2 comments for “વાર્તામેળો – ૩ :: નિવેદન + પ્રસ્તાવના

  1. September 16, 2019 at 2:23 pm

    આ પૉસ્ટ માટે વેબ ગુર્જરીને મળેલ મૂળ ફાઈલ ગોપિકા ફોન્ટમાં છે. અહીં મેં એ ફોન્ટમાં જ પૉસ્ટને પ્રકાશિત કરી છે.
    શક્ય છે કે જેમની પાસે ગોપિક અફોન્ટ ન હોય તેમને આ પૉસ્ટ વાંચવામાં મુશ્કેલી પડશે.
    હવે પછીની આ શ્રેણીઓની કડી યુનિકોડ ફોન્ટમાં જ પ્રકાશિત કરી શું.

  2. September 18, 2019 at 11:20 am

    મૂળ સામગ્રી ગોપિક ફોન્ટમાં હોવાને કારણે મોટા ભાગનં વાંચકોને તે અહીં વાંચવાનું શક્ય નહોતું બની રહ્યું.
    તેથી હાલ પૂરતો આ બધા હપ્તા પીડીએફ ફોર્મેટમાં પ્રકાશિત કરવાનો સર્સ્તો અપનાવેલ છે.
    આ પહેલાં ગોપિકા ફોન્ટમાં પ્રકાશિત થયેલ હપ્તો આજે ફરીથી પીડીએફ ફોર્મેટમાં પ્રકાશિત કરેલ છે.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.