હમણાં હમણાં સીતળા વદી તેરસ ગયી. આ તેરસના મેળાના ઘણાં સમાચાર પણ હતા. મુંબઈમાં સીતલાનું મોટું મંદીર છે.
હજારો લાખો વરસથી ગોળ દડા જેવી પૃથ્વી સુર્યની આજુબાજુ ફેરફુદરડી જેમ ફરે છે અને સુર્યને એક આંટો મારતા વરસ પુરુ થાય છે અને તે પણ નીયમીત સમય બદ્ધ.
એ હીસાબે અક્ષય તૃતીયા કે સીતલા તેરસની તારીખ દર વરસે બદલે છે.
અંગ્રેજી કે ગુજરાતીના બીજા ધોરણના ટાબરીયાને જન્મ તારીખ ખબર હોય છે અને નવમા ધોરણ સુધીમાં ભુગોળમાં આખા બ્રહ્માંડની રજે રજ માહીતી મેળવી લે છે. પરીક્ષામાં પુછાતા પ્રશ્રોના જવાબ પણ આવે છે.
મોટી ઉમરે ખગોળ શાસ્ત્ર કે એસ્ટ્રો બાયોલોજી સમજતાં સીતલા તેરસ કેમ યાદ આવતી હશે?