ભાષા વિષયક

ભાષા ઓળખ – 22 : ગણિતનાં શિક્ષણમાં ભાષા શિક્ષણ

ભાષા ઓળખ – 22 : ગણિતનાં શિક્ષણમાં ભાષા શિક્ષણ
April 24, 2017
ભાષાની ઓળખ

અરવિંદ ભાંડારી ગઈ વખતે વાર્તાને આધારે ભાષા અને પર્યાવરણ વિષયોનો અનુબંધ કેવી રીતે કરી શકાય અને શિક્ષણમાં એનો ઉપયોગ કેવી …વધુ વાંચો

ભાષા ઓળખ – ૨૧ – વાર્તા દ્વારા બાળકોના શ્રવણ અને કથન કૌશલ્યોને ખીલવી શકાય

March 21, 2017
ભાષાની ઓળખ

અરવિંદ ભાંડારી મેં ગઈ વખતે એમ લખ્યું હતું કે પ્રાથમિક ધોરણોમાં વાર્તા અને ગીતો કે અનેક પ્રવૃત્તિઓ દ્વારા કેવી રીતે …વધુ વાંચો

ભાષા ઓળખ – ૨૦ – ભાષા અને પ્રાથમિક શિક્ષણ

February 14, 2017
ભાષાની ઓળખ

અરવિંદ ભાંડારી બાળક જન્મે એટલે એના શિક્ષણની શરૂઆત થઈ જાય છે. શાલેય શિક્ષણની શરૂઆત તો થોડાક વર્ષો પછી થાય છે …વધુ વાંચો

જોડણીદોષ

August 1, 2016
ભાષા વિષયક

–  નિરંજન મહેતા આપણા નામની અંગ્રેજી જોડણીમાં જો કોઈ ભૂલ કરે તો તે આપણને તરત ખૂંચે છે અને તે સુધારવાનાં …વધુ વાંચો

સારી લિપિનાં લક્ષણો

July 19, 2016
ભાષા વિષયક

– લાભુભાઈ પટેલ માનવીઓને કૌટુંબિક સ્વરૂપેથી માંડી વૈશ્વિકક્ષેત્રે પરસ્પર જોડી રાખનારું, પ્રગતિને રસ્તે ચલાવનારું, જ્ઞાન-વિજ્ઞાનમાં સમૃદ્ધ કરી આપનારું અને સાંસારિક …વધુ વાંચો

ભાષા ઓળખ–19 : જોડાક્ષરોની રામાયણ

April 20, 2016
ભાષાની ઓળખ

અરવિંદ ભાંડારી ગુજરાતી લિપીમાં મૂળાક્ષર અને જોડાક્ષર એમ બે બાબતોનો સમાવેશ થાય છે. મૂળાક્ષરોના લખાણમાં મૂળાક્ષર અને માત્રાલેખનનો સમાવેશ થાય …વધુ વાંચો

ભાષા ઓળખ–18 : ભાષા અને બોલી

March 23, 2016
ભાષાની ઓળખ

– અરવિંદ ભાંડારી આખા ગુજરાતનો પ્રવાસ ખેડીએ તો આપણને થોડા થોડા અંતરે ભાષા બદલાતી હોય છે એની જાણ થાય. આપણે …વધુ વાંચો

ભાષા ઓળખ – ૧૭ – કાળ

December 23, 2015
ભાષાની ઓળખ

– અરવિંદ ભાંડારી કાળ એટલે સમય. સમયને જે જાણે છે એ જીવનમાં સફળ થાય છે એમ કહેવામાં આવે છે. સમયને …વધુ વાંચો

ભાષા ઓળખ – 16 – પદસંવાદ

November 25, 2015
ભાષાની ઓળખ

– અરવિંદ ભાંડારી ભાષા સામાન્યની ઓળખ પરથી હું ગુજરાતી ભાષા પર સરી પડ્યો છું. એકાદ બે લેખ મેં ગુજરાતી ભાષાની …વધુ વાંચો

ભાષા ઓળખ – 15

September 23, 2015
ભાષાની ઓળખ

સહાયકારી ધાતુઓની માયાજાળ – અરવિંદ ભાંડારી ભારતીય ભાષાઓની લાક્ષણિકતાઓમાં સહાયકારીનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો છે. યૂરોપીય ભાષાના ભાષકો જ્યારે ભારતીય કુળની …વધુ વાંચો

ભાષા-ઓળખ – 14

July 22, 2015
ભાષાની ઓળખ

ગુજરાતી શબ્દવર્ગો – અરવિંદ ભાંડારી ભાષા ઓળખમાંથી કદાચ ગુજરાતી ભાષાની ઓળખ અને એના વ્યાકરણમાં પડતી મુશ્કેલીઓ તરફ હું વળ્યો છું. …વધુ વાંચો

ભાષા–ઓળખ–૧૩

May 27, 2015
ભાષાની ઓળખ

ભાષાની વાક્યરચનાને સમજવા માટે ક્રિયાપદને સમજવાની જરૂર – અરવિંદ ભાંડારી છેલ્લા ભાગમાં મેં થોડીક વાત ગુજરાતી ધ્વનિઓ વિશેની ગેરસમજ અંગે …વધુ વાંચો

ભાષા–ઓળખ–૧૨

April 22, 2015
ભાષાની ઓળખ

ઉચ્ચારણ અંગેની કેટલીક ગેરસમજો – અરવિંદ ભાંડારી અત્યાર સુધી ભાષાના વિવિધ પાસાંઓ અંગે સર્વસામાન્ય માહિતી આપતાં લખાણો કર્યાં. શ્રી. જુગલકિશોરભાઈ …વધુ વાંચો

ભાષા–ઓળખ–૧૧

March 17, 2015
ભાષાની ઓળખ

ભાષા અને લિપિ – અરવિંદ ભાંડારી 1.માણસ પાસે ભાષા કેવી રીતે આવી એની જાણ આપણી પાસે નથી. માણસનો વિકાસને ઉત્ક્રાંતિવાદ …વધુ વાંચો

ભાષા–ઓળખ–૧૦

February 17, 2015
ભાષાની ઓળખ

ભાષાનું અસ્તિત્વ – અરવિંદ ભાંડારી 21મી ફેબ્રુઆરીને દિવસે ‘માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લાં સાત-આઠ વર્ષથી આપણી માતૃભાષા અંગેની …વધુ વાંચો

ભાષા–ઓળખ–૦૯

December 19, 2014
ભાષાની ઓળખ

ભાષાની આવડત – અરવિંદ ભાંડારી આજે માનવજાતે જે જે કોઈ સિદ્ધિઓ હાંસલ કરી છે તેમાં ભાષાનો મહત્ત્વનો ફાળો છે. ભાષા …વધુ વાંચો

ભાષા–ઓળખ–૦૮ – બોલવાની પ્રક્રિયા

November 19, 2014
ભાષાની ઓળખ

– અરવિંદ ભાંડારી ગઈ વખતે આપણે સાંભળતી વખતે શું કરીએ છીએ એ અંગે થોડી જાણકારી મેળવી. સાંભળતી વખતે આપણે ખાસું …વધુ વાંચો

બિનગુજરાતીઓ ફક્ત બે માસમાં ગુજરાતીમાં બોલતાં–વાંચતાં–લખતાં થયાં !!

બિનગુજરાતીઓ ફક્ત બે માસમાં ગુજરાતીમાં બોલતાં–વાંચતાં–લખતાં થયાં !!
October 1, 2014
ભાષા વિષયક

– સુરેશ જાની અમેરિકાની બ્રેટલબરો યુનિવર્સિટીના એ ક્લાસરૂમમાં તંગદિલીભરી ચુપકીદી છવાયેલી હતી. એકત્રીસ વિદ્યાર્થીઓ આતુરતાથી નવા પ્રૉફેસરની રાહ જોઈ રહ્યા …વધુ વાંચો

ભાષા–ઓળખ–૦૭ – ભાષાનું માનસિક પાસું

September 11, 2014
ભાષાની ઓળખ

ભાષાનું માનસિક પાસું – અરવિંદ ભાંડારી ભાષાની રચનાના થોડાં પાસાં જોયાં પછી આજે આપણે ભાષાના અલગ પાસાની ઓળખ મેળવવા જઈ …વધુ વાંચો

ભાષા–ઓળખ–૦૬ – વાક્યરચના (૨)

July 16, 2014
ભાષાની ઓળખ

વાક્યરચના (૨) – અરવિંદ ભાંડારી ગયા મહિને વાક્યરચના વિશે વાત કરતી વખતે એક અર્થ ધરાવતા વાક્યના અનેક વિકલ્પો આપ્યા હતા. …વધુ વાંચો

ભાષા–ઓળખ–૦૫ – વાક્યરચના (૧)

June 12, 2014
ભાષાની ઓળખ

– અરવિંદ ભાંડારી શબ્દરચના અંગે થોડીઘણી જાણકારી આપણે બે-એક લેખોમાં મેળવી છે. આમ તો, લખવા બેસીએ તો કેવળ શબ્દમાં જ …વધુ વાંચો

અનુસ્વારો વાપરવા સહેલા નથી !

May 31, 2014
વ્યાકરણ

– જુગલકિશોર વ્યાસ. જોડણીની ભૂલોમાં હ્રસ્વ–દીર્ઘની ભૂલો સૌથી વધુ થાય છે. પછી બીજા નંબરે કોઈ ભૂલો થતી હોય તો તે …વધુ વાંચો

ભાષા–ઓળખ–૦૪ – શબ્દો કેવી રીતે બને છે

May 10, 2014
ભાષાની ઓળખ

– અરવિંદ ભાંડારી ભાષાના શબ્દોને ઓળખવાનું ચાલે છે. શબ્દકોશ અને વ્યાકરણની ચર્ચા આપણે કરી. બન્નેનું જ્ઞાન મળીને ભાષાનું જ્ઞાન બને …વધુ વાંચો

વિશ્વની દૃશ્ય ભાષાઓ (લિપિઓ)

વિશ્વની દૃશ્ય ભાષાઓ (લિપિઓ)
April 24, 2014
ભાષા વિષયક

– વિજય જોશી પ્રાચીન લિપિઓ: હાઈરોગ્લિફિક, આલ્ફાબેટિક (મૂળાક્ષર), સિલેબરી (સ્વસ્વર, પૂર્ણાક્ષર લેખન)  અને લોગોગ્રાફિક(શબ્દ ચિન્હ લેખન), અબજદ્ઝ (સ્વર વિહીન લેખન) …વધુ વાંચો

ગદ્ય, પદ્ય – કાવ્ય/કવિતા

April 19, 2014
ભાષા વિષયક

– કનુભાઈ જાની ઉપરના ચારેય શબ્દો (ગદ્ય, પદ્ય, કાવ્ય, કવિતા)ને સ્પષ્ટ કરવાની જરૂર છે. ૧.૦)  મુખ્ય શબ્દો બે છે, ગદ્ય …વધુ વાંચો

ભાષા–ઓળખ–૦૩ – શબ્દોનાં વિવિધ વર્ગો અને રૂપો

April 10, 2014
ભાષાની ઓળખ

–  અરવિંદ ભાંડારી  આપણે ભાષાના શબ્દો વિશે જાણકારી મેળવી રહ્યાં છીએ. શબ્દોનાં ઉચ્ચારણ અને અર્થ વિશે આ પહેલાં આપણે વાત …વધુ વાંચો

ભાષા–ઓળખ–૦૨ – શબ્દભંડોળ

March 12, 2014
ભાષાની ઓળખ

– અરવિંદ ભાંડારી         ગયા લેખમાં આપણે ભાષા જાણવી એટલે શું જાણવું એમાં એક બાબત જોઈ હતી કે ભાષા જાણવી …વધુ વાંચો

ભાષા–ઓળખ–૦૧

February 9, 2014
ભાષાની ઓળખ

– અરવિંદ ભાંડારી પ્રાસ્તાવિક સંપાદકીય પરિચયઃ “ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ભાષા વિજ્ઞાન વિભાગના અધ્યક્ષશ્રી અરવિંદ ભાંડારીથી વેગુના વાચકો હવે પરિચિત છે. તેમના પુસ્તક “ગુજરાતી …વધુ વાંચો

૧૦૦૦ વરસ પહેલાંના દુહાઓ

January 17, 2014
ભાષાની ઐતિહાસિક બાબતો

(આપણી વહાલી ગુજરાતીની ગંગોત્રી ક્યાં ? એવો સવાલ શ્રી કનુભાઈને પૂછ્યો, તો તેના જવાબમાં તેઓ છેક હેમચન્દ્રાચાર્યના અને રાજવી સિદ્ધરાજના …વધુ વાંચો

બળવંતભાઈ પારેખ સાથે વ્યાપક અન્વય (General Semantics) અંગે એક પ્રશ્નોત્તરી

December 17, 2013
ભાષા વિષયક

‘ફેવિકોલ’ જેવી સિન્થેટિક – રેઝીન રસાયણની બ્રાન્ડને ઉત્તમ ગુણવત્તા, અનોખી વિતરણવ્યવસ્થા અને ગ્રાહકો સાથેના ઘનિષ્ઠ સંબંધો દ્વારા – વિશ્વ સ્તરે …વધુ વાંચો

ગુજરાતી ભાષા પર અંગ્રેજીનું આધિપત્ય

November 22, 2013
ભાષા વિષયક

– રામજીભાઈપટેલ ગુજરાતી ભાષા સ્વતંત્ર ભાષા ગણાય છે. આમ છતાં એ વિશે શંકા પેદા થાય એવી કેટલીક બાબતો પણ છે. …વધુ વાંચો

વ્યાવહારિક વ્યાકરણ (૮) પ્રત્યયો

November 15, 2013
વ્યાકરણ

–  દીપક ધોળકિયા [એક ખાસ જાહેરાતઃ આ પુસ્તકનો પરિચય આપતાં, પુસ્તકમાં ન હોય તેવા વિચારો પણ આપણે જોતા જશું પરંતુ …વધુ વાંચો

કલીકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય

November 5, 2013
ભાષાની ઐતિહાસિક બાબતો

 – શ્રી કનુભાઈ જાની (લેખક પરિચય : શ્રી કનુભાઈ જાનીને જ્યારે પ્રતિષ્ઠિત એવો “કાગ એવોર્ડ” મળ્યો ત્યારે શ્રી નીતિન વડગામાએ …વધુ વાંચો

‘ગુજરાત’ કે ‘ગૂજરાત’ ?

October 22, 2013
ભાષા વિષયક

– રામજીભાઈ પટેલ [પ્રસ્તુત લેખ શ્રી રામજીભાઈ પટેલના મૂળ લેખનો દીપક ધોળકિયાએ કરેલો સંદર્ભોચિત સંક્ષિપ્તસાર છે. – સંપાદકો ] આપણે …વધુ વાંચો

નામોનું સંક્ષિપ્તિકરણ

September 27, 2013
ભાષા વિષયક

[નોંધ : શ્રી લાભુભાઈ દ્વારા લખાયેલું કેટલુંક સાહિત્ય ભાષાની કેટલીક એવી વિગતો આપે છે જેના અંગે બહુ લાંબો વિચાર આપણે …વધુ વાંચો

ભાષાની ઐતિહાસિક બાબતો – (૧–૨)

September 27, 2013
ભાષાની ઐતિહાસિક બાબતો

[શ્રી કનુભાઈ જાનીનો ટૂંક પરિચય આપવાનું સહેલું નથી. ભાષા અને સાહિત્યનાં ક્ષેત્રે ગુજરાતને મળેલા તેઓ એક વિદ્વાન, ગાંધીમાર્ગી અધ્યાપક છે …વધુ વાંચો

વ્યાવહારિક વ્યાકરણ (૭) નામયોગી અવ્યય

September 10, 2013
વ્યાકરણ

–  દીપક ધોળકિયા  [એક ખાસ જાહેરાતઃ આ પુસ્તકનો પરિચય આપતાં, પુસ્તકમાં ન હોય તેવા વિચારો પણ આપણે જોતા જશું પરંતુ …વધુ વાંચો

જોડણી એક – અફસાને હજાર

September 6, 2013
ભાષા વિષયક

– હરનિશ જાની ગુજરાતી ભાષા  બહુ  નસીબદાર છે. એને  શુદ્ધ  રાખવા  ઘણાં સ્વયંસેવકો સમય સમય પર મળી રહે . ગાંધીબાપુને …વધુ વાંચો

સારી લિપિનાં લક્ષણો

August 10, 2013
ભાષા વિષયક

– લાભુભાઈ પટેલ માનવોને કૌટુંબિક સ્વરૂપથી માંડી વૈશ્વિકક્ષેત્રે પરસ્પર જોડી રાખનારું, પ્રગતિને રસ્તે ચલાવનારું, જ્ઞાન-વિજ્ઞાનમાં સમૃદ્ધ કરી આપનારું અને સાંસારિક …વધુ વાંચો

વ્યાવહારિક વ્યાકરણ (૬) વિભક્તિ

July 3, 2013
વ્યાકરણ

–  દીપક ધોળકિયા (એક ખાસ જાહેરાતઃ આ પુસ્તકનો પરિચય આપતાં, પુસ્તકમાં ન હોય તેવા વિચારો પણ આપણે જોતા જશું પરંતુ …વધુ વાંચો

વ્યાવહારિક વ્યાકરણ (૫) સર્વનામ

June 17, 2013
વ્યાકરણ

 (એક ખાસ જાહેરાતઃ. આ પુસ્તકનો પરિચય આપતાં, પુસ્તકમાં ન હોય તેવા વિચારો પણ આપણે જોતા જશું પરંતુ આવા વિચારોને અલગ …વધુ વાંચો

વ્યાવહારિક વ્યાકરણ (૪) ક્રિયા વિશેષણો

June 1, 2013
વ્યાકરણ

એક ખાસ જાહેરાતઃ આ પુસ્તકનો પરિચય આપતાં, પુસ્તકમાં ન હોય તેવા વિચારો પણ આપણે જોતા જશું પરંતુ આવા વિચારોને અલગ …વધુ વાંચો

Powered By Indic IME