જીવન પ્રારંભની પોસ્ટમાં લેખકે શરુઆત કરી ઉપર નીચે આજુ બાજુ ઉલ્લેખ કરેલ છે અને દુર દુરના તારાવીશ્વ અને ગ્રહમાળાઓની સમજણ આપેલ છે. કોઈક કેમીકલ લોચાને કારણે પ્રારંભ થયો.
બીચરા ડાયનાસોર થયા અને નાશ પણ થઈ ગયા. ભારતમાં હીંન્દુઓ વેદ, ઉપનીષેદના દાખલા આપી ગપ હાંકે છે. ખોટા ઈતીહાસ કે ચીત્રામણમાં હાલની સરકાર કે પ્રતીનીધીઓ મદદ કરે છે. રામાયણ મહાભારતની કપોળ કલ્પીત કથાઓએ દરેક હીંન્દુમાં ઘર કરી ગઈ છે. સત્તા લેવા લોકશાહીમાં નાટક ચાલે છે.
હજી તો વેદ યુનીવર્સીટી બનવાની છે. અફઘાનીસ્તાન કે આફ્રીકાના દેશોમાં પ્રજા સુખી થઈ જશે એના પછી આપણને ખબર પડશે.
પોસ્ટના અંતે લેખકે જણાંવેલ છે કે માણસને રાજી કરવા ઈશ્વરની રચના થઈ. સરળતો નથી….