મુનશીની અસ્મીતા અને પાટણની પ્રભુતામાં ઈતીહાસ ઓછો છે અને કલ્પના વધુ છે. ગુજરાતીઓએ એને ઈતીહાસ સમજી લીધેલ છે.
હેમચંદ્રાચાર્યે રાજકરણમાં રસ લઈ છેવટે પોતાને જ નુકશાન કરેલ.
કલ્પના કરો તામ્બાની પાટો ગરમ કરી હેમચંદ્રાચાર્યના શીષ્યોને એના ઉપર સુવડાવવામાં આવેલ. શીષ્ય સમુદાય ગુજરાતમાંથી ભાગી છુટ્યો અને શું થયું એનો ઈતીહાસ મળતો નથી.

જય ગુજરાત.