





ડૉ. જયંત નારળીકર
ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગણિતશાસ્ત્રી અને શિક્ષક ડૉ. પી.સી. વૈદ્યનો આજે સોમો જન્મ દિવસ છે.
આ નિમિત્તે તેમનો અંતરંગ પરિચય કરાવે એવો લેખ આપવા માટે આપણા વતી ડૉ. પરેશ વૈદ્યએ ડૉ. જયંત નારળીકરને વિનંતિ કરી હતી.
ડૉ. નારળીકરે તેમની સ્વાભાવિક સરળ હિન્દીમાં આપણને આ લેખ મોકલ્યો છે.
ડૉ. જયંત નારળીકરનો જો આપણે ખરા હૃદયથી આભાર માનવો હોય તો તેમના જેવો સહજ વૈજ્ઞાનિક અભિગમ અને ડૉ. પી સી વૈદ્યના જેવો ગણિતમાટેનો સ્વાભાવિક પ્રેમ અપનાવીને સાદાં જીવનને આત્મસાત કરવું જોઈએ.
– વેબ ગુર્જરી સંપાદક મંડળ
Vaidya-ek-ganit-yogi_Hindi_
ડૉ. જયંત નારળીકરનો સંપર્ક jvn@iucaa.in પર કરી શકાશે.
બહુ જ સરસ. વૈદ્ય સાહેબ પાસે ભણવાનો મોકો મળ્યો નથી. પણ મારા ભાઈ ગણિતના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી તરીકે તેમની નીચે ભણેલા છે. મેં પણ તેમનું એક વ્યાખ્યાન સાંભળ્યું હતું.
એમના વ્યાખ્યાનમાં એક મજાની વાત સાંભળી હતી , તે યાદ આવી ગયું.
Today is Birth Anniversary of Dr. P. C. Vaidya Saheb born on May 23, 1918 [ would have copleted 100years ].
I used to read his articles in ‘ Suganitam ‘ and also sloved puzzles created by him.
His field of achievement includes Matheatics and Physics.
MY Shraddhanjali.