બંદિશ એક, રૂપ અનેક – ૪૨ – नदिया धीरे बहो

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

“નદિયા ધીરે બહો” એક રૂપક તરીકે ઘણા કવિઓ અને સંગીતજ્ઞોએ વિવિધ રૂપે પોતાનીં કૃતિઓ અને બંદિશોથી નવાજ્યું છે. કોઈએ જીવનના પ્રવાહરૂપી તો કોઈએ ભક્તિ રૂપી નદીની વાત કરીછે ! એ વાત સાચી છે કે માનવ જીવન આમ તો નદીને કિનારે જ પાંગર્યું છે. અત્યારની વધતી જતી પર્યાવરણ ની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કોઈએ લખ્યું “अब कौन सुनेगा तेरी आह रे नदिया धीरे बहो…”

cmp3.10.3.2Lq3 0xa5f83784

ખોવાતી જતી નદી, અપુરતું પાણી અને પર્યાવરણની સમસ્યાઓને બાજુમાં રાખી આપણે સંગીત તરફ વળીયે…

કવિ શ્રી મુરારી શરણે નદી ગીતો રચ્યાં અને પ્રસિદ્ધ ભોજપુરી લોકગાયક અને ભજનિક શ્રી ચંદન તિવારીએ તેને સ્વર આપ્યો।

ગીતના શબ્દો છે:

नदिया धीरे बहो
कौन सुनेगा तेरी आह, नदिया धीरे बहो
किसको है तेरी परवाह, नदिया धीरे बहो


सभ्ताएँ जनमी तट तेरे, संस्कृतियाँ परवान चढ़ी
तेरे आँचल के साये में, सारी दुनिया पलीबढ़ी
आज किसे एहसास, हो नदिया धीरे बहो


अब कौन सुनेगा तेरी आह
पहले तु माता थी सबकी, अब मेहरी सी लगती हो
पाप नाशनेवाली खुद ही सिर पर मैला ढोती हो
तेरी पीड़ा अथाह, हो नदिया धीरे बहो


अब कौन सुनेगा तेरी आह
इठलानेबल खानेवाली, अब बेबश हो बहती हो
कंचन कायावाली मईया, कालीकाली दिखती हो
बँध गये तेरी बाँह, हो नदिया धीरे बहो


अब कौन सुनेगा तेरी आह
तेरे पूत, कपूत हो गये, भूल गये तेरा सम्मान
ढूँढन से भी कहाँ मिलेंगे, राजा भगीरथ, कान्हा, राम
किससे करोगी फरियाद, हो नदिया धीरे बहो


अब कौन सुनेगा तेरी आह
तेरा घुटघुट ऐसे मरना, रंग एक दिन लाएगा
पानी रहते हुए विश्व जब बेपानी हो जाएगा
देगा कौन पनाह, हो नदिया धीरे बहो


कौन सुनेगा तेरी आह

સાંભળો ચંદન તિવારીનાં સ્વરમાં

એક જીવંત પ્રસારણ: બનારસી ઘરાણાંના ઠુમરી ગાયિકા પદ્મવિભૂષણ ગિરિજા દેવી (૮ મે ૧૯૨૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૭) : તેઓશ્રી બનારસ હિન્દૂ યુનિવર્સીટી અને ITC સંગીત રિસર્ચ અકાદેમી સાથે જોડાયેલા હતાં .

નદિયા તું ધીરે બહુ રે

મોરે સૈયા ઉતરેંગે પાર

માનસી મજમુદાર : ઠુમરી :

નદિયા તું ધીરે બહો રે

એક અન્ય જીવંત પ્રસારણ શ્રીમતી ઇકબાલ બાનોએ ઠુમરી રૂપે ગાયું  –

“મોરે સૈયા ઉતરેંગે પર નદિયા ધીરે બહોના, 

સોના ભી દૂંગી રૂપ ભી દૂંગી, મે તો દૂંગો ગલે કા હાર

નદિયા ધીરે બહોના,

ડાગર બંધુઓ : ઠુમરી:

મહોબત્ત મેં બહોત મુમકીન હૈ જાન દે દેની,

જીતે જી ઇશ્ક મેં મરના કોઈ આસાન નહી

મગર મૈં જાન દેતી હું

મોરે સૈયા ઉતારાએંગે પાર નદિયા ધીરે બહો

ડો. રામ દેશપાંડે –

નદિયા ગહેરી નાવ પુરાની , 

કેવટ હૈ મતવાર,  નદિયા ધીરે બહો

હવે સાંભળીયે ડો. પ્રભા અત્રે – રાગ મિશ્ર માંડ – શબ્દો છે:

નદિયા ધીરે બહો,  મોરે સૈયા ઉતરેંગે પાર રે

રૈના અંધેરી બદરા કારી ઔર જાના ઉસ્પાર રે

નદિયા ધીરે બહો,

ગાયક સાગર કોહબરનું લોકગીત:

સચ હૈ મેરી નૈયા બની હૈ જીવન કી પતવાર

કૃષ્ણ હૈ મોરી નૈયા ખેવૈયા જો મોરી ઉતરંગે સાથ

ધીરે બહો, નદિયા ધીરે બહો, હમ ઉતરેંગે પાર

એક અજ્ઞાત ભજન મંડળી :

મોરે રામજી ઉતરેંગે પાર ગંગા મૈયા ધીરે બહોજી

https://youtu.be/zcg0IhLvJaA

ડો. મોનીકા સોની, ઠુમરી રાગ કાફીમાં એક ખુબસુરત રજૂઆત

ગુરુ શ્રી સુધાંશુ મહારાજ એક કથા સમારંભમાં

બહો નદિયા બહો ધીરે ધીરે

બાહો યું ઝમાના બહે સાથ તેરે

બનો એક તરાના કે સબ ગુનગુનાયે

હૃદય કે વનોમેં ગહન ઘાટિયોંમે

કહો મૌન મુખરિત સ્વયં કી કથાએ

ઉંડો મેરી મૈના ઉંડો હોલે હોલે

બહો નદિયા બહો ધીરે ધીરે

એક મુશાયરા માં રજુ કરેલી કવિ ડો. પ્રમોદ તિવારીની આ કવિતા ઘણી સરસ છે, 

નદિયા ધીરે ધીરે બહેના

નદિયા ઘાટ ઘાટ સે કહેના

નદિયા મીઠી મીઠી હૈ મેરી ધાર

ખારા ખારા હૈ સંસાર

ભગવતાચાર્ય શ્રી રામ શુક્લ

મેરી નૈયામેં લછમન રામ ગંગા મૈયા ધીરે બહો

જગતગુરુ શ્રી રામભદ્રાચાર્ય અન્ય ભજનિકો સાથે

મેરે રાઘવજો ઉતરેંગે પર ગંગામૈંયા ધીરે બહો

લોકગાયક શ્રી દેવિન્દર સિંહ સેવનાથ

ધીરે બહો નદિયા ધીરે બહો હમ ઉત્તરબ પાર

રાહન કી તોરી નૈયા બની હૈ ચાહન્કી પતવાર

કૌન હૈ તેરી નૈયા ખિવૈયા કી ઉતરી પાર

મહા કુંભમેળામાં શ્રી સૂર્ય પ્રકાશ દૂબે

હમે કરના હૈ ગંગા સ્નાન ગંગા મૈયા ધીરે બહો

ધીરે બહો માં ધીરે બહો, હમે કરના હૈ રસ પાન

ગંગા મૈયા ધીરે બહો

“ભોજપુરી રત્ન” પારિતોષિકથી સન્માનિત શ્રીમતી તૃપત્તી શાક્યાની પ્રસ્તુતિ

ધીરે ધીરે બાહો યમુના મૈય્યા

ઝૂલા જુલે ક્ર્ષ્ણ કનૈયા

TV સિરિયલ રામાયણ માં

મેરી નૈયામેં લછમન રામ ગંગા મૈયા ધીરે બહો

મેરી નૈયામેં ચારો ધામ મૈયા ધીરે બહો

ગાયિકા સંજો ભાગેલ

મોરે રામજી ઉતરેંગે પર નદીયાં ઘહેરે બાહો

ચેમ્બુરના સિંધી મંડળનો નદી ડાન્સ

બહો નદિયા ધીરેસે બહો

સાવન ધીરે નહીં જોર સે બરસો

માલતી સૈન અને કલ્પનાએ ગાયેલું ભજન

ધીરે ધીરે બહોમા નર્મદા મૈયા

આ જ રૂપકનો ફિલ્મમાં ઉપયોગ:

અછૂત કન્યા(1936) : કુસુમ કુમારી અને સાથીદારો : બંદિશ શ્રી સરસ્વતી દેવી

ધીરે બહો ધીરે બહો નૈયા રે હમ ઉતરેંગે પાર”

આ જ રૂપક “નદિયા ધીરે બહો” ને ખ્યાલમાં રાખી શ્રી શકીલ બદાયુનીએ ગીત લખ્યું “મોરે સૈયાજી ઉતરેંગે પાર હો નદિયાં ધીરે બહો” જે “ઉડાન ખટોલા” ફિલ્મમાં આવ્યું। રાગ પીલુ પર આધારિત આ ગીતની બંદિશ નૌશાદ સાહેબની અને કંઠ લતા મંગેશકરનો:

સરસ Cover Version રક્ષા શર્મા

સંગીતા માણેકર

વિખ્યાત એકોર્ડિયન વાદક ઇનૉક ડેનીઅલ્સ, ૧૯૭૩માં બહાર પડેલ તેમની લોંગ પ્લે રેકર્ડ – Eventide Echoes’માંશ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

5 comments for “બંદિશ એક, રૂપ અનેક – ૪૨ – नदिया धीरे बहो

 1. Bhavesh
  April 14, 2018 at 9:31 am

  Very well researched article. Enjoyed reading

 2. April 14, 2018 at 5:25 pm

  saras. maza padi

 3. Niranjan Mehta
  April 15, 2018 at 10:48 am

  બહુ જ સુંદર રજૂઆત

 4. Prakash Majmudar
  April 18, 2018 at 1:03 am

  નીતિનભાઈ,
  અભિનંદન !
  મેં કોઈ દિવસ ધાર્યું નહોતું કે “નાદિયા ધીરે બાહો” જેવા કોઈ વિષય ઉપર 42 જુદા જુદા કલાકારો ના વિડિઓ હશે. ધન્ય છે તમારી ખોજશક્તિ, ધીરજ અને લગન ને. એક જ વિષય ઉપર જુદા જુદા ગાયકોને સાંભળવાની ખૂબજ મઝા આવી.
  હૃદય પૂર્વક આભાર અને અભિનન્દન !

  -પ્રકાશ મજમુદાર-

 5. Nitin Vyas
  April 18, 2018 at 2:14 am

  Sirs, thank you very much for your very kind comments and encouragement.With lot of respect and regards.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *