર્ટમાં અરજી

March 18, 2016
મારી બારી

દીપક ધોળકિયા મુસ્લિમ પર્સનલ લૉ મુસ્લિમ સમાજના સામાજિક જીવનનાં ધારાધોરણોને શબ્દબદ્ધ કરે છે. એમાં માન્ય રખાયેલા તલાકના નિયમો વિરુદ્ધ એક …વધુ વાંચો

મારી બારી (૬૧) : એક અદ્‌ભુત અનુભવ

March 4, 2016
મારી બારી

–દીપક ધોળકિયા શીર્ષકમાં ‘અદ્‌ભુત’ શબ્દ વાંચીને કદાચ કંઈક આધ્યાત્મિક અનુભવ વિશે વાંચવા મળશે એવી ધારણા બની હોય તો માફ કરશો. …વધુ વાંચો

મારી બારી (૬૦) – બેહમાઈ હત્યાકાંડ – ફૂલનદેવી

મારી બારી (૬૦) – બેહમાઈ હત્યાકાંડ – ફૂલનદેવી
February 19, 2016
મારી બારી

–દીપક ધોળકિયા પાંત્રીસ વર્ષ થઈ ગયાં બેહમાઈ હત્યાકાંડને. ૧૯૮૧ના ફેબ્રુઆરીની ૧૪મીની રાતે ગામ પર ફૂલનદેવીની ડાકુ ટોળકી ત્રાટકી અને ૨૨ …વધુ વાંચો

મારી બારી (૫૯) – રહેના હૈ, દેસ વિરાના નહીં

મારી બારી (૫૯) – રહેના હૈ, દેસ વિરાના નહીં
February 5, 2016
મારી બારી

મૂળ અંગ્રેજી લેખ Family Chronicles ના લેખક – જમાલ કિદવઈ અનુવાદ – દીપક ધોળકિયા ૧૯૪૭માં દેશના ભાગલા પડતાં માત્ર પ્રદેશના …વધુ વાંચો

મારી બારી (૫૮) – બંધારણસભામાં ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦

મારી બારી (૫૮) – બંધારણસભામાં ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦
January 25, 2016
મારી બારી

– દીપક ધોળકિયા ૧૯૫૦ની ૨૪મી જાન્યુઆરી, મંગળવારે બંધારણસભામાં બે મહત્ત્વના નિર્ણયો લેવાયા. એક તો, આપણા રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન’ને …વધુ વાંચો

મારી બારી (૫૭) – ગંગાની સહેલગાહે એકબીજાનો માર્ગ આંતરતી ચાર નાવની ટક્કર

મારી બારી (૫૭) – ગંગાની સહેલગાહે એકબીજાનો માર્ગ આંતરતી ચાર નાવની ટક્કર
January 8, 2016
મારી બારી

હાલમાં જ ‘સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ ઍન્ડ પીપલ’(SANDRP)ના બ્લૉગ પર નચિકેત કેળકરનો એક હળવી શૈલીમાં લખાયેલો અર્થગંભીર લેખ …વધુ વાંચો

મારી બારી (૫૬) – છબરડા

December 25, 2015
મારી બારી

દીપક ધોળકિયા વર્ષને અંતે ‘મારી બારી’માંથી ડોકિયું કરતાં એક ખાસ વાત નજરે ચડી. આકાશવાણીમાં હું જોડાયો તેને હમણાં ગઈ તે …વધુ વાંચો

મારી બારી (૫૫) – શાહી સંદેશ

December 11, 2015
અનુવાદ

દીપક ધોળકિયા ૧૩મી નવેમ્બરે ‘મારી બારી’ના ૫૪મા અંકમાં ફ્રાન્ઝ કાફકાની એક રૂપક-કથા કાનૂનના દ્વારે આપી હતી. તે પછી ૩૦ નવેમ્બરથી …વધુ વાંચો

મારી બારી (૫૪)- કાનૂનના દ્વારે

મારી બારી (૫૪)- કાનૂનના દ્વારે
November 13, 2015
અનુવાદ

આવતા થોડા દિવસોમાં હું ફ્રાન્ઝ કાફકાની એક લાંબી વાર્તાનો અનુવાદ ત્રણ-ચાર હપ્તામાં આપવા માગું છું. કાફકાના સાહિત્યનો અનુવાદ કરવાની મને …વધુ વાંચો

મારી બારી (૫૩ ) – “કરતાં જાળ કરોળિયો વિ.”

મારી બારી (૫૩ ) – “કરતાં જાળ કરોળિયો વિ.”
October 23, 2015
મારી બારી

– દીપક ધોળકિયા મારી બારીમાંથી બહાર ડોકિયું કરતાં કનકભાઈ રાવળ તડકો શેકતા દેખાયા. મેં પૂછ્યું, “કેમ, કનકભા…ઈ, મઝામાં ? શું …વધુ વાંચો

મારી બારી (૫૨) – વાઇસરોય જીવાજીભાઈ

October 3, 2015
મારી બારી

આજના મહેમાન લેખક છે, શ્રી કનકભાઈ રાવળ. કલાગુરુ રવિશંકર રાવળ કનકભાઈના પિતા. કનકભાઈ ભાવનગર રાજ્યના લોકપ્રિય દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના …વધુ વાંચો

Powered By Indic IME