Tag: Biren Kothari

વ્યંગચિત્રોમાં ગાંધી – ૬

વ્યંગચિત્રોમાં ગાંધી – ૬
May 23, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

-બીરેન કોઠારી અગાઉની કડીઓમાં આપણે ગાંધીજીના જીવનની મહત્ત્વની ઘટનાઓ કાર્ટૂનરૂપે જોઈ, તેમજ તેમનાં સરળ તથા જટિલ રીતે ચીતરાયેલાં કેરીકેચર જોયાં. …વધુ વાંચો

ન થયેલા ડી.એન.એ. ટેસ્ટનો એક અનોખો રિપોર્ટ

May 18, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી ‘મેં મારો ડી.એન.એ. ટેસ્ટ કરાવ્યો અને મને જાણવા મળ્યું કે- હું 16.66 ટકા હિન્‍દુ છું, 16.66 ટકા …વધુ વાંચો

ઝૂમો, નાચો, ગાઓ સરકારને સંગ

May 11, 2017
ચિંતન લેખો

-બીરેન કોઠારી નવું નાણાંકીય વર્ષ શરૂ થઈ ગયું છે. ઘણા નાગરિકોને હજી પણ યાદ હશે કે થોડા મહિના અગાઉ વિમુદ્રીકરણ …વધુ વાંચો

ન પૂછો કોઈ હમેં, ઝહર ક્યૂં પી લિયા

May 4, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી એક પ્રચલિત રમૂજ મુજબ, આપણે પગરખાં વાતાનુકૂલિત શો રૂમમાંથી ખરીદીએ છીએ, પણ ખાદ્ય ચીજો રસ્તા પરથી, ખુલ્લી …વધુ વાંચો

નશે મેં કૌન નહીં હૈ, મુઝે બતાઓ જરા

April 27, 2017
ચિંતન લેખો

-બીરેન કોઠારી મદ્યનું અતિ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ હકીકત છે. પણ કાયદો કોઈને તેનું સેવન કરવાની ના પાડે …વધુ વાંચો

ઘુવડ, ગોબેલ્સ, લૉલીપોપ, સ્ટંટ જેવા શબ્દોમાં સામ્ય શું?

April 20, 2017
ચિંતન લેખો

બીરેન કોઠારી ‘તમારા લોકો ઘેટાંના ટોળા જેવા છે.’, ‘આમ ઘુવડ કેમ બની ગયા?’, ‘કોઈ પણ વાતે મગરના આંસુ સારવાની તમારી …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી – ૫

વ્યંગ્યચિત્રોમાં ગાંધી – ૫
April 18, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

ગાંધીજીનાં કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર) – ૨ – બીરેન કોઠારી ગાંધીજીનું રેખાચિત્ર કે ઠઠ્ઠાચિત્ર દોરવું સૌથી સરળ હોય છે, એવી સાચી માન્યતાને …વધુ વાંચો

હું વી.આઈ.પી; સામાન્ય નાગરિક થાઉં તો ઘણું

April 13, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી જાહેરમાં શી રીતે વર્તવું તેના કોઈ નીતિનિયમ કે આચારસંહિતા હોઈ શકે? કોઈ વ્યક્તિ મોંઘીદાટ કાર લઈને રોડ …વધુ વાંચો

ટીપે મેં મેરામણ માયો, ઈ અચરજ કેં ભાયો

ટીપે મેં મેરામણ માયો, ઈ અચરજ કેં ભાયો
April 6, 2017
ચિંતન લેખો

-બીરેન કોઠારી ડામરની સડક પર ઊનાળો ટકોરા મારી રહ્યો છે. ગરમીનો આરંભ થઈ ગયો છે, અને હજી એકાદ મહિનો વીતશે …વધુ વાંચો

ઝાકળના ટીપાને મિટાવી દેવા માટે સૂરજ આગ ઓકે ત્યારે….

March 30, 2017
ચિંતન લેખો

–બીરેન કોઠારી ‘એ 90 ટકા વિકલાંગ છે એને લઈને તેમની પ્રત્યે ઉદારતા દર્શાવવાનું કોઈ કારણ નથી. શારિરીક રીતે તે અપંગ …વધુ વાંચો

ગતિ નહીં, ગતિરોધક મૃત્યુનું નિમિત્ત બને ત્યારે…

ગતિ નહીં, ગતિરોધક મૃત્યુનું નિમિત્ત બને ત્યારે…
March 23, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી ‘સડક પર બનેલો બમ્પ ખરેખર ગતિરોધક નથી, પણ કોઈની કબર છે.’ આ અવતરણ કોઈ સંશોધકનું કે મહાનુભાવનું …વધુ વાંચો

પાણીની નહીં, હવે પાણીને ઘાત છે

પાણીની નહીં, હવે પાણીને ઘાત છે
March 16, 2017
ચિંતન લેખો

બીરેન કોઠારી “બેટા, આપણા ઘરનો કચરો ક્યાં નાખવાનો?” “કચરાપેટીમાં.” “બહુ સરસ. અને કચરાપેટી ક્યાં ઠાલવવાની?” “બાજુવાળા અંકલના ઘર આગળ.” આ …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૪

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૪
March 14, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

ગાંધીજીનાં કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર)-૧ – બીરેન કોઠારી   ‘તેમની સાદગી એ જ તેમની મહાનતા હતી’ (The greatness of this man was …વધુ વાંચો

આયના હમેં દેખ કે પરેશાન સા ક્યૂં હૈ!

March 9, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી માંડ છએક વર્ષ જૂનું, બહુ ગાજેલું અણ્ણા હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ઘણાને યાદ હશે. તેમાં એક પછી …વધુ વાંચો

ઈતિહાસ સે ભાગે ફિરતે હો, ઈતિહાસ તુમ ક્યા બનાઓગે

March 2, 2017
ચિંતન લેખો

-બીરેન કોઠારી ‘ભારતીયોએ ઈન્‍ગ્લેન્ડ પર જઈને પૂરા બસો વર્ષ સુધી ત્યાં શાસન કર્યું હતું.’ આ વાક્યમાં કોઈ છાપભૂલ નથી. શક્ય …વધુ વાંચો

હમેં ભી કુછ કહના હૈ

હમેં ભી કુછ કહના હૈ
February 16, 2017
ચિંતન લેખો

-બીરેન કોઠારી ઘડીભર કલ્પી લો કે તમે કોઈ એવા અજાણ્યા પ્રદેશમાં ગયા છો કે જેની ભાષા તમને આવડતી નથી. આ …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૩

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૩
February 14, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

મિસ્ટર ગાંધીથી મહાત્મા ગાંધી (૩) – બીરેન કોઠારી ૨૭-૧૨-૨૦૧૬ અને ૧૭-૦૧-૨૦૧૭ના રોજ પ્રકાશિત થયેલ અગાઉની બે કડીઓમાં ગાંધીજીની ગતિવિધિઓ જોયા …વધુ વાંચો

ગતકડું ગણાય જ્યાં ગૌરવગાન

ગતકડું ગણાય જ્યાં ગૌરવગાન
February 9, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી શિષ્ટાચાર કે તહેજીબના કોઈ નિર્ધારીત કે લખાયેલા નિયમ નથી હોતા. પ્રદેશે પ્રદેશે એ બદલાતા રહે છે. આમ …વધુ વાંચો

‘ટ્રોલ’ મોલ કે બોલ

February 2, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી કોઈ પણ નવી શોધનો વપરાશકર્તા છેવટે માનવ હોય છે. અને તેના વાપરનાર જેટલી જ સારી કે ખરાબ …વધુ વાંચો

તાકત વતન કી હમ સે હૈ

January 26, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી એક રાષ્ટ્ર માટે સડસઠ વર્ષનો સમયગાળો ઓછો ન કહેવાય તેમ વધુ પણ ન ગણાય. 26 જાન્યુઆરી, 1950ના …વધુ વાંચો

મેરા પઢને મેં નહીં લાગે દિલ

January 19, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી ‘રિપીટર’થી લઈને ‘એક જ ધોરણમાં પાયો પાકો કર્યો’ જેવા શબ્દપ્રયોગો નાપાસ થનાર માટે આપણે વપરાતા સાંભળ્યા છે. …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૨

વ્યંગ્યચિત્રોમાં ગાંધી- ૨
January 17, 2017
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

મિસ્ટર ગાંધીથી મહાત્મા ગાંધી (૨) બીરેન કોઠારી આ અગાઉની કડી – મિસ્ટર ગાંધીથી મહાત્મા ગાંધી (૧) – માં ગાંધીજી ફક્ત …વધુ વાંચો

જાન ‘લેને’ કી ઋતુ રોજ આતી નહીં

January 12, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી પુનરાવર્તનના ભોગે પણ કેટલીક બાબતો યાદ કરાવવી, લખવી અનિવાર્ય બની રહે છે. એવું નથી કે તેને વાંચીને …વધુ વાંચો

યે ધુઆં સા કહાં સે ઉઠતા હૈ

January 5, 2017
ચિંતન લેખો

– બીરેન કોઠારી કોઈ પણ સંસ્થા કે સંગઠનના સુચારુ સંચાલન માટે નિયમો કે કાનૂન જરૂરી છે. પણ છેવટે તે કાગળ …વધુ વાંચો

આપ માને યા ના માને, મેરે કાતિલ આપ હૈ

December 29, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી રોકડ નાણાંની કામચલાઉ તંગીના સમયગાળાની વાત જવા દઈએ, પણ છેલ્લા ઘણા સમયથી લગ્ન કે અન્ય પ્રસંગની થઈ …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી :: ૧ ::

વ્યંગ્યચિત્રોમાં ગાંધી :: ૧ ::
December 27, 2016
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

મિસ્ટર ગાંધીથી મહાત્મા ગાંધી (૧) – બીરેન કોઠારી મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ જન્મ્યા પછી ૧૮૯૩માં પહેલી …વધુ વાંચો

તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.

December 22, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી માનસશાસ્ત્રનો એવો કોઈ નિયમ છે કે નહીં એ ખબર નથી. પણ માણસ પાસે જે ન હોય એને …વધુ વાંચો

મનમીત જો ઘાવ લગાયે, ઉસે કૌન મિટાયે

December 15, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી મધદરિયે વહેણમાં આપણે ફસાયા હોઈએ અને જીવન માટે ઝઝૂમતા હોઈએ ત્યારે અચાનક કોઈ શિલા નજરે પડી જાય …વધુ વાંચો

સત્તા અને જવાબદારીનો સમન્‍વય

December 8, 2016
ચિંતન લેખો

-બીરેન કોઠારી દેશની આઝાદીને સાત સાત દાયકા વીત્યા પછી એક સત્ય ઉઘાડું થઈ ગયું છે કે રાજકીય પક્ષો કાગળ પર …વધુ વાંચો

ઉદ્યોગો, અકસ્માત અને આપણે

December 1, 2016
ચિંતન લેખો

-બીરેન કોઠારી ‘ભોપાલ દુર્ઘટના’ તરીકે ઓળખાયેલો ગોઝારો બનાવ ૧૯૮૪ના ડિસેમ્બરની ચોથી તારીખે બન્યો, જે અનેક પ્રકારની ભૂલોના સરવાળા નહીં, પણ …વધુ વાંચો

તેના જીવનના અંતને પીડારહિત બનાવવાના સામૂહિક પ્રયાસ

November 24, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી દિવાળી અને એવા જૂદા જૂદા તહેવારોના દિવસોમાં અખબારોમાં તહેવારોની વિશેષ ઑફર દ્વારા આકર્ષતી પાનાંના પાનાં ભરીને આવતી …વધુ વાંચો

ચલો અચ્છા હુઆ કામ આ ગઈ ‘સાદગી’ અપની

ચલો અચ્છા હુઆ કામ આ ગઈ ‘સાદગી’ અપની
November 21, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી છેલ્લા કેટલાક દિવસથી વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે! જૂની ચલણી નોટોને રદ કરવાના સરકારના નિર્ણયથી સાવ …વધુ વાંચો

જાતિવાદનો વિકૃત ચહેરો: ઉઠાયે જા ઉનકે સીતમ

November 17, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી રાષ્ટ્રભક્તિ આજકાલ નવેસરથી ચર્ચામાં છે. દેશમાં ચારે તરફ ભ્રષ્ટાચાર, પ્રદેશવાદ, જાતિવાદ વધી રહ્યો હોય એમ લાગે ત્યારે …વધુ વાંચો

આ ભસ્માસુરોને કોણ નાથશે?

November 10, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી કેલેન્‍ડર મુજબ જોઈએ તો આપણે એકવીસમી સદીના બીજા દાયકાના ઉત્તરાધમાં છીએ. ટેકનોલોજી, ઉપકરણ, વિકાસ જેવા શબ્દો અખબારોનાં …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધી: બૂરું જોવા, સાંભળવા અને બોલવાનો અનોખો ઉપક્રમ

વ્યંગ્યચિત્રોમાં ગાંધી: બૂરું જોવા, સાંભળવા અને બોલવાનો અનોખો ઉપક્રમ
November 8, 2016
વ્યંગ્યચિત્રોમાં ગાંધી

-બીરેન કોઠારી ગાંધીજીના અવસાનને ૬૮ વરસ વીતી ગયાં, છતાં તેમને ભૂલ્યા ભૂલાતા નથી. લેખક સેમ્યુઅલ જહોનસને કહેલું: ‘Patriotism is the …વધુ વાંચો

ગુઝરા હુઆ ઝમાના: એક યુગની સમાપ્તિ

ગુઝરા હુઆ ઝમાના: એક યુગની સમાપ્તિ
November 5, 2016
સ્મરણાંજલિ

-બીરેન કોઠારી (૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ તેમના જન્મદિને તેમની પ્રકૃતિનો પરિચય કરાવતો લેખ –એક સૌમ્ય, શાલીન, સજ્જન સંસ્કારપુરુષના ૯૪મા જન્મદિને…! …વધુ વાંચો

કેવા ફટાકા આ અહીં ફૂટે છે! આ કાનના તો પડદા તૂટે છે.

November 3, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી નવરાત્રિ પછી દશેરા જાય કે તરત દીવાળી આવી ગઈ હોય એમ લાગે. બજારોમાં જોવા મળતી ખરીદીની ભીડ, …વધુ વાંચો

પાની રે પાની તેરા રંગ કૈસ, સૌ સાલ જિને કી ઉમ્મીદોં જૈસા

October 27, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી ‘જળ એ જ જીવન’, ‘પાણી બચાવો, પાણી તમને બચાવશે’ વગેરે સૂત્રો દીવાલો પર, બૅનરો પર લખવા માટે …વધુ વાંચો

ઉજવણીની મજા કે કુદરતને અવગણવાની સજા?

October 20, 2016
ચિંતન લેખો

-બીરેન કોઠારી કુદરત રૂઠે ત્યારે આપણા જીવ ઉંચા કરી દે છે, એમ એ ત્રુઠે ત્યારે પણ આપણને દોડતા કરી મૂકે …વધુ વાંચો

….ઉસી ચારાગર કી તલાશ હૈ

October 13, 2016
ચિંતન લેખો

– બીરેન કોઠારી સમસ્યા જૂની છે, જાણીતી છે, વખતોવખત ચમકતી રહે છે, પણ તેના ઉકેલ અંગે ભાગ્યે જ કશું વિચારાય …વધુ વાંચો

વ્યંગ્યચિત્રોમાં ગાંધીજીને નિહાળવાનો એક અનોખો ઉપક્રમ

વ્યંગ્યચિત્રોમાં ગાંધીજીને નિહાળવાનો એક અનોખો ઉપક્રમ
October 10, 2016
અહેવાલ

–પરેશ પ્રજાપતિ સહુ કોઈને જાણ છે તેમ આ વરસે પણ બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિ હતી. ઘણી બધી સંસ્થાઓએ …વધુ વાંચો

પહેલાં ‘ચમત્કાર’, પછી જ નમસ્કાર

October 6, 2016
સ્મરણાંજલિ

-બીરેન કોઠારી ક્યારેક કોઈ શબ્દના મૂળ અર્થ કરતાં રૂઢ અર્થ સાવ બદલાઈ જાય ત્યારે જાણકારો દ્વારા પ્રતિષ્ઠિત ડિક્શનેરીનો સંદર્ભ આપીને …વધુ વાંચો

Powered By Indic IME