





– દેવિકા ધ્રુવ
કોઈને ક્યાંય ન મળતા કૃષ્ણને હવે કોમ્પ્યુટર પર મળવાનો પડકાર ફેંક્યો છે અને આશા પણ સેવી છે કે જગતમાં શાંતિ ફેલાવે.
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
તો કૃષ્ણને સંબોધીને લખેલી એક રચના
સંપર્કસૂત્રો :-
દેવિકા રાહુલ ધ્રુવ
બ્લૉગ https://devikadhruva.wordpress.com/
email: ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169
કાનો સાંભળે કે ન સાંભળે પણ અમે આ ગીત એક થી વધારે વખત સાંભળ્યું. કવિતા, સ્વર અને સ્વરાન્કન બહુ સરસ છે. માજા પડીગઈ.