વિજ્ઞાન જગત : ક્રાંતિકારી વાહન-વ્યવહાર હાયપર-લૂપ શું તે ભવિષ્યમાં વાસ્તવિકતા બની શકશે ?

ડૉ. જે.જે. રાવલ

 

 


સાભાર સૌજન્ય: ડૉ. જે. જે. રાવલની જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં નિયમિતપણે પ્રકાશિત થતી શ્રેણી ‘વિજ્ઞાન જગત’માં  ૨૯-૪-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ લેખ


સંપાદકીય નોંધઃ ઉપરની ઈમેજ પર ક્લિક કરવાથી હજૂ મોટી સાઈઝમાં આ ઈમેજ વાંચી શકાશે

Facebooktwitterredditpinterestlinkedinmail

4 comments for “વિજ્ઞાન જગત : ક્રાંતિકારી વાહન-વ્યવહાર હાયપર-લૂપ શું તે ભવિષ્યમાં વાસ્તવિકતા બની શકશે ?

 1. May 4, 2018 at 8:27 am

  ટેલીફોનના દબલા હતા અને પેજર ક્યારે આવીને ગયા એ ખબર જ ન પડી.

  આ હાઈપરલુપનું ભવીષ્ય પેજર જેવું જ હશે…

 2. Dipak Dholakia
  May 4, 2018 at 10:19 am

  કોઈ પણ વસ્તુ મોંઘી કે સસ્તી છે તે એની આવશ્યકતા પ્રમાણે નક્કી થાય છે. ભારત જેવા દેશમાં હાયપર લૂપની આવશ્યકતા કેટલી? આપણે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની વાત કરીએ તો એની આવશ્યકતા કેટલી? ઉપયોગ કેટલો? દરેક Technological marvel આવશ્યક કે ઉપયોગી જ હોય એવું નથી. વાંચીએ ત્યારે ચકિત થઈ જઈએ એટલું ખરું. બાકી તો કોઈક વિદેશી કંપનીના નફા માટે આપણે દલાલ બની રહીએ એટલું જ થાય. જેમ વીમા એજન્ટ આપણે મરી જઈશું તો શું થશે એવો ભય દેખાડે તેમ ટેકનોલૉજિસ્ટો લાભ દેખાડે.

 3. vijay Joshi
  May 4, 2018 at 5:16 pm

  I submit, this is what evolution is all about, be it social, medical, technological, religious, physical or psychological. Corporations will continue to innovate and consumer will continue to consume, this is how modern economies function, be in Indian or International, this the model of most countries, bar a few socialist ones,

 4. May 4, 2018 at 9:10 pm

  કોઈ પણ ક્ષેત્રમાં ભવિષ્યની સંભાવનાઓ સાથે અસરકારકપણે કામ પાર પાડવા માટે હાલની કાર્યપધ્ધતિઓમાં નાવિન્યપૂર્ણ ફેરફારો, અવનવા પ્રયોગોકે શોધો વિષે વિચારવું તો આજે જ પડશે અને તેને અમલમાં મૂકવા માટે જરૂરી જોખમો પણ લેવાં પડશે અને યોગ્ય સંસાધનો પણ પૂરાં પાડવાં પડશે.
  દરેકે દરેક પ્રયોગ આર્થિક/ સામાજિક કે સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પોષણક્ષમ રહેશે કે નહીં તેની ચિંતા આજના પર્યોગકર્તાઓ નથી કરતા, તેઓ તેને ‘બજારનાં પરિબળો’ પર છોડી દે છે..
  જે ઝડપથી ફેરફારો આવવા લાગ્યા છે તે રીતે આ નવા પર્યોગો સફળ થશે કે નહીં તે માટે ભૂતકાળના માપદંડો પણ કેટલી હદે અસરકારક રહી શકશે તે કહેવું પણ મુશ્કેલ છે.
  કેપ્ટન ગોપીનાથે ‘ફેનફીતુર’ વિનાની વિમાનસેવા શરૂ કરી ત્યારે કોઈએ પણ કલ્પના નહોતી કરી કે દસ જ વર્ષમાં એ મૉડેલ જનસામાન્ય માટેનું યાતાયાત વિકલ્પ બની જશે. તેને કારણે આજે પણ એરપોર્ટ્સ જેવી માળખાકીય સેવાઓ અપૂરતી નીવડી રહી છે.

Leave a Reply to vkvora2001 Atheist Rationalist Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.