2 comments for “મહેન્દ્ર શાહની વ્ગંગ્ય નજરે : ગરબા”
ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
October 16, 2018 at 3:14 am
(૧) આજે રસોઈ ઘર (રસોડું) બંધ છે, ગરબાની મહેફિલમાં જવાનું છે.
મારા હસબન્ડને આજે ઑવર ટાઈમ ડ્યુટી છે.
(૨) આજે ગરબા પછી આરતી બંધ છે, ગરબા રમી માતાજી થાકી ગયા હોવાથી તેમને નિંદ આવ છે.
(૩) ઘરમાં શાંતિ બહાર દાંડિયા ઉછળે.
(૪) ગરબામાં કોઈ ની (અં. કેેએનઈઈ) નો પ્રબંધ છે?
(૫) શ્યામભાઈ ઘેરથી નીકળી ચૂક્યા છે, તમની એપોઈનમેન્ટનો સમય થશે ત્યારે આવશે.
નવરાત્રીમાં ઘાઘરા અને દિવાળીમાં ઘૂઘરા સુંદર પ્રાસ બેસાડ્યો.

Good!