વિશ્વના રહસ્યો : ૭ : પ્રકાશથી પણ વધુ ઝડપે સફર થાય ખરી?

ડૉ. પંકજ જોશી

 

 


સાભાર સૌજન્ય: ડૉ. પંકજ જોશીની જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં શરૂ થયેલી શ્રેણી ‘વિશ્વનાં મહારહસ્યો’નો ૨૫-૨-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ  મણકો


સંપાદકીય નોંધઃ ઉપરની ઈમેજ પર ક્લિક કરવાથી હજૂ મોટી સાઈઝમાં આ ઈમેજ વાંચી શકાશે

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “વિશ્વના રહસ્યો : ૭ : પ્રકાશથી પણ વધુ ઝડપે સફર થાય ખરી?

 1. June 16, 2018 at 7:30 am

  પ્રકાશની ઝડપ અને વધુ ઝડપની સફર ની પોસ્ટમાં લેખકે ટુંકમાં ઘણું સમજાવેલ છે.

  ભારતમાં હાલની સરકારને વેદ યુનીવર્સીટીમાં વધુ રસ છે. રામ મંદીરની ચર્ચાઓ રોજે રોજ સમાચારોમાં દેખાય છે.
  ગુગલ સર્ચમાં અયોધ્યામાં રામ મંદીર કે બાબરી મસ્જીદની ચર્ચા થાય એટલે મને એ સમાચાર બાબત ઈ-મેઈલ આવે.

  દેશમાં સરકાર જ્યોતીષ કે રામાયણ મહાભારતની કાલ્પનીક કથાઓમાં રસ લેતી હોય ત્યાં વીજ્ઞાનની વાતો મુશ્કેલ તો છે.

  દેશમાં તો પૃથ્વી ગોળ દડા જેવી છે એ સ્વીકાર થવો જરુરી છે. 
  સુર્યની સરખામણીમાં પૃથ્વી ટપકું છે અને નીહારીકા કે બ્રહ્માંડમાં પ્રકાશની ઝડપ તો ગપગોળા સમજવું.

  મુંબઈમાં શીતળા માતાનું મંદીર છે અને રાણી સતી માર્ગ છે. મુંબઈમાં ક્યાં આગ લાગે અને સમાચાર આવે છે એવી આગ આ શીતળાના મંદીરમાં ક્યારે લાગશે?

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.