વ્યંગ્ય કવન : (૪૯) : વ્યંગ્ય-લઘુકાવ્ય..

હર્ષદ ત્રિવેદી

પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
હવે તું મુક્ત છે.

પંખીએ બહાર નીકળીને

માણસ સામે જોયું-
અને-
પાછું પિંજરામાં ભરાઈ ગયું.

                    માનવજાત પરની અવિશ્વસનીયતા પર વ્યંગ..

                     ગુજરાતી વાચનમાળામાંથી …

                              દેવિકા ધ્રુવ, , http://devikadhruva.wordpress.com –   વેબગુર્જરી સંપાદન સમિતિ ,  પદ્ય સાહિત્ય સમિતિ વતી.)…

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.