લેખો

ફિલ્મી ગીતોમાં આંખ

March 25, 2017
ફિલ્મ સંગીતની સફર

નિરંજન મહેતા આંખ એ મહત્વનું અંગ છે અને તેનું જુદી જુદી રીતે કાવ્યોમાં નિરૂપણ થતું આવ્યું છે. આંખ એટલે નયન. …વધુ વાંચો

સચિન દેવ બર્મન અને હેમંતકુમાર

March 25, 2017
ફિલ્મ સંગીતની સફર

સંકલન – અશોક વૈષ્ણવ સીધા સાદા અંકડાની દૃષ્ટિએ સચિન દેવ બર્મન અને હેમંત કુમારનું સાયુજ્ય પ્રભાવશાળી નહીં લાગે. ૮ ફિલ્મોમાં …વધુ વાંચો

ગતિ નહીં, ગતિરોધક મૃત્યુનું નિમિત્ત બને ત્યારે…

ગતિ નહીં, ગતિરોધક મૃત્યુનું નિમિત્ત બને ત્યારે…
March 23, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી ‘સડક પર બનેલો બમ્પ ખરેખર ગતિરોધક નથી, પણ કોઈની કબર છે.’ આ અવતરણ કોઈ સંશોધકનું કે મહાનુભાવનું …વધુ વાંચો

‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ

‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ
March 21, 2017
મહાત્મા ગાંધી

મો. ક. ગાંધી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા(૧૯૧૫) પછી તેમનું અને તેમની ટુકડીનું દેશમાં સૌ પહેલું રોકાણ રવીન્દ્રનાથ ટાગોરના …વધુ વાંચો

દર્દભર્યા દિલના એક તબીબ

દર્દભર્યા દિલના એક તબીબ
March 20, 2017
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા લેખકની વિશેષ નોંધ: (હું જેતપુરનો વતની છે એ વાત આ કટાર અંતર્ગત પ્રગટ થયેલા અનેક લેખો દ્વારા …વધુ વાંચો

બંદિશ એક, રૂપ અનેક: (૨૯): જો તુમ તોડો પિયા મૈં નાહીં તોડૂં રે

બંદિશ એક, રૂપ અનેક: (૨૯): જો તુમ તોડો પિયા મૈં નાહીં તોડૂં રે
March 18, 2017
ફિલ્મ સંગીતની સફર

નીતિન વ્યાસ जो तुम तोड़ो पिया, मैं नाही तोडू रे।तोरी प्रीत तोड़ी कृष्णा, कौन संग जोडू॥तुम भये तरुवर, मैं भयी …વધુ વાંચો

પાણીની નહીં, હવે પાણીને ઘાત છે

પાણીની નહીં, હવે પાણીને ઘાત છે
March 16, 2017
ચિંતન લેખો

બીરેન કોઠારી “બેટા, આપણા ઘરનો કચરો ક્યાં નાખવાનો?” “કચરાપેટીમાં.” “બહુ સરસ. અને કચરાપેટી ક્યાં ઠાલવવાની?” “બાજુવાળા અંકલના ઘર આગળ.” આ …વધુ વાંચો

મારી બારી (૯0) : ગુજરાતનું આરોગ્ય

March 15, 2017
મારી બારી

– દીપક ધોળકિયા NFHS-4 (2015-2016) (રાષ્ટ્રીય કૌટુંબિક આરોગ્ય સર્વે – ૪) રિપોર્ટ હાલમાં જ પ્રકાશિત થયો છે. એમાંથી જોતાં લાગે …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૪

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૪
March 14, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

ગાંધીજીનાં કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર)-૧ – બીરેન કોઠારી   ‘તેમની સાદગી એ જ તેમની મહાનતા હતી’ (The greatness of this man was …વધુ વાંચો

લે, ઉતાવળ કર ખુદા, મારો નથી ઝાઝો હિસાબ (૩)

લે, ઉતાવળ કર ખુદા, મારો નથી ઝાઝો હિસાબ (૩)
March 13, 2017
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા રુસ્વાસાહેબ જો શાયરી ના કરતા હોય તો ત્રીજા પેગ પછી પોતાના જૂના-પાજોદના રજવાડાની વાતોના ફિંડલા ઉખેળતા. અરેબિયન …વધુ વાંચો

મોતીયાની મારી માંદગી કે મોજ?

મોતીયાની મારી માંદગી કે મોજ?
March 13, 2017
સોરઠની_સોડમ

ડૉ.. દિનેશ વૈષ્ણવ   પૂર્વ તૈયારી                                ટીપાં અને નોંધપોથી                કાળા ડાબલામાં                  રાતનો ચાંચીયો જૂનાગઢના મારા પાડોસી મિત્ર, ને હવે વડોદરે નિવૃત …વધુ વાંચો

એસ એન ત્રિપાઠી – જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા

એસ એન ત્રિપાઠી – જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા
March 11, 2017
ફિલ્મ સંગીતની સફર

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ આ ગીતો યાદ છે એમ કોઈને પૂછવાની ભાગ્યે જ જરૂર પડે… પરવર દિગાર-એ-આલમ તેરા …વધુ વાંચો

શૈલેન્દ્ર, શંકર જયકિશન અને ભૈરવી

March 11, 2017
ફિલ્મ સંગીતની સફર

– ભગવાન થાવરાણી ફરી એ વાતનું પુનરાવર્તન કરીને વાત શરૂ કરીએ કે આ લેખમાળા રાગવિષયક નહીં, માત્ર અને માત્ર શૈલેન્દ્રવિષયક …વધુ વાંચો

આયના હમેં દેખ કે પરેશાન સા ક્યૂં હૈ!

March 9, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી માંડ છએક વર્ષ જૂનું, બહુ ગાજેલું અણ્ણા હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ઘણાને યાદ હશે. તેમાં એક પછી …વધુ વાંચો

ડાયરી એટલે…. ડાયરાનો ઓટલો….

March 7, 2017
ચિંતન લેખો

પૂર્વી મોદી મલકાણ नाकरिष्यद्यदि ब्रह्मा लिखितं चक्षरत्तमम् । तत्रेयमस्य लोकस्य नाभविष्यच्छुभा गतिः ।। એક દિવસ માતા સરસ્વતીએ બ્રહ્માજીને એક વાંસની …વધુ વાંચો

લે, ઉતાવળ કર ખુદા, મારો નથી ઝાઝો હિસાબ (૨)

લે, ઉતાવળ કર ખુદા, મારો નથી ઝાઝો હિસાબ (૨)
March 6, 2017
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા 1976થી 1978ના એ ગાળામાં વેરાવળમાં મને જો ‘સમીર’ ના મળ્યા હોત તો સાહિત્યનો મારો વ્યાસંગ સાવ છૂટી …વધુ વાંચો

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૧૨)

March 4, 2017
ફિલ્મ સંગીતની સફર

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ ૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ …વધુ વાંચો

ઈતિહાસ સે ભાગે ફિરતે હો, ઈતિહાસ તુમ ક્યા બનાઓગે

March 2, 2017
ચિંતન લેખો

-બીરેન કોઠારી ‘ભારતીયોએ ઈન્‍ગ્લેન્ડ પર જઈને પૂરા બસો વર્ષ સુધી ત્યાં શાસન કર્યું હતું.’ આ વાક્યમાં કોઈ છાપભૂલ નથી. શક્ય …વધુ વાંચો

મારી બારી (૮૯) – દાંડીકૂચની તૈયારી – માર્ચ ૧૯૩૦

મારી બારી (૮૯) – દાંડીકૂચની તૈયારી – માર્ચ ૧૯૩૦
March 1, 2017
મારી બારી

– દીપક ધોળકિયા ઇંટરનેટ પર ફરતાં આઇન્સ્ટાઇન સુધી પહોંચ્યો એટલે એમણે ગાંધીજી વિશે શું કહ્યું છે તે જાણવાની ઇચ્છા થઈ. …વધુ વાંચો

સિઆચેન: માનવતાને પડકાર

સિઆચેન: માનવતાને પડકાર
March 1, 2017
સમાજદર્શનનો વિવેક

– કિશોરચંદ્ર ઠાકર દુનિયામાં સૌથી વધારે ઊંચાઈએ આવેલા યુદ્ધક્ષેત્ર તરીકે આપણે સૌ સિઆચેનને જાણીએ જ છીએ. તેનાં વિષમ હવામાન વિષે …વધુ વાંચો

પાર્કિન્સન્સ(Parkinson’s)ને શી રીતે ઓળખવો: શરૂઆતનાં લક્ષણો

February 28, 2017
આરોગ્ય સંભાળ

ડૉ. સુબોધ નાણાવટી     ડૉ. સુબોધ નાણાવટીનાં સંપર્કસૂત્રઃ· વેબ પેજઃ www.happysapiensdental.com· ઇ-પત્રવ્યવહારનાં સરનામાં: drnanavati1@hotmail.com || drsubodh_nanavati@yahoo.com by

લે, ઉતાવળ કર ખુદા, મારો નથી ઝાઝો હિસાબ (૧)

લે, ઉતાવળ કર ખુદા, મારો નથી ઝાઝો હિસાબ (૧)
February 27, 2017
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા “અરે, અરે, સાહેબ, આપ તો ભલા માણાહ, છૂપા રુસ્તમ નીકઈળા !” “કેમ ? શું થયું ?” “આપ …વધુ વાંચો

આયે તુમ યાદ મુઝે – ૯

આયે તુમ યાદ મુઝે – ૯
February 25, 2017
ફિલ્મ સંગીતની સફર

– મૌલિકા દેરાસરી સચિનદેવ બર્મન અને કિશોરકુમાર, એક સંગીતના સાધક અને બીજા મનમૌજી માણસ. એકને માટે જીવન એ જ સંગીત …વધુ વાંચો

આ એકવીસમી સદી ચાલી રહી છે?

February 23, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી એકવીસમી સદીને કેવળ ઈતિહાસની કે કેલેન્‍ડરમાં રહેલી વિભાવના માનવાને બદલે એક રીતે આધુનિકતાના પ્રતીક સમી ગણી શકાય. …વધુ વાંચો

…અમતણા ઈ દિવસ ક્યાં જાતા રીયા

…અમતણા ઈ દિવસ ક્યાં જાતા રીયા
February 21, 2017
સોરઠની_સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ જુલાઈ ૨૦૧૬ના ઉનાળાની મોડી સાંજે હું મારા ડેક ઉપર કબાબ ગ્રીલ કરતોતો ત્યારે ચકલાંઓ અમારા “બર્ડ ફીડર” …વધુ વાંચો

બા વિશે બાપુ

બા વિશે બાપુ
February 21, 2017
મહાત્મા ગાંધી

પતિપત્નીનાં સંબંધો વિશે ધર્મશાસ્ત્રોથી લઈને (હવેના સમયમાં વિશેષ ધ્યાનાકર્ષક બનેલાં) સંબંધોનાં મૅનેજમેન્ટ અંગેનાં પુસ્તકોમાં ઘણું લખાય છે. પતિપત્ની વચ્ચે થતી …વધુ વાંચો

કવિ ન્હાનાલાલની કેટલીક અજાણી વાતો

કવિ ન્હાનાલાલની કેટલીક અજાણી વાતો
February 20, 2017
લ્યો, આ ચીંધી આંગળી

-રજનીકુમાર પંડ્યા આપણી ભાષાના મહાકવિ ન્હાનાલાલ વિષે એક વાતની કદાચ ઘણાને ખબર નહીં હોય. જેમના એ આગળ ઉપર કટ્ટર વિરોધી …વધુ વાંચો

ખેતી પાછળની આંધળી દોટ

February 20, 2017
ખેતી વિષયક

હીરજી ભીંગરાડિયા ‘વિજળી’ અને ‘વરસાદ’ બંને છે તો આકાશનો જ કરિશ્મો ! વિજળી તો ઝબક્યા ભેળી તરત એના આવ્યાનું પરિણામ …વધુ વાંચો

ફિલ્મી ગીતોમાં મન

February 18, 2017
ફિલ્મ સંગીતની સફર

નિરંજન મહેતા મન અને દિલ આમ તો એકબીજાના પર્યાય છે પણ ફિલ્મીગીતોમાં બંને જુદા સંદર્ભમાં વપરાય છે. દિલ એટલે સાધારણ …વધુ વાંચો

બંદિશ એક, રૂપ અનેક: (૨૮): પિયા બિન નહીં આવત ચૈન

બંદિશ એક, રૂપ અનેક: (૨૮): પિયા બિન નહીં આવત ચૈન
February 18, 2017
ફિલ્મ સંગીતની સફર

નીતિન વ્યાસ અમારી શાળામાં ગુજારાતી વિષય માટે પાઠ્ય પુસ્તક “સાહિત્ય પલ્લવ” હતું, એમાં એક પાઠ “ખાન સાહેબ અબ્દુલ કરીમખાં”ની જીવન …વધુ વાંચો

હમેં ભી કુછ કહના હૈ

હમેં ભી કુછ કહના હૈ
February 16, 2017
ચિંતન લેખો

-બીરેન કોઠારી ઘડીભર કલ્પી લો કે તમે કોઈ એવા અજાણ્યા પ્રદેશમાં ગયા છો કે જેની ભાષા તમને આવડતી નથી. આ …વધુ વાંચો

મારી બારી (૮૮) – ચાર્લ્સ ડાર્વિનઃ ઉત્ક્રાન્તિવાદના પ્રણેતાનો જન્મદિન

મારી બારી (૮૮) – ચાર્લ્સ ડાર્વિનઃ ઉત્ક્રાન્તિવાદના પ્રણેતાનો જન્મદિન
February 15, 2017
મારી બારી

– દીપક ધોળકિયા દુનિયામાં Creationism એટલે કે સર્જનવાદ શબ્દ હજી જન્મ્યો નહોતો પણ સર્જનવાદ નામ વિના જ પ્રચલિત હતો ત્યારે …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૩

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૩
February 14, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

મિસ્ટર ગાંધીથી મહાત્મા ગાંધી (૩) – બીરેન કોઠારી ૨૭-૧૨-૨૦૧૬ અને ૧૭-૦૧-૨૦૧૭ના રોજ પ્રકાશિત થયેલ અગાઉની બે કડીઓમાં ગાંધીજીની ગતિવિધિઓ જોયા …વધુ વાંચો

હમ ભી ખડે હુએ હૈં ગુનહગાર કી તરાહ !

હમ ભી ખડે હુએ હૈં ગુનહગાર કી તરાહ !
February 13, 2017
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા મેં એમને પત્ર લખ્યો: “તમારી એ વાત સાચી કે તમારી જિંદગીના સત્તાસીમા વર્ષે હું તમને મળ્યો. માત્ર …વધુ વાંચો

તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો
February 11, 2017
ફિલ્મ સંગીતની સફર

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ તલત મહમૂદના જન્મ (૨૪-૨-૧૯૨૪)ના ફેબ્રુઆરી મહિનામાટે તેમનાં વિસારે પડેલાં યુગલ ગીતોની યાદી બનાવવાનું વિચાર્યું ત્યારે …વધુ વાંચો

મૈને બુલાયા ઔર તુમ આએ

February 11, 2017
ફિલ્મ સંગીતની સફર

– ભગવાન થાવરાણી ફિલ્મ – સંગીતની પરિભાષામાં  ‘ પ્રેરણા ‘ શબ્દ બહુઆયામી અર્થો ધરાવે છે. એનો મતલબ નિર્દોષ પ્રેરણાથી માંડીને …વધુ વાંચો

ગતકડું ગણાય જ્યાં ગૌરવગાન

ગતકડું ગણાય જ્યાં ગૌરવગાન
February 9, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી શિષ્ટાચાર કે તહેજીબના કોઈ નિર્ધારીત કે લખાયેલા નિયમ નથી હોતા. પ્રદેશે પ્રદેશે એ બદલાતા રહે છે. આમ …વધુ વાંચો

નિંદા અને નારદ

February 7, 2017
ચિંતન લેખો

– પૂર્વી મોદી મલકાણ नई आशाऐ, नई उमंगे, नई तरंगे, नए सपने सारेफिर से कुलबुला रहे न? थामो आज उसे …વધુ વાંચો

બળબળતા રસ્તા ઉપર

બળબળતા રસ્તા ઉપર
February 6, 2017
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા અમરેલીના ફેરીયાપાની એક ગલીમાં લાકડીના ટેકેટેકે મયાશંકર વળી ગયા. બપોરના દોઢનો સુમાર. હવે એ ઘેર જઈને ખભેથી …વધુ વાંચો

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૧૧)

February 4, 2017
ફિલ્મ સંગીતની સફર

>સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ ૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર …વધુ વાંચો

‘ટ્રોલ’ મોલ કે બોલ

February 2, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી કોઈ પણ નવી શોધનો વપરાશકર્તા છેવટે માનવ હોય છે. અને તેના વાપરનાર જેટલી જ સારી કે ખરાબ …વધુ વાંચો

મારી બારી : (૮૭) : ગોલ્ફ, પાણી અને ચીન

મારી બારી : (૮૭) :  ગોલ્ફ, પાણી અને ચીન
February 1, 2017
મારી બારી

દીપક ધોળકિયા ચીને ૧૧૧ ગોલ્ફ કોર્સ બંધ કરી દીધા છે. ચીનના સત્તાવાળા કહે છે કે ગોલ્ફ કોર્સની જાળવણી માટે પાણીનો …વધુ વાંચો

Powered By Indic IME