3 comments for “મહેન્દ્ર શાહની વ્યંગ્ય નજરે – ચુંટણી અને પરિણામો

  1. Samir
    June 2, 2019 at 2:16 pm

    વ્યંગ જીવન માં ખુબ આનંદ અપાવે છે. રાજકારણ માં તો વ્યંગ વગર ચાલે જ નહિ .જેટલું વધારે આયામી કે ઉગ્ર કે ચકચાર પૂર્ણ વ્યક્તિત્વ તેટલો વ્યંગકાર નું કામ સહેલું.
    તાજેતર ની ચુંટણી ને કારણે વ્યંગકારો ને તથા તેનો આસ્વાદ માણનાર અમારા જેવાને ખુબ મજા પડી ગઈ !

    • Mahendra Shah
      June 4, 2019 at 11:21 pm

      Thanks!

  2. મહેન્દ્ર શાહ
    June 4, 2019 at 11:25 pm

    વ્યંગચિત્ર આર્ટીસ્ટીક અને લીટરરી સ્કીલ, હ્યુમર, કટાક્ષ ( સટાયર ) નું મીશ્રણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *