Uncategorized વિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે? by Ashok Vaishnav • June 25, 2018 ડૉ. પંકજ જોશી સાભાર સૌજન્ય: ડૉ. પંકજ જોશીની જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં શરૂ થયેલી શ્રેણી ‘વિશ્વનાં મહારહસ્યો’નો ૦૪-૦૩-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ મણકો સંપાદકીય નોંધઃ ઉપરની ઈમેજ પર ક્લિક કરવાથી હજૂ મોટી સાઈઝમાં આ ઈમેજ વાંચી શકાશે Post Views: 74
સરસ વાત. ગમી ગઈ.
પોસ્ટની છેલ્લે મહારહસ્ય કે ભવીષ્ય બાબત ઉલ્લેખ છે.
આપણા દેશમાં પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્ય આસપાસ ફરે છે એ સ્વીકારવા હજી ઘણાં વાંધાવચકા લે છે.
શીતળા રોગ નાબુદીમાં સૌથી છેલ્લે આપણે હતા. ગૌપાલક તો હતા પણ શીતળાની રસીમાં માન ખાટી ગયો ઈન્ગલેન્ડનો એડવર્ડ જેનર.
બેકટરીયા કે વાઈરસ તો પછી ખબર પડી. એ અગાઉ નીરીક્ષણ કરી રસી બનાવવા આપણા ઋષી મુનીઓને શું તાવ આવતો હતો?
જો જો દર બે ચાર દીવસે વેબગુર્જરી કે નેટ ઉપર પોસ્ટ આવશે કે અમારા ઋષી મુનીઓને આ બ્રહ્માંડ વીશે બધી માહીતી ખબર હતી.