મહેન્દ્ર શાહની વ્ગંગ્ય નજરે – જૂનું અને નવું

સમાજના વિરોધાભાસ

ઈશ્વરને પ્રાર્થના – આજની રીતે

નવરાત્રિની નવી સમસ્યા(ઓ)મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “મહેન્દ્ર શાહની વ્ગંગ્ય નજરે – જૂનું અને નવું

 1. October 8, 2018 at 7:26 am

  आपणे पाणीपुरी कोई प्रसंग मां के रस्ता उपर लारी पासे उभी लोकोने पाणीपुरी खाता जोईए छीए. 

  रस्ता उपरनुं सीन ए पब्लीक सीन समजवुं. 

  पुरी आम तो घंउनी वानगी कहेवाय पण पुरी करतां रगडा के पाणी माटे लोकोने वधु रस होय छे एटले नाममां पुरी पछी आवे छे. 

  छेल्लो व्यंग भुख बाबत छे. भुखमां पुरी, पाणी, गमे ते चाले. सरकारे नाहक नो प्रतीबंध नाखेल छे..

 2. Navanit Kotadia
  October 21, 2018 at 6:18 am

  મહેન્દ્રભાઈ શાહના કાર્ટુનોમાં જરાય દમ નથી હોતો -પહેલેથીજ એવું છે. New Yorker મેગઝિનમાં છપાયેલા કાર્ટુનો ના પાત્રોની બેઠ્ઠી કોપી એ વર્ષથી કરતા આવ્યા છે. માત્ર ગુજરાતી લખાણ ઉમેરી દે છે. Check it out and you will believe me. ઉપરાંત કશીય ચમત્કૃતિ કે મર્માળુ હાસ્ય-જે કાર્ટુનનું હોવાપણું છે-તે ભાગ્યેજ દેખાય છે! વેબગુર્જરી જેવા, નવનીત-સમર્પણ ની હારોહાર બેસી શકે તેવા , મેગઝીને આવા અતિસામાન્ય કાર્ટુનોne શા માટે પોતાની સાઈટ પર કેમ સમાવે છે તે સમજાતું નથી।

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.