Tag: Hiranya Vyas

ટેકનોલોજીકલ પરિવર્તન કે પરીકથા

April 21, 2017
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ વર્ષ 1998 માં કોડક 1,80,000 માનવ શક્તિ ધરાવતું હતું અને વિશ્વભરનાં ફોટોપેપરનાં વેચાણ પૈકી 85% હિસ્સો ધરાવતું …વધુ વાંચો

“ઉદ્યોગસાહસિક” તરીકે કારકીર્દી પસંદગી

“ઉદ્યોગસાહસિક” તરીકે કારકીર્દી પસંદગી
February 24, 2017
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ ઉદ્યોગસાહસિકતા વિકાસની પ્રક્રિયા વિકટ છે. આ પ્રક્રિયા પડકારભરી છે તેમ છતાં ઉદ્યોગસાહસિકતાનાં પરિણામો આકર્ષક અને સુંદર છે. …વધુ વાંચો

નવાં ધંધાકીય સાહસનું આયોજન

December 16, 2016
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ મોટા ભાગના નવઉદ્યોગસાહસિકો એમ માનતા હોય છે કે આયોજનની જરુર – આયોજનનું મહત્વ તો માત્ર અને મોટા …વધુ વાંચો

ઈન્ટ્રાપ્રનરશીપ-Intrapreneurship – આંતરીક-ઉદ્યોગસાહસિકતા

ઈન્ટ્રાપ્રનરશીપ-Intrapreneurship – આંતરીક-ઉદ્યોગસાહસિકતા
July 29, 2016
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ (ઉધોગ તથા ઉધોગસાહસિકતાનું ફલક ઘણું બૃહદ તથા સંકુલ છે. વેબ ગુર્જરીમાં ઉધોગસાહસિકતા શ્રેણીમાં લઘુ ઉદ્યોગ સાહસિક અને …વધુ વાંચો

“મહિલા ઉદ્યોગ સાહસિકતા”

“મહિલા ઉદ્યોગ સાહસિકતા”
April 15, 2016
ઉદ્યોગસાહસિકતા

સ્થાપિત થઇ ગયેલી અને ઉભરી રહેલી ઉદ્યોગ સાહસિક મહિલાઓ વિષે તો આપણે બહુ વાંચીએ છીએ પણ કઈ રીતે આ ક્ષેત્રે …વધુ વાંચો

ઉદ્યોગસાહસિકતા અને શિક્ષણ

February 5, 2016
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ શિક્ષણ ક્ષેત્રે સમયાંતરે નિત નવા વિષયોની જરૂરિયાત ઉદ્‍ભવતી જોવા મળતી રહે છે અને શિક્ષણની નવી નવી શાખા, …વધુ વાંચો

ઉત્પાદન આયોજન અને નિયમન – Production Planning & Control

ઉત્પાદન આયોજન અને નિયમન – Production Planning & Control
October 30, 2015
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ પ્રાસ્તાવિકઃ ઔદ્યોગિક એકમની સ્થાપના પહેલાંથી જ ઉત્પાદન આયોજન અને નિયમન બાબતે વિચારવાનું શરૂ થઈ જતું હોય છે. …વધુ વાંચો

ઉદ્યોગ/ધંધાની તક અંગે માર્ગદર્શન

August 7, 2015
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ ‌‌‌‌‌‌‌‌‌‌પ્રાસ્તાવિક: સફળ ઉદ્યોગ સાહસિક માટે ધંધા-ઉદ્યોગની યોગ્ય પસંદગી એ મહત્વનું પરિબળ લેખાય. યોગ્ય પ્રોડક્ટની પસંદગીથી ઉદ્યોગ-ધંધાના 50% …વધુ વાંચો

સામાજિક ઉદ્યોગસાહસિકતા (SOCIAL ENTREPRENEURSHIP)

સામાજિક ઉદ્યોગસાહસિકતા (SOCIAL ENTREPRENEURSHIP)
May 1, 2015
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ   અભિગમ: સામાજિક ઉદ્યોગસાહસિકતા સામાજિક પરિવર્તન હાંસલ કરવા માટે નવા ધંધાકીય સાહસો સ્થાપવાની પ્રવૃત્તિ છે. આ સામાજિક …વધુ વાંચો

માર્કેટિંગ – કેટલીક પાયાની સમજ

December 26, 2014
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ ધંધાઉધોગ માટે માર્કેટિંગ એ સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ છે. માર્કેટિંગ માટે એવું પણ કહેવાય છે કે મૅનેજમૅન્ટના સઘળા …વધુ વાંચો

ઉદ્યોગસાહસિકતા – સંક્ષિપ્ત ઇતિહાસ

October 17, 2014
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ માનવીની સંપત્તિ-ધન પ્રાપ્તિની મહેચ્છાથી આરંભાયેલ ‘બાર્ટર’ – વિનિમય વ્યવસ્થા -થી શરૂ થયેલ વેપારની વિકાસયાત્રાની સાથેસાથે જ માનવસહજ …વધુ વાંચો

કૌટુંબિક વ્યવસાય

June 20, 2014
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ કૌટુંબિક વ્યવસાય તરીકે શરૂ થતા સાહસ પૈકી 30% એકમ જ માત્ર બીજી પેઢી સુધી આગળ વધે છે …વધુ વાંચો

ધંધા – ઉદ્યોગની પસંદગી તેમજ ચકાસણી

ધંધા – ઉદ્યોગની પસંદગી તેમજ ચકાસણી
April 18, 2014
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ ધંધા-ઉદ્યોગની પસંદગી અત્યંત મહત્ત્વની બાબત છે. ખોટો ધંધો પ્રશ્નોની હારમાળા સર્જતો રહે છે જ્યારે  યોગ્ય પ્રોડક્ટ, યોગ્ય આઇટેમ …વધુ વાંચો

ઉદ્યોગ સાહસિકતાના પરિપ્રેક્ષ્યમાં – બજાર સર્વેક્ષણ

ઉદ્યોગ સાહસિકતાના પરિપ્રેક્ષ્યમાં – બજાર સર્વેક્ષણ
February 14, 2014
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ ઉદ્યોગધંધાને ગ્રાહક અને બજારના સંદર્ભે સમજવો અત્યંત જરૂરી છે. નવા સ્થાપાતા ઉદ્યોગો પૈકી ઘણાખરા અતિ ઉત્સાહમાં ગ્રાહક …વધુ વાંચો

ઉદ્યોગ સાહસિકની લાક્ષણિકતા

December 6, 2013
ઉદ્યોગસાહસિકતા

– હિરણ્ય વ્યાસ વ્યક્તિની ખાસિયત-લાક્ષણિકતાનો તોટો નથી, તો પણ જેમ એક આદર્શ વ્યક્તિ બત્રીસ-લક્ષણી હોય એમ કહેવાય છે; તે જ …વધુ વાંચો

ઉદ્યોગ સાહસિકતા [ENTREPRENEURSHIP]

October 11, 2013
ઉદ્યોગસાહસિકતા

[શ્રી હિરણ્ય વ્યાસનો પરિચયઃ વ્યક્તિમાં પોતાનો ઉદ્યોગ શરૂ કરવાનો જુસ્સો હોય તો તે ઉદ્યોગ શરૂ કરી અને તેને મૂર્ત સ્વરૂપ …વધુ વાંચો

Powered By Indic IME