વિજ્ઞાન જગત : પૃથ્વી દરેકની બધી જરુરિયાતો પૂરી કરી શકે છે

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ. જે.જે. રાવલ


૧૫-૧૨-૨૦૧૮ના જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં ડૉ. જે જે રાવલની નિયમિત કટાર ‘વિજ્ઞાન જગત’માંથી સાભાર

1 comment for “વિજ્ઞાન જગત : પૃથ્વી દરેકની બધી જરુરિયાતો પૂરી કરી શકે છે

  1. vimla hirpara
    May 12, 2019 at 12:11 am

    બધા સજીવોના સર્વાઇવલ માટે પુરતો સપ્લાય પૃથ્વી પર છે સાવસાચી વાત, પણ જો વંહેચીને ખાતા આવડે તો. માણસના લોભને થોભ નથી હોતો. એની તો રામાયણ નહિપણ મહાભારત છે.લોકોને એક દિવસનું નહિ પણ સાત પેઢી માટે એકઠુ કરવું છે. એનો અર્થ એવો કે આપણને આપણા સંતાનોની ક્ષમતા પર ભંરોસો નથી કે ભગવાન પર વિશ્ર્વાસ નથી. એક કરોડ ગરીબ થાય ત્યારે એક કરોડપતિ થાય. લાખ માછલી મરે ત્યારે એક શાર્ક જીવે. પૃથ્વી પર ઉર્જાનો સ્ત્રોત પુરતો છે પણ એની વંહેચણી બળીયાના બે ભાગ જેવી છે. એક રાજવીને રહેવા દસ કિલ્લા હોય,વેકેશનહોમ હોય તો સામે પ્રજાને બાકીની જમીનમાં ભાગ પાડીને રહેવું પડે. આ અસમાન બટવારાને કારણે જ અછત ઉભી થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *