





પ્રીતિ સેનગુપ્તાની સામાન્યતઃ પહેચાન વિશ્વપ્રવાસિની તરીકેની કરાતી આવી છે. તેમણે પ્રવાસ કરેલાં દરેક સ્થળોને નીરખવાની તેમની આગવી દૃષ્ટિને કારણે તેમનાં પ્રવાસ વર્ણનોી સ્થળને વાચકની નજરો સામે જીવંત કરવા માટે જાણીતાં છે. તેઓએ પ્રવાસ વર્ણનનાં વીસેક પુસ્તકોનું ખેડાણ કર્યું છે.
પરંતુ આ ઉપરાંત પ્રીતિબહેનની લેખિનીની કાવ્યો, લલૈત નિબંધો અને વાર્તાઓનાં સર્જન યાત્રા પણ સમૃધ્ધ રહી છે.
વેબ ગુર્જરી પર તેમના લલિત નિબંધો આપણે દર મહિનાના બીજા અને ચોથા બુધવારે પ્રકાશિત કરવા માટે પ્રીતિબહેને આપેલ ઉષ્માસભર સંમતિ બદલ આપણે તેમનાં આભારી છીએ.
-સંપાદક મંડળ, વેબ ગુર્જરી
હૃદયનાં-અંદરનાં-સ્થાન-16012018
પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
Nice Article