વ્યક્તિ પરિચય

પગ નથી તો શું?

પગ નથી તો શું?
March 19, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની સુરત – ૧૯૮૫ કાળીડિબાંગ મધરાતમાં, ધગધગતા તાવમાં એ પાંચ જ મહિનાનું કૂમળું ફૂલ શેકાઈ રહ્યું હતું, …વધુ વાંચો

નેત્ર

નેત્ર
March 12, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની                 ‘નયનને બંધ રાખીને ,                મેં જ્યારે તમને જોયાં છે.’                                                                   – બરકત વિરાણી ‘બેફામ’ …વધુ વાંચો

आगाज़े दोस्ती -آغازِ دوستی

आगाज़े दोस्ती -آغازِ دوستی
March 5, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની ગુજરાતી વેબ સાઈટ પર ઉર્દૂ ભાષામાં શિર્ષક માટે વાચકો ક્ષમા કરે. બાઅદબ બામુલાયેજ઼ા સલામ કરવી પડે …વધુ વાંચો

તારક ‘ઊંધાં ચશ્માં’ મહેતાને અંજલિ

તારક ‘ઊંધાં ચશ્માં’ મહેતાને અંજલિ
March 2, 2017
સ્મરણાંજલિ

  મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

ઓ. હેન્રી : અણધાર્યા અંતની અદભુત વાર્તાઓનો સર્જક

February 26, 2017
સ્મરણાંજલિ

– પરેશ વ્યાસ ઓ. હેન્રી અણધાર્યા અંત-ની વાર્તાઓના ટ્રેન્ડસેટર છે. કોઈપણ વાતમાં અંતે અણધાર્યું બને તો એને ‘ઓ. હેન્રી અંત’ …વધુ વાંચો

આંખે પાટા

આંખે પાટા
February 26, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની આંખે પાટા બાંધીને, સાવ અજાણ્યા કોઈ સાથે વાતો કરવાની મઝા કદી માણી છે? બન્ગલરૂની જેનેટ ઓરલિને …વધુ વાંચો

પ્રવાસિની

પ્રવાસિની
February 19, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની ભાગ્યે જ કોઈ ગુજરાતી સાહિત્ય રસિક વ્યક્તિ અમદાવાદની છોરી, ચિર-પ્રવાસિની, પ્રીતિ સેનગુપ્તા વિશે નહીં જાણતી હોય. …વધુ વાંચો

હવાઈ સાયકલ

હવાઈ સાયકલ
February 12, 2017
વ્યક્તિ પરિચય

  રૂપાંતરકાર – સુરેશ જાની તે દિવસે દસમા ધોરણની વિદ્યાર્થિની, તેજસ્વિની પ્રિયદર્શિની તેની નિશાળેથી ઘેર પાછી આવી રહી હતી. તેની …વધુ વાંચો

ઈસે કહતે હૈ ‘ઉડતા પંજાબ’

ઈસે કહતે હૈ ‘ઉડતા પંજાબ’
February 9, 2017
લલિત કળાઓ

મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

ગટર અને ગુલાલ

ગટર અને ગુલાલ
February 5, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની છી…છી… છી… આવી તે કાંઈ જુગલબંધી હોતી હશે? હા! મૈસુર શહેરમાં રહેતો એકસઠ વર્ષનો સૈયદ ઈશાક …વધુ વાંચો

નગીનદાસ સંઘવી સાથેનો સંવાદ

January 31, 2017
વ્યક્તિ પરિચય

સંઘવી સાહેબે સતત ચાલીસ વર્ષો સુધી રાજકારણ અને ઇતિહાસનું અધ્યાપનકાર્ય કર્યું છે. એટલું જ નહિ, જરૂર પડે ત્યારે અધ્યાપનને બાજુએ …વધુ વાંચો

શ્વઃકાર્ય

શ્વઃકાર્ય
January 29, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની   આમ તો આનો સંસ્કૃતમાં અર્થ ‘આવતીકાલનું કામ’ એવો થાય છે, પણ અહીં એના પહેલા એકાક્ષરી …વધુ વાંચો

દિલીપ ધોળકિયા – કિસ્મતે યારી ન આપેલ કાબેલ સંગીતકાર

દિલીપ ધોળકિયા – કિસ્મતે યારી ન આપેલ કાબેલ સંગીતકાર
January 28, 2017
ફિલ્મ સંગીતની સફર

અશોક વૈષ્ણવ ૧૪મી જાન્યુઆરી, ૨૦૧૭ ના રોજ આપણે દિલીપ ધોળકિયાનો ગાયક તરીકે સુપેરે પરિચય કર્યો છે. આજે આપણે તેમની સંગીતકાર …વધુ વાંચો

દિલીપ ધોળકિયા: ગાયકીનો અનોખો અંદાજ

દિલીપ ધોળકિયા: ગાયકીનો અનોખો અંદાજ
January 14, 2017
ફિલ્મ સંગીતની સફર

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ દિલીપ ધોળકિયા [જન્મઃ ૧૫ ઓક્ટોબર, ૧૯૨૧ǁ અવસાન: ૨ જાન્યુઆરી, ૨૦૧૧]નું સંગીત વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભા ધરાવતું …વધુ વાંચો

ઉતરાણનું બખ્તર

ઉતરાણનું બખ્તર
January 13, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની અમદાવાદમાં ૨૦૦૬ના ડિસેમ્બરની એક શીતળ સવારે મનોજભાઈ સ્કૂટર પર બેસીને તેમની ઓફિસે જવા નીકળ્યા. એર કન્ડિશનરો …વધુ વાંચો

ઓમ પુરીને શ્રધ્ધાંજલિ

ઓમ પુરીને શ્રધ્ધાંજલિ
January 9, 2017
સ્મરણાંજલિ

  મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com by

રોકડને રામ રામ

રોકડને રામ રામ
January 8, 2017
વ્યક્તિ પરિચય

રૂપાંતરકાર – સુરેશ જાની આખા દિવસની કાળી મજૂરી પછી રામદુલાર બશેર લોટ ખરીદવા કરિયાણાની સ્થાનિક દુકાને ઊભો હતો. લોટ મળતાં …વધુ વાંચો

કૃષ્ણકાંત ઉનડકટ અને જ્યોતિ ઉનડકટ સાથેનો “સંવાદ”

January 3, 2017
વ્યક્તિ પરિચય

‘સંવાદ – ધી ટોક શો’માં ૧૮ ડિસેમ્બર, ૨૦૧૬નાં દિને માનવંતા મહેમાન હતા ‘કેકે’નાં હુલામણા નામે જાણીતા – સાંપ્રત સમયમાં સર્વાધિક …વધુ વાંચો

પરિચય શ્રેણીઃ મહાન ગણિતશાસ્ત્રીઓ: અંક (૪) : આઈલર

પરિચય શ્રેણીઃ મહાન ગણિતશાસ્ત્રીઓ: અંક (૪) : આઈલર
January 2, 2017
વિજ્ઞાનના ઓવારે

દીપક ધોળકિયા લિઅનહાર્ટ આઈલર (Leonhard Euler – આ સ્વિસ ઉચ્ચાર છે, જર્મનમાં લિયોનાર્ડ આયલર બોલાય છે). ગણિતની વિકસતી અને બદલાતી …વધુ વાંચો

નૂતન ભારત: ૧૨

નૂતન ભારત: ૧૨
January 1, 2017
વ્યક્તિ પરિચય

વેશ્યાઓની વ્હાલી મા રૂપાંતરકાર – સુરેશ જાની ૨૦૦૭ હું ત્રિવેણી – ત્રિવેણી આચાર્ય, ગરવી ગુજરાતણ. ત્રણ ત્રણ દિવસથી હું રાતે …વધુ વાંચો

નૂતન ભારત : ૧૧

નૂતન ભારત : ૧૧
December 25, 2016
વ્યક્તિ પરિચય

  આ પણ પ્લાસ્ટિક ! રૂપાંતરકાર – સુરેશ જાની અશ્વત્થ હેગડે! તે દિવસે ‘કતાર( UAE )’ ખાતેની તમારી લેબોરેટરીની મુલાકાત …વધુ વાંચો

નૂતન ભારત : ૧૦

નૂતન ભારત : ૧૦
December 18, 2016
વ્યક્તિ પરિચય

બાલિકાઓના બેલી રૂપાંતરકાર – સુરેશ જાની શ્યામ સુંદર! તમારા પૌરૂષથી ભરેલા રૂક્ષ ચહેરાની નીચે મહિલાઓ માટે અપાર પ્રેમ છલકાય છે! …વધુ વાંચો

નૂતન ભારત – ૯

નૂતન ભારત – ૯
December 11, 2016
વ્યક્તિ પરિચય

દિલ્હીથી સોડા – વાયા કેપટાઉન રૂપાંતરકાર – સુરેશ જાની   હા! દિલ્હીની લાવણ્યા રાજસ્થાનના સોડા ગામમાં ઘણી વખત જાય છે. …વધુ વાંચો

મહાન ગણિતશાસ્ત્રીઓ : અંક ૩ : બર્નોલી પરિવાર

મહાન ગણિતશાસ્ત્રીઓ : અંક ૩ : બર્નોલી પરિવાર
December 5, 2016
વિજ્ઞાનના ઓવારે

આપણે ન્યૂટન અને એમના પ્રતિસ્પર્ધી લાઇબ્નીસનો પરિચય પહેલા બે લેખમાં મેળવ્યો. લાઇબ્નીસે યુરોપના ગણિતજ્ઞો સમક્ષ એક કોયડો રજૂ કર્યો હતો, …વધુ વાંચો

સુનીલભાઈ ઢબુવાળા સાથેનો ‘સંવાદ’

November 30, 2016
વ્યક્તિ પરિચય

સંયોગવાશાત, ચલણી નોટોમાં ‘વાસ્તુદોષ’ હોવાની વાત સુનીલભાઈએ છેક ૨૩ ઓક્ટોબરે (ઇન્ટરવ્યુ દરમિયાન) જ કરેલી!!…. આ અંગે એ સમયે પણ મને …વધુ વાંચો

હસિનોની છાંયમાં : અબ્બાસઅલી હરરવાલા (૧)

હસિનોની છાંયમાં : અબ્બાસઅલી હરરવાલા (૧)
November 28, 2016
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા ‘એમ’ એટલે ?’ ‘મેમ્બર’ ‘બી’ એટલે ?’ ‘ઑફ બ્રિટિશ.’ ‘અને ‘ઈ’?’ ‘એમ્પાયર- એટલે કે સામ્રાજ્ય. બ્રિટિશ સામ્રાજ્ય.’ …વધુ વાંચો

સરકતી લિફ્ટમાંથી સત્યજિત

સરકતી લિફ્ટમાંથી સત્યજિત
November 14, 2016
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા કૅસેટસનો મારો ખજાનો ફેંદતા ફેંદતાં એમાંની એક કૅસેટ(હવે સીડી) પરનું લખાણ વાંચીને અર્ધી મિનિટના ફ્રીઝ શૉટની જેમ …વધુ વાંચો

ગુઝરા હુઆ ઝમાના: એક યુગની સમાપ્તિ

ગુઝરા હુઆ ઝમાના: એક યુગની સમાપ્તિ
November 5, 2016
સ્મરણાંજલિ

-બીરેન કોઠારી (૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ તેમના જન્મદિને તેમની પ્રકૃતિનો પરિચય કરાવતો લેખ –એક સૌમ્ય, શાલીન, સજ્જન સંસ્કારપુરુષના ૯૪મા જન્મદિને…! …વધુ વાંચો

મહાન ગણિતશાસ્ત્રીઓ અંક ૨ : ગોટફ્રાઇડ વિલ્હેલ્મ લાઇબ્નીસ

મહાન ગણિતશાસ્ત્રીઓ અંક ૨ : ગોટફ્રાઇડ વિલ્હેલ્મ લાઇબ્નીસ
November 1, 2016
વિજ્ઞાનના ઓવારે

દીપક ધોળકિયા ગોટફ્રાઇડ વિલ્હેલ્મ લાઇબ્નીસ (૧૬૪૬-૧૭૧૬)નું નામ માત્ર ગણિત નહીં, ઘણા વિષયો સાથે સંકળાયેલું છે. ન્યૂટન કરતાં એ ચાર વર્ષ …વધુ વાંચો

માલા મહેતા સાથેનો ‘સંવાદ’ :

October 18, 2016
મુલાકાત

અંગ્રેજીથી પ્રભાવિત દોરમાં, કોઈ પણ સ્વદેશી ભાષા માટે કામ કરવું, એટલે પથ્થરમાં લાત મારીને પાણી કાઢવા જેવું! બહુ થોડા લોકો-સંગઠનો …વધુ વાંચો

કિશોર કુમાર જયારે સુપર સ્ટારનો અવાજ બન્યા

કિશોર કુમાર જયારે સુપર સ્ટારનો અવાજ બન્યા
October 15, 2016
ફિલ્મ સંગીતની સફર

– નરેશ કાપડીઆ ૧૩ ઓક્ટોબરના રોજ મહાન પાશ્વ ગાયક કિશોર કુમારની ૨૮મી પુણ્યતિથિ હતી. ૧૩ ઓક્ટોબર, ૧૯૮૭ના રોજ તેઓ આ …વધુ વાંચો

પહેલાં ‘ચમત્કાર’, પછી જ નમસ્કાર

October 6, 2016
સ્મરણાંજલિ

-બીરેન કોઠારી ક્યારેક કોઈ શબ્દના મૂળ અર્થ કરતાં રૂઢ અર્થ સાવ બદલાઈ જાય ત્યારે જાણકારો દ્વારા પ્રતિષ્ઠિત ડિક્શનેરીનો સંદર્ભ આપીને …વધુ વાંચો

મહાન ગણિતશાસ્ત્રીઓ : અંક ૧: ન્યૂટન

મહાન ગણિતશાસ્ત્રીઓ : અંક ૧: ન્યૂટન
October 4, 2016
વ્યક્તિ પરિચય

દીપક ધોળકિયા આજથી શરૂ થતી આ નવી શ્રેણીમાં ભાઈશ્રી દીપક ધોળકિયા આપણો પરિચય ગણિતશાસ્ત્રીઓ સાથે કરાવશે. આ ગણિતશાત્રીઓનાં ગણિત ક્ષેત્રનાં …વધુ વાંચો

એક લેખકનું ‘મૃત્યુ’ અને તેનો ‘પુનરાવતાર’

એક લેખકનું ‘મૃત્યુ’ અને તેનો ‘પુનરાવતાર’
September 22, 2016
વ્યક્તિ પરિચય

બીરેન કોઠારી ‘લેખક પેરુમલનું મૃત્યુ થયું છે. એ કંઈ ઈશ્વર નથી. તેથી તે પુનર્જિવિત થવાનો નથી. હવે પછી કેવળ અધ્યાપક …વધુ વાંચો

એક સૌમ્ય, શાલીન, સજ્જન સંસ્કારપુરુષના ૯૪મા જન્મદિને…!

એક સૌમ્ય, શાલીન, સજ્જન સંસ્કારપુરુષના ૯૪મા જન્મદિને…!
September 15, 2016
વ્યક્તિ પરિચય

બીરેન કોઠારી ‘આવો માસ્તર! કેમ છો?’ આમ કહીને બોલાવનાર બીજું કોઈ નહીં, રૂપેરી પરદાના સુપરસ્ટાર ખુદ દિલીપકુમાર હતા. તેમણે જેમને …વધુ વાંચો

કપિલદેવ શુક્લ સાથેનો ‘સંવાદ’ :

September 13, 2016
વ્યક્તિ પરિચય

‘પેરેલીસીસ’ અત્યાર સુધી મારી નવલકથા તરીકે ઓળખાતી હતી. પણ હવે પછી ‘પેરેલીસીસ’ કપિલદેવના નાટક તરીકે ઓળખાશે. -ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાંત બક્ષીએ …વધુ વાંચો

દિગ્દર્શનનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ:વિજય આનંદ

દિગ્દર્શનનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ:વિજય આનંદ
September 10, 2016
ફિલ્મ સંગીતની સફર

– નરેશ માંકડ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વિજય આનંદનું સારા દિગ્દર્શકોમાં પણ એક આગવું નિરાળું સ્થાન છે. નવકેતનના બેનરમાં વિજય આનંદનું …વધુ વાંચો

સુંદરી, તમારા વાળ…

સુંદરી, તમારા વાળ…
August 29, 2016
લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા (૧૯૦૧માં બાર વર્ષની વયે ‘સૌભાગ્ય સુંદરી’ નાટકમાં સ્ત્રી–પાઠ ભજવીને તે પછી ‘સુંદરી’ તરીકેનું બીરુદ પ્રાપ્ત કરનારા અને પછી …વધુ વાંચો

‘લિટલ માસ્ટર’ ૮૧ રને આઉટ!

‘લિટલ માસ્ટર’ ૮૧ રને આઉટ!
August 25, 2016
સ્મરણાંજલિ

બીરેન કોઠારી છેલ્લા દસેક વરસથી ટી-૨૦ ક્રિકેટસ્પર્ધાઓના આરંભ પછી ક્રિકેટ તેમજ ક્રિકેટરોની વ્યાખ્યા સદંતર બદલાઈ ગઈ છે. ત્રણ કલાકમાં આટોપાઈ …વધુ વાંચો

ડૉ મુકુલ ચોકસી સાથેનો ‘સંવાદ’

August 16, 2016
વ્યક્તિ પરિચય

“સંવાદ – ધ ટૉક શૉ” – વેબ ગુર્જરી પર પ્રકાશનના પ્રારંભે – વેબ ગુર્જરી પરના નિયમિત વિભાગના લેખક જ્વલંત નાયકથી …વધુ વાંચો

વો ભૂલી દાસ્તાં ફિર યાદ આ ગઈ – હિંદના હીરા: અંબાલાલ શુક્લ

August 15, 2016
સ્મરણાંજલિ

– સુરેશ રા ચૌહાણ ઈ.સ. ૧૮૫૭થી ૧૯૪૭. ભારતના સ્વાધીનતા સંગ્રામનાં ૯૦ વર્ષ.  કંઈક કેટલાય નવલોહિયાઓ અંગ્રેજોની ગોળીએ વિંધાયા. કેટલાક દૂધમલ …વધુ વાંચો

૧૯૮૮ના ઓક્ટોબરની ૧૯મીની ગોઝારી પરોઢ અને વિનોદ ત્રિપાઠી

૧૯૮૮ના ઓક્ટોબરની ૧૯મીની ગોઝારી પરોઢ અને વિનોદ ત્રિપાઠી
August 15, 2016
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા ‘ઓહોહો, સુરુભાઈ !’ ‘અરે, તમે વિનોદભાઈ ? કેમ છો ?’ ‘બસ આનંદ. આપણે શો વાંધો છે ?’ …વધુ વાંચો

Powered By Indic IME