સંસ્થા પરિચય

સામાન્ય માનવીની કોઠાસૂઝને પ્રમાણીએ

October 24, 2016
સંસ્થા પરિચય

–પ્રફુલ્લભાઈ દવે રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉ. અનિલ કે. ગુપ્તા અમદાવાદની આઈ.આઈ.એમ. કોલેજમાં પ્રાઘ્યાપક છે. ભારત સરકારે તેઓને પદ્મશ્રી એવોર્ડથી નવાજેલ …વધુ વાંચો

એક ક્રાંતિકારી શિક્ષણ પુરુષાર્થ

એક ક્રાંતિકારી શિક્ષણ પુરુષાર્થ
December 14, 2015
વ્યક્તિ પરિચય

– નિરુપમ છાયા ઓરિસ્સાનું જમશેદપુર શહેર.  સાત બાળકો અને માતપિતા સાથેનો એક સામાન્ય પરિવાર. સામાન્ય આવકમાંથી પરિવારનું  ગાડું ગબડતું . …વધુ વાંચો

કોઈ રમતવીરની કારકિર્દી ઈજાને કારણે ન રોળાવા દેશો

કોઈ રમતવીરની કારકિર્દી ઈજાને કારણે ન રોળાવા દેશો
October 19, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા આઠ નવ વરસ પહેલાં ટી.વી. પર છવાયેલો એક બાળક બુધિયા સીંઘ ‘મેરેથોન બૉય’ તરીકે પંકાઈ ગયો હતો. …વધુ વાંચો

એક તબક્કે ભરાઈ રહ્યા પછી સાવ ખાલી થઈ જવા ચાહનાર

એક તબક્કે ભરાઈ રહ્યા પછી સાવ ખાલી થઈ જવા ચાહનાર
October 5, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા મોટી ભમતી, ખાટા આંબા, આસુરા, માની,અરણાઈ, મોટી કોરવળ, મોટી કિસબાડી, કાંગવી, શેરીમાળ… આ અને આવા અનેક ગામડાઓ …વધુ વાંચો

ક્યાંથી આવતો હતો એના દિમાગમાં આટલો બધો ઉત્પાત ?

ક્યાંથી આવતો હતો એના દિમાગમાં આટલો બધો ઉત્પાત ?
September 28, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા ‘કોઈ ટપાલ ?’ જવાબમાં શાંતાબેન ‘તાઈ’એ મર્મભર્યું હસીને પતિના હાથમાં એક પોસ્ટકાર્ડ મૂક્યું. સુરેન્દ્રનગરના ધ્રુવ બાલાશ્રમના સ્થાપક-સંચાલક …વધુ વાંચો

હાડ ભલે મુંબઇમાં, કિંતુ હૈયું વસે વતનમાં

હાડ ભલે મુંબઇમાં, કિંતુ હૈયું વસે વતનમાં
August 24, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડયા મોટાં મોટાં શહેર જેની સાવ નજીકમાં હોય તેવા મધ્યમ કદનાં શહેરો બહુ વિકસી શકે નહિં. જે કંઇ …વધુ વાંચો

સાવ નાનકડા ગામમાં આવેલી અદભુત સંસ્થા “સખ્યમ” કેવો વિદ્યાયજ્ઞ કરે છે ?

સાવ નાનકડા ગામમાં આવેલી અદભુત સંસ્થા “સખ્યમ” કેવો વિદ્યાયજ્ઞ કરે છે ?
August 17, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા કોઇ કોઇ ગામના નામ એવાં હોય કે બદલી નાખવાનું મન થાય. વિચાર આવે કે આવા રળીયામણા સ્થળનું …વધુ વાંચો

ગુજરાતી નેટજગત પરનો જ્ઞાનકોશ : વિકિસ્રોત : (૧)

ગુજરાતી નેટજગત પરનો જ્ઞાનકોશ : વિકિસ્રોત : (૧)
July 6, 2015
સંસ્થા પરિચય

– અશોક મોઢવાડીયા. મિત્રો, નમસ્કાર. વિકિસ્રોત-ઓળખ : વેબગુર્જરી વિવિધતામાં એકતાના ઉદાહરણરૂપ બની ચૂક્યું છે. કંઈ કેટલાય સાહિત્યપ્રકારોની કૃતિઓને અને વિવિધ …વધુ વાંચો

શીરડીના સંતની પાવનભૂમિના સાન્નિધ્યમાં પ્રસરી રહી છે સેવાધૂપની સુગંધ

June 8, 2015
લ્યો, આ ચીંધી આંગળી

–રજનીકુમાર પંડ્યા કોઈ કોઈ વાર આકાશમાં બે ગ્રહોની યુતિ રચાય છે, જે અતિ ઉત્તમ પરિણામો લાવે છે એમ કહેવાય છે. …વધુ વાંચો

મર્યાદિત સમયના મહેમાન આ સંતાનોને સાચવી લઈએ

મર્યાદિત સમયના મહેમાન આ સંતાનોને સાચવી લઈએ
May 25, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– -રજનીકુમાર પંડ્યા કોઈ વત્સલ પિતા પોતાના દસ-બાર વરસના છોકરાને જોઈને કોઈના સવાલના જવાબમાં એમ કહે કે ‘મારો મિલન ઘરડો …વધુ વાંચો

પહાડ કોતરીને બીજા પંગુઓ માટે એણે રાજમાર્ગ બનાવ્યો

પહાડ કોતરીને બીજા પંગુઓ માટે એણે રાજમાર્ગ બનાવ્યો
May 4, 2015
લ્યો, આ ચીંધી આંગળી

–રજનીકુમાર પંડ્યા કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ તંત્ર, સ્થિર ગતિએ કામ કર્યે જતાં હોય ત્યારે એના ભણી વિશેષ નજર કરવા …વધુ વાંચો

પછાતને પ્રથમ હરોળમાં લાવવાનો અનોખો પ્રયોગ

પછાતને પ્રથમ હરોળમાં લાવવાનો અનોખો પ્રયોગ
April 27, 2015
લ્યો, આ ચીંધી આંગળી

-રજનીકુમાર પંડ્યા દેવીપૂજક, નાથબાવા, ભરવાડ, કોળી, રબારી, ખાંટ…. આમાંથી અમુક કોમનાં બાળકો ભણતાં થયાં છે, જેમ કે રબારી, ભરવાડ, ખાંટ… …વધુ વાંચો

પગ,ઘુંટણ કે અંગ, જે ખોયા હોય તે નવા નક્કોર લઇ આવો જયપુરથી…

પગ,ઘુંટણ કે અંગ, જે ખોયા હોય તે નવા નક્કોર લઇ આવો જયપુરથી…
April 20, 2015
લ્યો, આ ચીંધી આંગળી

-રજનીકુમાર પંડ્યા રાજસ્થાનના શહેર જેસલમેરના કલેક્ટર ડી.આર.મહેતા (દેવેન્દ્ર રાજ મહેતા) સરકારી સ્ટેશનવેગન લઈને ટૂર પર નીકળ્યા હતા. પણ પોખરણ નજીક …વધુ વાંચો

પ્રજ્ઞાચક્ષુ મહિલા ગૃહ, પૂણે

પ્રજ્ઞાચક્ષુ મહિલા ગૃહ, પૂણે
April 13, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા “હીરાબહેન !” ડૉ. જ્યોતિબહેન કારિયા એક અંધ વૃદ્ધાને પૂછતાં હતાં : “કશું ખાવાની ઇચ્છા હોય તો બોલો, …વધુ વાંચો

આ અંધ કન્યાઓ છે પણ તેમની દુનિયામાં કોઈ સૂરજ પેદા કરી આપે ?

આ અંધ કન્યાઓ છે પણ તેમની દુનિયામાં કોઈ સૂરજ પેદા કરી આપે ?
March 16, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા દાયકાઓ પહેલાંની બીના છે. લગ્નના કેવળ ત્રણ જ મહિનામાં પતિ મંગલદાસ ચોપાટીના દરિયાના મોટા કરંટમાં તણાઈ ગયા …વધુ વાંચો

ઊખડીને દૂર ફેંકાઈ ગયેલા વૃક્ષને ફરી બગીચામાં રોપવાનું કામ…… (ભાગ ૨)

ઊખડીને દૂર ફેંકાઈ ગયેલા વૃક્ષને ફરી બગીચામાં રોપવાનું કામ…… (ભાગ ૨)
March 9, 2015
લ્યો, આ ચીંધી આંગળી

-રજનીકુમાર પંડ્યા (૨-૩-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલા આ લેખના ભાગ -૧માં આપણે વાંચ્યું કે: એક મનોવિક્ષિપ્ત દર્દીને સારો કરીને તેના પરિવાર …વધુ વાંચો

ઉખડીને દૂર ફેંકાઇ ગયેલા વૃક્ષને ફરી બગીચામાં રોપવાનું કામ…… (ભાગ ૧)

ઉખડીને દૂર ફેંકાઇ ગયેલા વૃક્ષને ફરી બગીચામાં રોપવાનું કામ…… (ભાગ ૧)
March 2, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા પતિ-પત્ની બન્ને મુંબઈના મનોચિકિત્સક છે. આમ તો બહારનું ખાવાનું ઓછું પસંદ. પણ ક્યારેક રેસ્ટોરાંનો આશરો લેવો પણ …વધુ વાંચો

વાત્રક હૉસ્પિટલ ખુદ બીમાર હતી તે સાજી કેવી રીતે થઈ ?

વાત્રક હૉસ્પિટલ ખુદ બીમાર હતી તે સાજી કેવી રીતે થઈ ?
February 23, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા કોદરભાઈ કાળીદાસ શાહ. એ કોણ? ખબર નથી. ઓ. કે. ગાબટ નામનું કોઈ ગામ છે એ ખબર છે? …વધુ વાંચો

ગુજરાતનું એક અનન્ય વિદ્યાસંકુલ : આનંદ નિકેતન

ગુજરાતનું એક અનન્ય વિદ્યાસંકુલ : આનંદ નિકેતન
February 16, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા “જો તમે એકાદું વર્ષ સારું પસાર થાય તેવું કાંઈક આયોજન કરવા માગતા હો તો તમારા ખેતરમાં ચોખાનું …વધુ વાંચો

ગુજરાતમાં દૂરના એક અંધારમુલકમાં જે યજ્ઞ અહર્નિશ પ્રકાશી રહ્યો છે તેની વાત…..

ગુજરાતમાં દૂરના એક અંધારમુલકમાં જે યજ્ઞ અહર્નિશ પ્રકાશી રહ્યો છે તેની વાત…..
February 9, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા (ગુજરાતના જ એક બાંઠીવાડા વિસ્તારનું નામ સાંભળ્યું છે ? ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે, બાકી એ કાંઈ …વધુ વાંચો

યે ન સોચો ક્યા ન પાયા, યે કહો ક્યા મિલ ગયા !

યે ન સોચો ક્યા ન પાયા, યે કહો ક્યા મિલ ગયા !
February 2, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા ટૂકેશ ભટ્ટ ! આવું વિચિત્ર નામ ? અરે, એની હસ્તી પણ આડીટેડી છે, એનો જોડીદાર કામગાર હસમુખ …વધુ વાંચો

જંગલમાં મંગલ જોવું હોય, તો સિધ્ધપુરના પાદરમાં જ છે !

જંગલમાં મંગલ જોવું હોય, તો સિધ્ધપુરના પાદરમાં જ છે !
January 26, 2015
લ્યો, આ ચીંધી આંગળી

– રજનીકુમાર પંડ્યા ઘણીય વાર એવો પ્રશ્ન મનમાં જન્મે છે કે ગુજરાતમાં એક એકથી ચડે એવી જાહેર સેવા સંસ્થાઓ છે. …વધુ વાંચો

સ્વતંત્રતા કોઈ ચીજ નથી, જે ‘આપી’ કે ‘લઈ’ શકાય.

December 18, 2014
પુસ્તક પરિચય

– બીરેન કોઠારી ‘સડબરી વૅલી સ્કૂલ’ વિષે ક્ષમા કટારિયાનાં અનુવાદિત પુસ્તક “આખરે..અઝાદ” પરની લેખશ્રેણીનો પ્રથમ બે ભાગ આપણે ૪-૧૨-૨૦૧૪ અને …વધુ વાંચો

સોનલ ફાઉન્ડેશન

સોનલ ફાઉન્ડેશન
May 7, 2014
સંસ્થા પરિચય

– મૌલિકા દેરાસરી, સંપાદક, સ્ત્રીઃ શક્તિ, પ્રકૃતિ વિભાગ “શબ્દ શોધો તો સંહિતા નીકળે, કૂવો ખોદવા જાઓ તો સરિતા નીકળે; સાવ …વધુ વાંચો

ગુજરાતી વિશ્વકોશ

May 9, 2013
સંસ્થા પરિચય

 – યોગેશ કવીશ્વર        નડિયાદના લોકસંત પૂજ્ય શ્રી મોટાના સમજોત્થાનનાં કામોથી સૌ ગુજરાતીઓ સુપેરે પરિચિત હશે જ. તેઓ …વધુ વાંચો

Powered By Indic IME