બંદિશ એક, રૂપ અનેક – ૪૬ – હરિ ને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે

નીતિન વ્યાસ

ભક્ત કવિ શ્રી ગેમલની સરળ, લોકપ્રિય ભજન, રચના “હરિ ને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણીરે” નો શ્રી કાકાસાહેબ કાલેલકર દ્વારા આસ્વાદ, લોક મિલાપ પ્રકાશન “ભજનાંજલિ”માંથી સાદર સાભાર સાથે અહીં પ્રસ્તુત છે:


આ ભજન વર્ષોથી લોકગાયકો અને ભજનિકો ભાવથી પોત પોતાની શૈલીમાં ગાય છે.

પ્રથમ લોક ગાયક શ્રી જગમાલ બારોટ


નારાયણ સ્વમી અને, રાગ “મંગળ”

પ્રફુલ્લ દવે

હેમાંગીની અને આશિત દેસાઈ

મુંબઈ ખાતે બાબુલનાથ મંદિરમાં ભજન સંધ્યામાં ફાલ્ગુની પાઠક અને સાથીદારો:

ઇન્દુબેન ધાનક, બદ્રી પવાર અને લલિત સોઢા

સંગીત અને સ્વર સચિન લિમયે, અશીતા લિમયે અને ડો. દિપાલી ભટ્ટ

ખીમજીભાઈ ભરવાડ

સંગીત અને સ્વર ચિન્તન રાણા

બિમલ શાહઃ

સ્વર જશીબેન ઠાકોર, સંગીત શ્રી બાબુભાઇ પાટડીયા

સ્વર આશિત દેસાઈ અને વિડિઓ સ્વામીનારાયણ ગુરુકુળ

અમેરિકામાં કેલિફોર્નિયામાં આવેલા લોનપાઈન ગામમાં શ્રી કાંતિભાઈ ભક્તાની પ્રેરણા સભામાં ભજન મંડળી

શ્રી તારાબેનની 100મી વર્ષગાંઠની ઉજવણીમાં પ્રિયજનો ભેગા મળી આ ભજન ગવરાવે છે:

વિવિધ કળાકારો

અંતમાં સાંભળીયે, એક સરસ વાદ્ય રચના સંગીત નિયોજક શ્રી આશિત દેસાઈ, ફ્લુટ પર શ્રી રાકેશ ચોરાસીયા, અન્ય સંગીત કરો શ્રી સુનિલ દાસ, ઉલ્હાસ બાપટ, ઝરીન દારૂવાલા, અખલક હુસેન અને ભવાની શંકર:

(નોંધ: આ વિડીયોની હાયપર લિંક અહીં – https://youtu.be/F5rHMDIx4ow – મૂકી છે. મારાથી એ લિંક પરની વિડીયો ક્લિપ જોઈ શકાઈ હતી, પણ કેટલાક મિત્રોનું કહેવું છે કે એ લિંક લાઈવ નથી.)


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Facebooktwitterredditpinterestlinkedinmail

6 comments for “બંદિશ એક, રૂપ અનેક – ૪૬ – હરિ ને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.