મહાત્મા ગાંધી

વ્યંગ્યચિત્રોમાં ગાંધી – ૫

વ્યંગ્યચિત્રોમાં ગાંધી – ૫
April 18, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

ગાંધીજીનાં કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર) – ૨ – બીરેન કોઠારી ગાંધીજીનું રેખાચિત્ર કે ઠઠ્ઠાચિત્ર દોરવું સૌથી સરળ હોય છે, એવી સાચી માન્યતાને …વધુ વાંચો

દોરવામાં સૌથી સહેલામાં સહેલા – ગાંધીજી

April 18, 2017
વ્યંગ ચિત્રકળા

  મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ

‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ
March 21, 2017
મહાત્મા ગાંધી

મો. ક. ગાંધી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા(૧૯૧૫) પછી તેમનું અને તેમની ટુકડીનું દેશમાં સૌ પહેલું રોકાણ રવીન્દ્રનાથ ટાગોરના …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૪

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૪
March 14, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

ગાંધીજીનાં કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર)-૧ – બીરેન કોઠારી   ‘તેમની સાદગી એ જ તેમની મહાનતા હતી’ (The greatness of this man was …વધુ વાંચો

બા વિશે બાપુ

બા વિશે બાપુ
February 21, 2017
મહાત્મા ગાંધી

પતિપત્નીનાં સંબંધો વિશે ધર્મશાસ્ત્રોથી લઈને (હવેના સમયમાં વિશેષ ધ્યાનાકર્ષક બનેલાં) સંબંધોનાં મૅનેજમેન્ટ અંગેનાં પુસ્તકોમાં ઘણું લખાય છે. પતિપત્ની વચ્ચે થતી …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૩

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૩
February 14, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

મિસ્ટર ગાંધીથી મહાત્મા ગાંધી (૩) – બીરેન કોઠારી ૨૭-૧૨-૨૦૧૬ અને ૧૭-૦૧-૨૦૧૭ના રોજ પ્રકાશિત થયેલ અગાઉની બે કડીઓમાં ગાંધીજીની ગતિવિધિઓ જોયા …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૨

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૨
January 17, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

મિસ્ટર ગાંધીથી મહાત્મા ગાંધી (૨) બીરેન કોઠારી આ અગાઉની કડી – મિસ્ટર ગાંધીથી મહાત્મા ગાંધી (૧) – માં ગાંધીજી ફક્ત …વધુ વાંચો

મૃત્યુ, શોક, સાંત્વના અને મોક્ષ

January 17, 2017
મહાત્મા ગાંધી

મો. ક. ગાંધી 30 જાન્યુઆરી, 1948ના રોજ સાંજની પ્રાર્થના સમયે 5:15 આસપાસ બંદુકમાંથી છૂટેલી ત્રણ ગોળીઓ સામી છાતીએ ઝીલતાની સાથે …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી :: ૧ ::

વ્યંગ્યચિત્રોમાં ગાંધી :: ૧ ::
December 27, 2016
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

મિસ્ટર ગાંધીથી મહાત્મા ગાંધી (૧) – બીરેન કોઠારી મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ જન્મ્યા પછી ૧૮૯૩માં પહેલી …વધુ વાંચો

લગ્નના વરઘોડા

December 20, 2016
મહાત્મા ગાંધી

મો. ક. ગાંધી ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને ‘હરિજન’પત્રોમાં ગાંધીજીને જાતભાતના વિષયો પર પત્રો લખાતા, પ્રશ્નો પુછાતા. કોમીએકતા,અસ્પૃશ્યતાનિવારણ, ખાદી–ગ્રામોદ્યોગ અને રાજકીય …વધુ વાંચો

સ્વચ્છતા, આરોગ્ય અને હવા

સ્વચ્છતા, આરોગ્ય અને હવા
November 22, 2016
મહાત્મા ગાંધી

મો. ક. ગાંધી દેશની રાજધાની નવી દિલ્હીમાં દીવાળી પછી તરતના દિવસોમાં પ્રદૂષણના કારણે લોકોએ ભોગવવી પડેલી હાલાંકીથી આપણે વાકેફ છીએ. …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી: બૂરું જોવા, સાંભળવા અને બોલવાનો અનોખો ઉપક્રમ

વ્યંગ્યચિત્રોમાં ગાંધી: બૂરું જોવા, સાંભળવા અને બોલવાનો અનોખો ઉપક્રમ
November 8, 2016
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

-બીરેન કોઠારી ગાંધીજીના અવસાનને ૬૮ વરસ વીતી ગયાં, છતાં તેમને ભૂલ્યા ભૂલાતા નથી. લેખક સેમ્યુઅલ જહોનસને કહેલું: ‘Patriotism is the …વધુ વાંચો

આપણે અકાળે કેમ મરણ પામીએ છીએ?

October 18, 2016
મહાત્મા ગાંધી

મો. ક. ગાંધી “મિ. પાટિલ એ અમદાવાદનું રત્ન હતું. જો અમદાવાદ તે પારખી શક્યું હોત તો આ હોલ ચિકાર ભરાત. …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધીજીને નિહાળવાનો એક અનોખો ઉપક્રમ

વ્યંગ્યચિત્રોમાં ગાંધીજીને નિહાળવાનો એક અનોખો ઉપક્રમ
October 10, 2016
અહેવાલ

–પરેશ પ્રજાપતિ સહુ કોઈને જાણ છે તેમ આ વરસે પણ બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિ હતી. ઘણી બધી સંસ્થાઓએ …વધુ વાંચો

હિંદુ, હિંદુ ધર્મ અને ગોરક્ષા

September 20, 2016
મહાત્મા ગાંધી

મો. ક. ગાંધી ગત જુલાઈમાં ઉનાના સમઢિયાળા ગામમાં ચર્મઉદ્યોગનો વ્યવસાય કરતા દલિત યુવાનો પર ‘ગોરક્ષાના નામે’ અન્ય યુવાનોએ સરેઆમ કરેલી …વધુ વાંચો

ઉચ્ચ કેળવણી

August 23, 2016
મહાત્મા ગાંધી

મો. ક. ગાંધી યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પ્રવેશપ્રક્રિયા મહદંશે પૂર્ણ થઈ ગઈ છે. કેટલાંય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ત્યાં `ઍડ્મિશન‘ નથી મળ્યું, જ્યાં એમને …વધુ વાંચો

પાયાની કેળવણી

July 19, 2016
મહાત્મા ગાંધી

મો. ક. ગાંધી દર વર્ષે શરૂ થતું દર નવું શૈક્ષણિક વર્ષ માતાપિતા-વાલી માટે એક મીઠી મૂંઝવણ લઈને આવે છે. બાળકને …વધુ વાંચો

પૂરી એક સદી પહેલાંનું એ શાંતિનિકેતન અને તેના સત્કારસમારંભમાં ગાંધીજીનું ભાષણ…

પૂરી એક સદી પહેલાંનું એ શાંતિનિકેતન અને તેના સત્કારસમારંભમાં ગાંધીજીનું ભાષણ…
May 24, 2016
મહાત્મા ગાંધી

1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી મો. ક. ગાંધીના પ્રારંભિક ચાર માસ તો મહદંશે મુસાફરી અને સ્વાગત-સત્કાર સમારંભમાં ઉપસ્થિત …વધુ વાંચો

પહેલો ફરિયાદપત્ર

પહેલો ફરિયાદપત્ર
April 19, 2016
મહાત્મા ગાંધી

એક જ વ્યવસ્થાતંત્ર કોઈ એક માણસના જીવનમાં અલગ અલગ તબક્કે કેવો ભાગ ભજવી શકે? અને તેના પરિણામે દેશ-દુનિયાના ઇતિહાસમાં કેટલો …વધુ વાંચો

દાંડીકૂચ પૂર્વે – મો. ક. ગાંધી

દાંડીકૂચ પૂર્વે – મો. ક. ગાંધી
March 15, 2016
મહાત્મા ગાંધી

કેતન રૂપેરાનો સ્વાગત-પરિચય ગાંધીવિચાર, શિક્ષણ, ખાદી અને ગ્રામોદ્યોગ, કૃષિ, પશુપાલન, પર્યાવરણ… જેવાં રચનાત્મક ક્ષેત્રોના લેખન-સંપાદનમાં વિશેષ રસ અને સૂઝ ધરાવતા …વધુ વાંચો

મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ – ૩ – દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચયઃ નવી લેખમાળા

મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ – ૩ – દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચયઃ નવી લેખમાળા
January 30, 2016
પુસ્તક પરિચય

“સત્તા સોંપણીની તારીખ સત્તાવાર રીતે ૩૦મી જૂન ૧૯૪૮ નક્કી કરવામાં આવી હતી પણ માઉંટબૅટને ક્રૂરતાથી વાઢકાપ કરીને આપણને ખંડિત ભારતની …વધુ વાંચો

મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ – ૨ – મોજાં અને ચરખો

મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ – ૨ – મોજાં અને ચરખો
January 29, 2016
મહાત્મા ગાંધી

ગાંધીજી અને કામૂ ફ્રાન્સના વિશ્વવિખ્યાત સાહિત્યકાર અલ્બેર કામૂ (Albert Camus)ના નામથી કોઈ સાહિત્યપ્રેમી અપરિચિત નહીં જ હોય. પરંતુ વૈચારિક રીતે …વધુ વાંચો

મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ – ૧ – ગાંધીના નામે વેપલો : અ-ગાંધીય કાર્યોમાંય ગાંધીનો બ્રાંડ તરીકે ઉપયોગ

મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ – ૧ – ગાંધીના નામે વેપલો : અ-ગાંધીય કાર્યોમાંય ગાંધીનો બ્રાંડ તરીકે ઉપયોગ
January 28, 2016
ચિંતન લેખો

– થોમસ વેબર – સંક્ષિપ્ત અનુવાદ – દીપક ધોળકિયા (‘ગાંધી માર્ગ’ના જુલાઈ-સપ્ટેબર ૨૦૧૫માં પ્રસિદ્ધ થયેલા લેખ 101 uses for a …વધુ વાંચો

Powered By Indic IME