





વરુણ પરમાર
શાળા: જ્ઞાનશાળા
ગબ્બર: અરે, ઓ કાલિયા ! કહા ગયે વો તીન લોગ?
કાલિયા: સરદાર, અભી જોતા હું.
(કાલિયો જોવા જાય છે.)
સરદાર: વો આ રહે હે.
સાંભા: અરે, આપણે ત્રણે તો તેલના ભજિયાં હોય તેમ કરી મૂકીયા છે સરદારે તો ! હારુ, કોમ કરાઈ કરાઈ ન તો તોડી નાખ્યા.
ગબ્બર: અરે, ઓ સાંભા ક્યું ખાલી હાથ આયા ?
સાંભા: તાર હું લાડવા લાવાના હતા સરદાર ?
ગબ્બર: તુમ કીતને આદમી થે ?
સાંભા: ગાવ મેં તો બહોત સારે લોગ થે સરદાર !
ગબ્બર: અરે, નાલયકો તુમ કીતને થે ?
સાંભા: હમ તો ત્રણ હતા સરદાર.
ગબ્બર: તો વાપસ ક્યો આયે ? વો કેસા મુખિયા થા ?
સાંભા: વો બહુત ખતરનાક થા સરદાર !
ગબ્બર: અરે, ઓ સાંભા વો મુખિયા કેસા દિખતા થા ?
સાંભા: અરે, સરદાર વો બહુત ખતરનાક થા ! વો કાલા ભટ્ટા જેવો દેખાતો હતો. સરદાર….સરદાર…. કોક હશે. આપડે ચેટલા દાળા ભૂખિયા મરવું, ચેટલા દાળા સેવ મમરા ખાસું ! કોં’ક કરો, નકર મું તો આ હેડિંયો.
ગબ્બર: ઊઠા લાઓ, મુખિયા કો.
સાંભા: સરદાર આજ તો પકડકે હી લાયેગે. આપકી સોગન !
ગબ્બર: કૂદકે જાઓ, મેરે શેરો કૂદકે જાઓ.
સાંભા: જી, હા સરદાર.
(થોડીક વાર પછી બધા મુખિયાને ઉપાડી લાવે છે.)
સાંભા: ચલ, મુખિયા ચલ.
(આવતા આવતા રસ્તામાં)
મુખિયા: નહીં સાંભા મેં નહીં આઉંગા.
સાંભા: અરે, મુખી ચલ !(મુખિયાને ગબ્બર પાસે લાવે છે.)
ગબ્બર: અરે, સાંભા તુમ કિસકો ઉઠાકર લાએ હો !
સાંભા: સરદાર, એ વહી કાલાભટ્ટા હે સરદાર !
ગબ્બર: તો યહી વો મુખિયા હે ! ખડા કરો ઈસે યહાઁ પર.
સાંભા: અરે, ઓ ધારિયા લા. કાટ ડાલતે હે સાલે કો !
(મુખિયા નીચે બેસી જાય છે.)
સાંભા: અરે, ઓ બેઠતા કહા હે, ઊભા થા !
મુખિયા: સાવધન મેં ખડા રહુ યા વિશ્રામ મેં !
ગબ્બર: જહાઁ ભી ખડા રે પણ ખડા હો.
મુખિયા: તુમ કૌન હો ?
ગબ્બર: મેં ઈસ ઈલાકેકા સરદાર હું.
મુખિયા: તુમ કૈસે સરદાર હો સકતે હો. એ સભી તો એકી જેસે દીખતે હે ઓર તુમ કેસે સરદાર બન ગયે !
ગબ્બર: મેરા દાદા થા, વો સોલે મેં કામ કરતા થા,i ઔર કુત્તેને કાટા તો મર ગયા ઔર ઉસકે બાદ મેલે મેં ગબ્બર આયા ઓર ઉસકો લકવા માર ગયા ઓર ઉસકા બેટા મેં હું સરદાર.
ગબ્બર: અરે, ઓ મુખિયા સરકારને કીતના ઇનામ રખા હે હમારે પીછે !
મુખિયા: સવિસ્તાર કે સાથ બતાઉં કે લીખકર.
ગબ્બર: તું સીર્ફ કિંમત બતા.
મુખિયા: મુજે નહીં પતા.
ગબ્બર: અરે, નાલાયક સીધે સીધે બતા તુજે પતા હે ? પચાસ પચાસ ગાવ મેં જબ બચ્ચા રોતા હે તો માઁ કયા કહેતી હે ?
મુખિયા: માઁ કહેતી હે, દૂધ પીલે વરના, શરીર મેં કેલ્શિયમ કમ હો જાએગા !
ગબ્બર: અરે, ગબ્બર કી દેશીયત મેં કેલ્શિયમ કહા સે આગયા !
મુખિયા: આયા નહીં વો તો દૂધ મેં હોતા હી હે.
ગબ્બર: ઓય, દેશી ડેરી. તુજે પતા હે, ઠાકોર કે દોનો હાથ મેને કાટે થે !
મુખિયા: ધારિયા સે કાટે થે યા કુલાડી સે !
(એટલામાં ગબ્બરનો એક માણસ ગામને લૂંટીને આવે છે, એનું નામ મનીઓ હતું.)
મનીઓ: સરદાર….સરદાર…મેં ગાવ કો લૂંટકર આ ગયા !
ગબ્બર: દેખો મેરા શેર આ ગયા…!
મુખિયા: કહા હે શેર કહા હે….!
મનીઓ: મેં હું શેર !
મુખિયા: સરદાર આપતો ઈન્સાન કો ભી પાલતે હો ઓર શેર કો ભી પાલતે હો !
ગબ્બર: એ મેરા શેર હે ! જો પૂરે ગાવ કો લૂટકે આયા હે !
મુખિયા: ઈસ કે પીછે ઠેલે મેં ક્યા હે ?
ગબ્બર: ઈસ મે માલ ભરા હે.
ગબ્બર: અરે મુખિયા, તું મુજસે ક્યું નહીં ડર રહા ?
મુખિયા: અરે ડાકુ, મે તુજસે ક્યું ડરું ?
ગબ્બર: અરે નાલાયક, લોગ મુજસે થર થર કાંપતે હે !
મુખિયા: ઉસમેં ક્યાં બડી બાત હે ? લોગ તો મલેરિયા સે ભી કાંપતે હે !
ગબ્બર: મુખી સારે ઇલાકે કી પુલિસ મેરે પીછે હે.
મુખિયા: તો આગે કોન હે ?
ગબ્બર: અરે, આગે પીછે છોડ, મેરી બાત સુન. જો ડર ગયા વો મર ગયા.
મુખિયા: જો નહીં ડરા વો કહા ગયા ?
ગબ્બર: તેલ લેને ગયા તુજે ક્યા ?
મુખિયા: મુજે તો થોડા માથા ચડ ગયા હે.
ગબ્બર: અરે, યહાઁ પર રોગ ફેલાને આયા હે !
મુખિયા: નહીં મેં તો યહાઁ ઘુમને આયા થા.
ગબ્બર: અરે, મેં તો પાગલ હો જાઉંગા !
મુખિયા: ઈલાજ કે લીયે અમદાવાદ જાએગા યા મહેસાના ?
ગબ્બર: તું જહાઁ બોલેગા વહા ચલા જાઉંગા ! લેકીન આજ મુજે માફ કર દે.
મુખિયા: તો કલ મેં ક્યાં કરું ?
ગબ્બર: મુજે ગોલી માર દેના !
મુખિયા: દવાઈવાલી ગોલી યા ચૉકલેટવાલી ગોલી ?
ગબ્બર: નહીં………
મુખિયા: ઈતના લંબા નહીં છોટે સાઈઝ કા નહીં બોલ.
ગબ્બર: અરે, મેરે બાપ ! મેં આજ શે ગબ્બર નહીં, સરદાર નહીં, મે કુછ ભી નહીં !
મુખિયા: પર પચાસ-પચાસ ગાવ મેં બચ્ચે રોએગેં તો ક્યાં બોલું ?
ગબ્બર: તું કુછ ભી બોલ દે, લેકીન મુજે પુલિસ કે હવાલે કર દે !
મુખિયા: ઈન્સ્પેક્ટર કે હવાલે કરું યા હવાલદારકે ?
ગબ્બર: મમ્મી…….. અરે સાથીઓ, ભાગો યહાઁ સે. એ હમે પાગલ કર દેગા.
(બધા ભાગવા લાગે છે.)
મુખિયા: અરે સાંભા, સરદાર કો ભેજા નહીં ?
સાંભા: સરદાર કો ભેજને વાલેને ભેજે મેં ભેજા નહીં દીયા હે.
(બધા ભાગી ગયા)
બોધ– હંમેશાં લોકોને મારા-મારીથી મારી શકાય પણ શબ્દના પ્રહારથી જેને મારે તેને બુદ્ધિશાળી કહેવાય અને ગાંડો પણ કહેવાય.
૨૦૧૮ની સ્પર્ધાની વાર્તા
‘વાર્તા મેળો’ સ્પર્ધાનું આયોજન દર્શા કિકાણી આત્મન ફાઉન્ડેશન, અને વિચારવલોણું પરિવાર, અમદાવાદ તેમ જ પ્યોરિટી ફ્લેક્ષ લિ., વડોદરા,ના સહયોગથી કરે છે.
સંપર્ક: દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
બહુ સુંદર વિચાર અને રજૂઆત.
બાળકોની દુનિયા, બાળકોના વિચાર! એકદમ અનોખા, એકદમ સુંદર!