Tag: Dr. Dinesh Vaishnav

“જે થાને દીધું ઈ બેનને દીધું"

“જે થાને દીધું ઈ બેનને દીધું"
May 9, 2017
સોરઠની_સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ નહિ વાવડ, નહિ વાત,            હેમુની હલક હાલી ગઇ, એનો જીવનભર આધાત”                                                               શ્રી. કરણીદાન ઇસરાણી અષાઢી …વધુ વાંચો

જવાહર બક્ષી, કવિ નહિ પણ…

જવાહર બક્ષી, કવિ નહિ પણ…
April 11, 2017
સોરઠની_સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ “મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.” ગુજરાતી ભાષાનો વૈભવ …વધુ વાંચો

મોતીયાની મારી માંદગી કે મોજ?

મોતીયાની મારી માંદગી કે મોજ?
March 13, 2017
સોરઠની_સોડમ

ડૉ.. દિનેશ વૈષ્ણવ   પૂર્વ તૈયારી                                ટીપાં અને નોંધપોથી                કાળા ડાબલામાં                  રાતનો ચાંચીયો જૂનાગઢના મારા પાડોસી મિત્ર, ને હવે વડોદરે નિવૃત …વધુ વાંચો

…અમતણા ઈ દિવસ ક્યાં જાતા રીયા

…અમતણા ઈ દિવસ ક્યાં જાતા રીયા
February 21, 2017
સોરઠની_સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ જુલાઈ ૨૦૧૬ના ઉનાળાની મોડી સાંજે હું મારા ડેક ઉપર કબાબ ગ્રીલ કરતોતો ત્યારે ચકલાંઓ અમારા “બર્ડ ફીડર” …વધુ વાંચો

આવા તે કેવા સબંધ?

આવા તે કેવા સબંધ?
January 10, 2017
સોરઠની_સોડમ

ડૉ. દિનેશ વૈષ્ણવ   સબંધ અને સમજને ઢુકડો નાતો છે. જ્યાં સમજ છે યાં સ્નેહ છે ને જ્યાં સ્નેહ છે …વધુ વાંચો

સંભારણાં

સંભારણાં
December 13, 2016
સોરઠની_સોડમ

ડૉ. દિનેશ વૈષ્ણવ મારા પીતરાઈ ભાઈ નિરુપમના શબ્દે “દિનેશભાઇ, હવે આપણે આંગળીને વેઢે ગણાય એટલાં વરસ બાકી છે એટલે આપણે …વધુ વાંચો

દીકરીના થાપા

દીકરીના થાપા
November 15, 2016
સોરઠની_સોડમ

  ડો. દિનેશ વૈષ્ણવ આજ કોક માં-બાપની દીકરી કાલ કોક માં-બાપના દીકરાની ને ઈ પરિવારની વહુ થાસે, ને ઈ બેય …વધુ વાંચો

ચંદુ બાયડી

ચંદુ બાયડી
October 17, 2016
સોરઠની_સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ આજથી પચાપંચાવન વરસ પે’લાં તે’’વારો તો જે આજ છે ઈ જ હતા પણ એનો અભરખો, ઉમળકો, ઉમંગ …વધુ વાંચો

… હવે ક્યાં ઈ નાટકો અને ક્યાં ઈ કલાકારો

… હવે ક્યાં ઈ નાટકો અને ક્યાં ઈ કલાકારો
October 11, 2016
સોરઠની_સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ જૂની ગુજરાતી રંગભૂમિમાં ધબકતું ગુજરાત અને ગુજરાતીપણું હતું, આઝાદીની ચળવળ અને રાષ્ટ્રપ્રેમ હતાં, સંસ્કાર અને સંસ્કૃતિ હતાં, …વધુ વાંચો

એ.ટી.કે.ટી.નો ઇતિહાસ

એ.ટી.કે.ટી.નો ઇતિહાસ
September 25, 2015
સોરઠની_સોડમ

ડૉ. દિનેશ વૈષ્ણવ આજે આપણે લાઇટ બલ્બ, લિફ્ટ, એરોપ્લેન, ઇન્સ્યુલીન, ઓપન હાર્ટ સર્જરી, સેલફોન, વ. શોધો-સંસોધનોનો ભરપૂર લાભ લીયે છ …વધુ વાંચો

રબારીની પુંજ

રબારીની પુંજ
August 11, 2015
સોરઠની_સોડમ

ડૉ. દિનેશ વૈષ્ણવ મને આ કડવા સત્યનો ખેદ છે કે આજે ભારત ફ્રેન્ડશીપ ડે, વેલેનટાઈન ડે, ટીચર્સ ડે, મધર્સ ડે, …વધુ વાંચો

સોરઠની સોડમ (૧૪) : બાપનો પ્રેમ કાગળે નીતર્યો

સોરઠની સોડમ (૧૪) : બાપનો પ્રેમ કાગળે નીતર્યો
July 14, 2015
સોરઠની_સોડમ

ડૉ. દિનેશ વૈષ્ણવ બાપના પ્રેમ અને લાગણી, અને અમારી નિર્દોષતાની ત્રિવેણી છાલક મારતી આ સત્ય ઘટના આપ વાચકોના ઓવારે આવે …વધુ વાંચો

સોરઠની સોડમ (૧૩) ભજનિક પ્રાણલાલ વ્યાસ

સોરઠની સોડમ (૧૩) ભજનિક પ્રાણલાલ વ્યાસ
December 17, 2014
સોરઠની_સોડમ

– ડૉ. દિનેશ વૈષ્ણવ “ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નહિ ને ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહિ, જ્ઞાનીઓની …વધુ વાંચો

સોરઠની સોડમ (૧૨) મારા મોસાળમાં અપવાસ

સોરઠની સોડમ (૧૨) મારા મોસાળમાં અપવાસ
December 3, 2014
સોરઠની_સોડમ

– ડો. દિનેશ વૈષ્ણવ સાદરના કળા લાડુ “ડાટા”નાં ઢોકળાં અપવાસનો ફરાળ “વનેડા”નું સાક ખુલાસો – અંગ્રેજીમાં હાંસ્યના પ્રકારોમાં કોમેડી, ફારસ, …વધુ વાંચો

સોરઠની સોડમ (૧૧) મારી નાત માણહ ને નામ …

સોરઠની સોડમ (૧૧) મારી નાત માણહ ને નામ …
November 5, 2014
સોરઠની_સોડમ

– ડૉ. દિનેશ વૈષ્ણવ દરગુજર – “સોરઠની સોડમ”ના વાંચક મિત્રોના હું ગુનામાં છું. છેલ્લા સાત-આઠ મહિનાથી મારી નાદુરસ્ત તબિયતને લઇ …વધુ વાંચો

આગામી અનેક વિક્રમ સંવંતો માટે મારી આ જ મનોકામના, અભ્યર્થના અને મુરાદ

October 27, 2014
ચિંતન લેખો

– દિનેશ વૈષ્ણવ સૌ એ વિક્રમ સંવત ૨૦૭૦ને અલવિદા ફરમાવી ને ૨૦૭૧ને આવકાર્યું છે, અને એના અભિગમન રૂપે આપણે બધાંએ …વધુ વાંચો

સોરઠની સોડમ (૧૦) મેંદરડામાં મોહરમ

સોરઠની સોડમ (૧૦) મેંદરડામાં મોહરમ
March 10, 2014
સોરઠની_સોડમ

– ડૉ. દિનેશ વૈષ્ણવ ભાઈ, અમારા જૂનાગઢ તાલુકામાં તો હિંદુ-મુસલમાન એકાબીજાના છાંયા-પડછાયાની જેમ રે’તા ને રે’ છ; તે સાહેબ યાં …વધુ વાંચો

સોરઠની સોડમ (૦૯) એને ડાખલા આવડેછ

સોરઠની સોડમ (૦૯) એને ડાખલા આવડેછ
February 28, 2014
સોરઠની_સોડમ

ડૉ. દિનેશ વૈષ્ણવ કૈંકની સફળતાનું સોપાન બહાઉદ્દીન કૉલેજ… હવે તો ભારતમાં ભણવા-ભણાવાવાળા કરતાં નિશાળુ ને યુનિવર્સીટી જાજા થઇ ગ્યાં છ. …વધુ વાંચો

સોરઠની સોડમ (૦૮) ધીરુભાઈ અંબાણી હારે એક સાંજ

સોરઠની સોડમ (૦૮) ધીરુભાઈ અંબાણી હારે એક સાંજ
February 14, 2014
સોરઠની_સોડમ

– ડૉ. દિનેશ વૈષ્ણવ ધીરજલાલ હીરાચંદ અંબાણીનો જનમ ચોરવાડ પાસે કુકસવાડા ગામમાં. ઉછેર અને ભણતર ચોરવાડ અને જૂનાગઢમાં. ગઢમાં ઘણા …વધુ વાંચો

સોરઠની સોડમ (૦૭) એવા ધોવાણા !

સોરઠની સોડમ (૦૭) એવા ધોવાણા !
January 28, 2014
સોરઠની_સોડમ

– ડૉ. દિનેશ વૈષ્ણવ મારા ચાર-પાંચ ધોરણના ભણતર લગી અમે ગામડાની ગલીયુંમાં રતુ હિસાબે હુતુતુ,  ખો, ઓરકોરામણો, નાગોલ, છૂટ-પીઠ, ખીલા-ખુતામણી, …વધુ વાંચો

સોરઠની સોડમ (૦૬) મેંદરડાના ધીરુભાઈ અંબાણી

સોરઠની સોડમ (૦૬) મેંદરડાના ધીરુભાઈ અંબાણી
January 14, 2014
સોરઠની_સોડમ

– ડૉ. દિનેશ વૈષ્ણવ   સમઢિયાળાની શેયડી બજાર, વિસાવદરની ઘી બજાર, કેશોદની કપાસ બજાર, રાજકોટની વાયદા બજાર ને વરલીની મટકા …વધુ વાંચો

સોરઠની સોડમ (૦૫) હેમુના હેમના કટકા

સોરઠની સોડમ (૦૫) હેમુના હેમના કટકા
December 31, 2013
સોરઠની_સોડમ

–         ડૉ. દિનેશ વૈષ્ણવ (નોંધ: દિનેશભાઈનાં લખાણોમાં કાઠિયાવાડી બોલીને લિપિબદ્ધ કરાય છે તેથી કેટલાંક ઉચ્ચારણો જોડણીના નિયમોને વશ ન રહે …વધુ વાંચો

સોરઠની સોડમ (૦૪) જૂનાગઢનો સાદ

સોરઠની સોડમ (૦૪) જૂનાગઢનો સાદ
December 10, 2013
સોરઠની_સોડમ

સંસ્કૃતિનો સમન્વય એટલે જૂનાગઢ – ડૉ. દિનેશ વૈષ્ણવ   દર વખતે ભારત જાતાં જયારે હું “એટલાન્ટિક” ઉપર હોઉં ત્યારે મનમાં એકનોએક સવાલ …વધુ વાંચો

સોરઠની સોડમ (૦૧) તો વાત આમ થાય

સોરઠની સોડમ (૦૧) તો વાત આમ થાય
October 8, 2013
સોરઠની_સોડમ

– ડૉ. દિનેશ વૈષ્ણવ [ડૉ. દિનેશ વૈશ્નવઃ ‘મારી ઓળખાણ’ – વતન જૂનાગઢ. ઉછેર અને બાળપણ જૂનાગઢ જિલ્લાનાં ગામડાંઓમાં કોડિયા ને ફાનસના અજવાળે; કૂવાના …વધુ વાંચો

Powered By Indic IME