Uncategorized વિશ્વના રહસ્યો : ૯ : આકાશગંગાઓ કેવી રીતે બની હશે? by Ashok Vaishnav • August 8, 2018 ડૉ. પંકજ જોશી સાભાર સૌજન્ય: ડૉ. પંકજ જોશીની જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં શરૂ થયેલી શ્રેણી ‘વિશ્વનાં મહારહસ્યો’નો ૧૧-૦૩-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ મણકો સંપાદકીય નોંધઃ ઉપરની ઈમેજ પર ક્લિક કરવાથી હજૂ મોટી સાઈઝમાં આ ઈમેજ વાંચી શકાશે Post Views: 47
અધધ… અધધ…
૧. ગેલેક્ષીના બે છેડા વચ્ચેનું અંતર લાખો પ્રકાશ વર્ષ…
૨. સુર્ય કરતાં ચારસો લાખ ગણું વધારે દ્રવ્ય… તારાનું…
૩. ૩૨ બીલીયન પ્રકાશવર્ષના અંતરે આકાશગંગા…
૪. ૨૦૦ અબજ થી માંડી બે ટ્રીલીયન થી વધુ તારા વીશ્વ…
અને એ તારા કે ગ્રહ વીશે માહીતી જેમકે એક ચક્કર કેટલા સમયમાં મારે, વજન, ટેંપરેચર, ખરેખર અધધ… અધધ…
એ હીસાબે આપણ ઋષીમુનીઓ શું યોગદાન આપ્યું?