





– ઈશાન કોઠારી
સેલવાસમાં દર વર્ષે હોળી વખતે મેળો ભરાય છે. ત્રણેક કિ.મી. વિસ્તારમાં તે પથરાયેલો હોય છે. લોકો મેળામાં મજા માટે આવતા હોય છે, પણ વ્યાપાર કરનારા માટે તે આજીવિકાનો સ્રોત હોય છે. અહીં જાતભાતની ચીજો મળે. આવા કેટલાક મેળાવિશેષ વ્યાપારના ફોટા અહીં મૂકેલા છે.
ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.
સિલવાસ નાં મેળાની સરસ તસવીરો મુકવા બાદલ આભાર. મેળામાં ગામડાનાં લોકો હટાણું કરવા આવે અને શહેરીજનો ફોટા પાડવા. ભાવનગરમાં રૂવાપરી ના રસ્તે પ્રભુદાસ તળાવ નાં કાંઠે જન્માષ્ટમી ના દિવસે મેળો ભરાતો, હવે તો એ તળાવ પણ ન રહ્યું અને મેળો પણ ભુલાય ગયો.