





ઉત્પલ વૈશ્નવ
“આપણા વિચારોને દબાવી દેવાની ટેવ ન પાડીએ.તેને બદલે, વિચારો ને આપણા સુધી પહોંચવા દઇએ અને આપણે એક પ્રકારે નિરીક્ષક બની જઇએ. આપણા પોતાના જ મનને નિરખવાથી શરૂઆત કરીએ. છટકવાનું ન કરશો; તમારા વિચારોથી ડરશો નહીં.” –
સ્વામી રામ
સાચાં કે ખોટાંથી પર થાઇએ. આજની ઘડી માણીએ. બસ, શ્વાસ લેતાં રહીએ.
આપણી જાતને ખુશખુશાલ રાખવી એ સતત પ્રક્રિયા છે.
આપણા વિચારોને સાક્ષીભાવે જોઇએ.તેનાથી ભાગી ન છૂટીએ. ડર પણ ન રાખીએ.નક્કી આપણે જ કરવાનું રહે છે કે આપણે આપની જીંદગી ડરથી વિતાવવી છે કે સંભાવનાઓથી?
મેં તો સંભાવનાઓ પર પસંદ ઉતારી છે, અને કદી પસ્તાવાનો વારો નથી આવ્યો. તમને પણ આમંત્રણ છે.
શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me
શ્વાસ જોતાં જોતાં જ સાક્ષી ભાવ આવવા માંડતો હોય છે.
ગમતીલી, અનુભવેલી વાત
I have lived my life with peaceful Khushi. Khushkhushal is like waves has come at times. The Bhav….
Life is wonderful is like a constant flow. Have creative days. Saryu Parikh