વિશ્વના રહસ્યો : ૫ : જીવન એટલે શું?

ડૉ. પંકજ જોશી

 

 


સાભાર સૌજન્ય: ડૉ. પંકજ જોશીની જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં શરૂ થયેલી શ્રેણી ‘વિશ્વનાં મહારહસ્યો’નો ૧૧-૨-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ બીજો મણકો


સંપાદકીય નોંધઃ ઉપરની ઈમેજ પર ક્લિક કરવાથી હજૂ મોટી સાઈઝમાં આ ઈમેજ વાંચી શકાશે

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “વિશ્વના રહસ્યો : ૫ : જીવન એટલે શું?

 1. April 23, 2018 at 7:05 am

  આ મન અને ચેતના નામે ધમગુરુઓએ ભારતના લોકોને વીજ્ઞાન અને જ્ઞાનથી દુર કરી દીધા. ગોળ ગોળ વાતો કરી ધર્મગુરુઓએ રીતસર છીતરામણ કરેલ છે.

  કોઈક કેમીકલ લોચાને કારણે જીવનની શરુઆત થઈ અને છેવટે વાઈરસ, બેકટરીયા અને એક કોષી જીવ ઉત્પન્ન થયા પછી તો ઉત્ક્રાંતી થયી ગયી.

  ગેલેલીયો સામે કાનુની કાર્યવાહી થઈ અને ચારસો વરસ પછી ૧૯૯૨માં વેટકીનમાંથી માફી માંગી જણાંવવામાં આવ્યું કે ગેલેલીયો વોઝ રાઈટ. આપણાં ધર્મગુરુ અને એમના આરાધ્ય દેવ, ભગવાન, શંકર, રામ, કૃષ્ણ બધાને નજીકની બતીના થાંભલે ફાંસીએ લટકાવવાનો સમય આવી ગયો છે.

  દેશના વડા પ્રધાન કેદારનાથ કે બદરીનાથના મંદીરે જાય એટલું સમજી લેવું કે દલીતો ઉપર અત્યાચાર થશે.

  આપણાં ધર્મગુરુઓ માટે આ જ ચેતના અને જીવન છે. બેકટરીયા, વાઈરસ, માઈક્રોબાયોલોજી, એસ્ટ્રોનોમી, ટોપોલોજી એ તો ખેતરના શેડા ઉપર કોઈક વેલ કે શાકભાજી સમજવું.

 2. April 23, 2018 at 7:25 am

  બરોબર વાંચો પંકજભાઈએ જણાંવેલ છે કે ડીએનએ નો કૃતીમ કે નકલી તાંતણો બનાવી મુળ કોષની જગ્યાએ ફેરફાર કર્યો.

  રામ રામ.. આવું તે થાય? અમારા ઋષી મુનીઓ પાસે તો આવું જ્ઞાન હતું અને શંકરે તો પોતાના પુત્રના માથાની જગ્યાએ મદનીયાના માથાને સર્જરી કે સર્જીકલ સ્ટ્રાઈક કરી ગોઠવી દીધેલ. દેશના વડા પ્રધાન આવું ભાષણ અધ્યાપકો સામે કરે.

  રાષ્ટ્રપતી ચુંટણીનું ફોર્મ ભરતા પહેલાં અજમેર શરીફ, શીરડી સાઈ બાબા કે કાલ સર્પની વીધી કરાવે. રાજેંદ્ર પ્રસાદે તો ગુરુ ચરણ ધોઈ અમૃતપાન કરેલ.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.