Tag: જળમાં વમળ

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી

April 18, 2017
ચિંતન લેખો

દર્શા કીકાણી મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી, મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે, ઈચ્છાઓ કેટલી મને …વધુ વાંચો

શા માટે …એકલ એકલ ભમીએ?

January 24, 2017
ચિંતન લેખો

– દર્શા કીકાણી એવું કૈક કરીએ કે આપણે એકબીજાને ગમીએ! હાથમાં હાથ આપી સાથે હૈયું પણ સેરવીએ, ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં …વધુ વાંચો

શબ્દોની રમત

January 10, 2017
ચિંતન લેખો

– દર્શા કીકાણી અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે, ખોટ પડી અડધા અક્ષરની, સાજન પૂરજો તમે! ત્રણ અક્ષરના આકાશે …વધુ વાંચો

પહેલાં ભાંગ મારા સૌ ભરમ

December 27, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી ‘માગ’ કહેતા માગવાનું સાંઈ મારે આટલું, તું જો રાજી હો તો પહેલાં ભાંગ મારા સૌ ભરમ, મારું …વધુ વાંચો

અંતરમાં ડોકિયું

December 13, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી સનમ તારા સાગરનું હું એક મોજું, સ્વયંનું ગજું શું કે યાત્રાઓ યોજું, ઉછાળે જે બાજુ એ બાજુ …વધુ વાંચો

આંખો થાકી ગઈ આંસુ સારીસારીને…. હવે તો હાથ આંસુ સારે છે!

November 29, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી પાણીમાં જુઓ તો દર્પણ દેખાયઅને દર્પણમાં જુઓ તો કોઈ નહીં, ‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદઅને ઝરમરમાં જુઓ …વધુ વાંચો

હાથ મૂકી બેસી રહે કંઈ કામ થાય ?

November 15, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. તું ભલે …વધુ વાંચો

તો વાર તો લાગે જ ને !

October 25, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી ઊછળી–ઊછળીને ફોરાં, વારે વારે દઈ ટકોરા, બ્હાર બોલાવી રહ્યાં,ડોકિયું કાઢીને કૂંપળ એમ કહેતી, હસતાં હસતાં : વાર …વધુ વાંચો

સર્વ કિસ્સા સનસનાટીખેજ થોડા હોય છે ?

October 11, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો? શું કહું?વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?પાંપણો ઝુકાવી મન, …વધુ વાંચો

અજ્ઞાનના સ્વીકારમાં પણ જ્ઞાન હોય છે !

September 13, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી બીજું ભલે સમજ ન સમજ એટલું સમજ, અજ્ઞાનના સ્વીકારમાં પણ જ્ઞાન હોય છે !                                                                                      – અમૃત …વધુ વાંચો

અહીં માનવને મારી લોક ઈશ્વરને જીવાડે છે!

August 30, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી ચડી આવે યદિ ભૂખ્યો કોઈ, હાંકી કાઢે છે, નથી કંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે, કરાવે …વધુ વાંચો

એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે

August 16, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે, ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો …વધુ વાંચો

જાગીને જોઉં તો જગત દીસે નહીં

July 26, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય–વિલાસ–તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ …વધુ વાંચો

મને ઊઠી જતાં ન આવડ્યું

July 12, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી હું અધૂરી પ્યાલીને પંપાળતો બેસી રહ્યો, આ ભરી મહેફિલ, મને ઊઠી જતાં ન આવડ્યું ! – જગદીશ …વધુ વાંચો

આ મોટાંપણાનો ભાર લાગે છે હવે

June 28, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી યાર, આ મોટાંપણાનો ભાર લાગે છે હવે, ઠાવકા બનવામાં આખી મોજ ગઈ, મસ્તી ગઈ !        ……… …વધુ વાંચો

વાંસળી ઊંચકે બબ્બે હાથ, આંગળીએ પર્વત અધ્ધર

June 14, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી વાંસળી ઊંચકે બબ્બે હાથ, આંગળીએ પર્વત અધ્ધર, કોણ હતું બહુ શક્તિશાળી, ગોવર્ધન કે બંસીધર ?         ….. …વધુ વાંચો

ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો

April 26, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે!                                                                       …વધુ વાંચો

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી

April 12, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી!                                           – બરકત વીરાણી…. ‘બેફામ’ ‘બેફામ’નો …વધુ વાંચો

ખૂબ અઘરું છે

March 22, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી ઉઘાડાં દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે, ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ …વધુ વાંચો

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

March 8, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં, મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને ! જે શોધવામાં …વધુ વાંચો

જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

February 23, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં, આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં, મેં મુકદ્દરથી …વધુ વાંચો

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી

February 9, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી, ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી, મારા …વધુ વાંચો

એક તરતો માણસ ડૂબે છે……………..

January 26, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી કોઈ સ્મિતે સ્મિતે સળગે છે,  કોઈ રડીને દિલ બહેલાવે છે,કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા …વધુ વાંચો

ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે…….

January 12, 2016
ચિંતન લેખો

– દર્શા કીકાણી કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે, નથી એ …વધુ વાંચો

થાય સરખામણી તો ઊતરતા છીએ અમે

December 22, 2015
લેખો

– દર્શા કીકાણી થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.એમના મહેલ ને રોશની આપવા, ઝૂંપડી પણ …વધુ વાંચો

જીવનમાં દીવાદાંડી બનીએ

December 8, 2015
લેખો

– દર્શા કીકાણી કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા,ખુદ અમે તો ના પહોંચી …વધુ વાંચો

ચાલ રચીએ આપણો માળો !

November 24, 2015
લેખો

– દર્શા કીકાણી કોઈ કહે ગુલમહોર બરાબર, કોઈ કહે ગરમાળો, મનગમતી એક ડાળ ઉપર, ચાલ રચીએ આપણો માળો !                     …વધુ વાંચો

અહેસાન, અહેસાસ કે ખુમારી ?

November 10, 2015
લેખો

– દર્શા કીકાણી કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઊઠાવીને.           – …વધુ વાંચો

સ્વર્ગમાં ય ગમતું નથી મને…….

October 20, 2015
લેખો

– દર્શા કીકાણી આજે આ કેમ સ્વર્ગમાં ગમતું નથી મને ? આવ્યાં હશે કદાચ એ મારી કબર સુધી!                ……‘મરીઝ’ …વધુ વાંચો

અંતે તો બંને ખુશ, બંને સુખી !

October 6, 2015
લેખો

ગુજરાતી લેક્સિકન આયોજિત પ્રતિભાશોધ સ્પર્ધામાં નિબંધ વિભાગે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલા, વેબગુર્જરીના ફલક ઉપર અગાઉ પ્રસિદ્ધ થયેલ દર્શાબહેન કીકાણીના નિબંધ …વધુ વાંચો

Powered By Indic IME