ગઝલાક્ષરી ૨૭

Facebooktwitterredditpinterestlinkedinmail

જેને કદી પણ યાદ ન કરવાના હોય,
સતત એ જ છવાયેલ રહે વિચારમાં.

                                            નટવર મહેતા

યાદ ન કરવાના હોય, એ જ વિચારમાં રહે ને, ખાસિયત જો એમની એવી હોય;

નમૂના જ એવા હોય, બોલે એ પાળે નહીં કે ઉતારે નહીં કદી કશું એ આચારમાં

                                                                મહેન્દ્ર શાહ

                          ++++

*सोचने से कहाँ मिलते हैं*

      *तमन्नाओं के शहर,*

*चलने की जिद्द भी जरुरी है*

   *मंजिलों को पाने के लिए

                                            વિનોદ ઠક્કર

चलने से भी कहाँ मिलते है, अगर उलटी दिशा मे चलते रहो तो;

बस इन्तज़ार मे चलते ही रहते है तमन्ना के शहर आने के लिये!

                                          महेन्द्र शाह

                       ++++

उसने सिगरेट नही छोड़ी ओर, मैंने चाय….

वो हर कश : में मेरी यादो को राख करता रहा।

और में हर घूँट मे उन्हें ताज़ा::…… ☕

                                                 ગીતા દોશી

कइ लोग तो हर चाय कि घूँट के साथ

सिगरेट कि कश लेते लेते क़रीब से गुज़रते हुए

अपने दोस्त को बुलाते कहते है

तुं भी एक घूँट और कश ले ले… आ जा!

                                              महेन्द्र शाह

                     ++++

તેજના સરનામે તું પણ આવજે

સૂર્યનું પહેલું કિરણ આપું તને

                                            ભરત ભટ્ટ,

આવે તો ભર બપોરે ધગધગતા તાપમાં આવજે;

ચહેરો કેમ લાલઘૂમ થયો છે, કારણ આપું તને!

                                           મહેન્દ્ર શાહ

                                ++++

જો શક્ય હો એમાં કશું તો શક્યતા શોધી જુઓ ,
રૂમાલને ચાદર ગણી ઓઢાય તો ઓઢી જુઓ !

                                                           વારીજ લુહાર

રૂમાલને ચાદર ગણી અશક્યની શક્યતામાં સમય ના વેડફો;

ઠંડી રોકવી જ છે તો બે ચાર રૂમાલ ભેગા કરી પોઢી જુઓ!

                                                           મહેન્દ્ર શાહ

                            ++++

એ વ્યક્તિને જીવનમાં હાશ હોય છે,

જેનાં જીવનમાં કોઈ ખાસ હોય છે !!

                                         નટવર મહેતા

                             

“ હાશ, ગયા!” કહેવાવાળા યજમાનો ય હોય  છે;

જેમને ચોંટું મહેમાનોનો બહું જ ત્રાસ હોય છે!

                                                મહેન્દ્ર શાહ

                                  ++++

મને વીસરી જવાનું પણ કોઈ કારણ હશે;
એમના શિર પર પણ કોઈક ભારણ હશે

                                                  નટવર મહેતા.

અમે તો તમારી કવિતાઓને ગઝલાક્ષરીઓમાં ઢાળીએ છીએ;

અમારા માટે તમને વીસરી નહીં જવાનું કારણ આ પણ હશે!

                                                 મહેન્દ્ર શાહ

                              ++++

*એક ચકલીએ મધમાખીને પૂછ્યું કે તું આવડી મહેનતથી મધ બનાવે છે અને માણસ આવીને તેને ચોરી લે છે,* *તને ખરાબ નથી લાગતું?*

*મધમાખી એ બહુ જ સુંદર જવાબ આપ્યો :– માણસ ફક્ત મારું મધ જ ચોરી શકે છે પણ મારી મધ બનાવવાની કળા નહીં!!*

*કોઈપણ તમારું CREATION (સર્જન) ચોરી શકે છે, પણ તમારી TALENT (આવડત) નહીં….*

                                                     પ્રભાત વંદનમ્અશોક પટેલ

                                                                                     Posted: નીરુ કામદાર

ચાલો…, સવારના પહોરમાં કોઇકે મારા માટે બે સારા શબ્દો તો કહ્યા! 

                                                            મહેન્દ્ર શાહ

                            ++++

આર્ટીસ્ટ/ કાર્ટુનીસ્ટ

ખોબો ભરી ને વહાલ મોકલું છું..

દોસ્તીના થોડા સવાલ મોકલું છું..

ગમ બધા રહેવા દીધા છે મારી પાસે

દરેક પળ તમને ખુશાલી મોકલું છું..

                                                     નીરુ કામદાર

કામની વસ્તુઓ મોકલોને, વહાલ ને ખુશાલી તો બધા મોકલે છે;

ખીચોખીચ ભરીને મોકલો, તમને થેલી જે આ ખાલી મોકલું છું!

                                                         મહેન્દ્ર શાહ

                                    ++++

હું ક્યા કહું છું આપની હા હોવી જોઇયે,

પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ

                                                          -મરીજ

આમ સટાક કરતી મન ફાવે ત્યારે “ના” ના કહો;

હા કે ના કહેવાની પણ એક પ્રથા હોવી જોઇએ!

                                                            મહેન્દ્ર શાહ

                                          ++++

આપણે મળ્યા નું કારણ કોઇને કે’તા નહીં,

છેક ભીતરનું છે તારણ કોઇને કે’તા નહીં.

                                                           અશોક વાવડીયા

                                                                  Posted: ગીતા દોશી

મળવું જ મહત્વનું છે, આપવા લેવાનો વ્યહવાર કરતા નહીં;

ભીતરની વાત, એ તાણ કરીને આપે તો પણ કંઇ લેતા નહીં!

                                                              મહેન્દ્ર શાહ

                                  ++++

पृथ्वी अग्नि जल आकाश वायु !!! इन पांच तत्वों से आदमी बनता है …..

.

..

और इसमें PAN और AADHAR  जोड़ दे तो इन सात तत्वों

से *भारतीय* बनता है!!

                                         WA

इतना ही नहीं…,

पान के साथ घुटका भी

जोड़ दो तो

परफ़ेक्ट भारतीय बनता है!

                                          महेन्द्र शाह

                             ++++

जिसके  पास  कुछ  भी  नहीं  है,
उस  पर  दुनियाँ  हँसती  है
जिसके  पास  सबकुछ  है,
उसपर  दुनियाँ  जलती  है
मेरे  पास  आप  जैसे  अनमोल
रिश्ते  हैं, जिनके  लिये  दुनियाँ
                         *तरसती  है
*
                                                Posted: નીરૂ કામદાર
लोग भी कमाल के हैं
सोस्यल मिडीया पर
इतने अच्छे क्वोटेशन्स बिना पढे
ट्रेश बीन मे टॉस करते है, सोच कर ये पस्ती है!
                                                          महेन्द्र शाह

                       ++++

ત્યાં સુધી તલવારનો મોભો હતો,
જ્યાં સુધી રાખી’તી એને મ્યાનમાં.
                                                        ——-વારિજ લુહાર

મ્યાનમાં જ રહેશે તો, તલવાર એનો ધરમ ક્યારે બજાવશે?
મોભા સાથે સાથે કેમ વાત આ ના આવી તમારા ધ્યાનમાં?
                                                             મહેન્દ્ર શાહ

                                      ++++

* ✍ ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની…., આતો કુદરત ની ભલામણ છે
વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા.. ‍‍‍*
                                                               નીરૂ કામદાર

MPS
બંધાયેલ તાંતણા પણ કોણ જાણે એવા તો કાચા નીકળ્યા કે ;
એ જ વખતે તૂટતા ગયા, જ્યારે બીજી બાજું સંધાતા ગયા!
                                                                મહેન્દ્ર શાહ

                                       ++++

* ✋હાથ ભલે ખાલી રાખજે ભગવાન, ✋*
* ❤પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે, ❤*
*મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી,*
* પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ☝ ન જાય એવો સબંધ કાયમ રાખજે…!!! *

                                                    Posted: નીરૂ કામદાર

*હાથ ભલે ખાલી રાખજે ભગવાન તારા,
*પણ મારા તો ભરેલ રાખજે.
કારણ તારા તો ખાલી થતાં જ ભરાઇ જશે,
પણ મારા તું નહીં ભરીશ, તો કોણ ભરશે?
મારી પ્રાર્થનાનો કંઇક તો બદલો વાળજે!
                                                   મહેન્દ્ર શાહ

                            ++++

વસે દિલમાં નટવરની કવિતાઓ;
ભલેને એ કદી પણ છપાતી નથી.
                                                નટવર મહેતા

ભલે ને છપાતી ના હોય, પણ કવિતાઓ કો’કના દિલમાં વસે તો છે ને;
અમારીનું તો ગઝલાક્ષરીકરણ ના કરીએ તો કોઇનાથી વંચાતી નથી!
                                                   મહેન્દ્ર શાહ

                              ++++

*ભાવ ભલે વધારે રાખો*
*પણ*
*પોતાના ને સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો..*……

                                     Posted:નીરૂ કામદાર

ભાવ “jack up “ કરીને
ડિસ્કાઉન્ટ આપે
એમાં શું ફાયદો?
ડિસ્કાઉન્ટની સ્કીમમાં
લૂંટી ના લે એનું
ધ્યાન રાખજો!
                                         મહેન્દ્ર શાહ

                  ++++

સાકી મને આંખોથી પાતી નથી;
એથી પ્યાસ મારી છિપાતી નથી.
                                             નટવર મહેતા

સાકી આંખોથી પીવડાવે તો જ પ્યાસ છિપાય?
બીજો વિકલ્પ નથી? પ્યાલીથી પીવાતી નથી?
                                                   મહેન્દ્ર શાહ

                             ++++

* સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,*
*કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.*
                                                            
WhatsApp.

* હકીકત કંઇ અલગ હોય છે;
સમય બધો એકબીજાની ભૂલો
શોધવામાં જ જાય છે!
* આમ પણ ભૂલો શોધશો નહીં તો
બેઠા બેઠા આખો દિવસ કરશો શું?
                                                   મહેન્દ્ર શાહ

                           ++++

નથી દોસ્તોને તો જરાયે કદર પણ,
મને મારા દુશ્મન બધા ઓળખે છે !
                                          – મનહર જમીલ

દોસ્તોને ક્યાં એ ખબર છે? ઓળખાણની સાથે સાથે;
કહો એમને મારા એ દુશ્મન મને દાઢમાં પણ રાખે છે!
                                                    મહેન્દ્ર શાહ

                             ++++

અદાલતમાં ગીતા કે કુરાન ઉપર હાથ મુકાવીને સાચું બોલાવવાની કોશિશ કરે છે

એના કરતા એકાદ-બે પેગ મરાવીને પુછે તો સાવ સાચુ સામે આવી જાય અને કેસ પણ જલ્દી પતી જાય….

*- પણ આપણુ માને કોણ* ?


……..
                                                                          w.a.

જજ માનશે તો ખરા.., પણ એમાં દારૂબંધીનો કાયદો આડે આવે ને!
પાછી એની એ જ જફા ઉભી તો રહે..,
કોર્ટમાં પહેલાં સાચું બોલાવરાવા દારૂ પીવડાવવો પડે;
ને પછી એની પર કોર્ટમાં દારૂબંધીનો કાયદો તોડ્યો, એની વિરોધમાં કેસ ચલાવવો પડે,
ને પાછું ફરી
સાચું બોલાવરાવા દારૂ પીવડાવવો પડે!

                                                        મહેન્દ્ર શાહ

                    ++++

MPS

નથી દોસ્તોને તો જરાયે કદર પણ,

મને મારા દુશ્મન બધા ઓળખે છે !

                                                 – મનહર જમીલ

દોસ્તોને ક્યાં એ ખબર છે? ઓળખાણની સાથે સાથે;

કહો એમને મારા એ દુશ્મન મને દાઢમાં પણ રાખે છે!

                                                      મહેન્દ્ર શાહ

                          ++++

* સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,*

*કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.*

                                                   WhatsApp.  

* હકીકત કંઇ અલગ હોય છે;

સમય બધો એકબીજાની ભૂલો

શોધવામાં જ જાય છે!

* આમ પણ ભૂલો શોધશો નહીં તો

બેઠા બેઠા આખો દિવસ કરશો શું?

                                             મહેન્દ્ર શાહ

                        ++++

સાકી મને આંખોથી પાતી નથી;

એથી પ્યાસ મારી છિપાતી નથી.

                                                     નટવર મહેતા

સાકી આંખોથી પીવડાવે તો જ પ્યાસ છિપાય?

બીજો વિકલ્પ નથી? પ્યાલીથી પીવાતી નથી?

                                                      મહેન્દ્ર શાહ

                         ++++

*ભાવ ભલે વધારે રાખો*

*પણ*

*પોતાના ને  સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો..*……

                                      Posted: નીરૂ કામદાર

ભાવ “jack up “ કરીને

ડિસ્કાઉન્ટ આપે

એમાં શું ફાયદો?

ડિસ્કાઉન્ટની સ્કીમમાં

લૂંટી ના લે એનું

ધ્યાન રાખજો!

                                  મહેન્દ્ર શાહ

                             ++++

વસે દિલમાં નટવરની કવિતાઓ;

ભલેને એ કદી પણ છપાતી નથી.

                                                                        નટવર મહેતા

ભલે ને છપાતી ના હોય, પણ કવિતાઓ કો’કના દિલમાં વસે તો છે ને;

અમારીનું તો ગઝલાક્ષરીકરણ ના કરીએ તો કોઇનાથી વંચાતી નથી!

                                                                      મહેન્દ્ર શાહ

                                      ++++

બે જ પળની જિંદગી છે તોય જીવાતી નથી,,,

એક પળ ખોવાઇ ગઇ છે, બીજી સચવાતી નથી…

                                                                           નિકીતા ઉમરીગર.

“જીંદગી જીવાતી નથી કે સચવાતી ય નથી”, એ કમ્પ્લેઇન કરવામાં જ;

માણસ આખી જીંદગી વેડફી નાખે છે, મને તો આ વાત સમજાતી નથી!

                                                                          મહેન્દ્ર શાહ

                             ++++

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ,

કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !

                                           નિકીતા ઉમરીગર

થાક ઉતારવા અલ્પ વિરામ લેતા હશે, બાકી એ

લખવામાં પૂર્ણ વિરામ તો ના કરે, કારણ વિના!

                                                         મહેન્દ્ર શાહ

                    ++++

કરવટે બદલતે રહે સારી રાત હમ

આપકી કસમ આપકી કસમ

આમાં ખાસ કંઇ નથી

.

.

કવિને પાછળ ગુમડુ થયું છે

સીધા સુઈ શકતા નથી

…..                                 દીપક જરીવાલા

યાર, ખોટી કસમે ના ખાવ, કરવટે પર ના લખાય તો ગુમડા પર કંઇક લખો;

આ તે કંઇ વ્યાજબી બહાનું છે? “ગુમડું થયું છે, એટલે કવિતા લખાતી નથી.”!

                                                 મહેન્દ્ર શાહ

              ++++

NRI -Poem:

ना इधर के रहे
ना उधर के रहे
बीच में लटकते रहे

ना India को भुला सके
ना videsh को अपना सके
NRI बन के काम चलाते रहे

ना हिन्दी को छोड़ सके
ना अंग्रेजी को पकड़ सके
देसी accent में गोरो को confuse करते रहे

ना shorts पहन सके
ना सलवार कमीज़ छोड़ सके
Jeans पर कुरता पहेन कर इतराते रहे

ना नाश्ते में Donut खा सके
ना खिचड़ी कढी को भुला सके
Pizza पर मिर्च छिड़ककर मज़ा लेते रहे

ना गरमी को भुला सके
ना Snow को अपना सके
खिड़की से सूरज को Beautiful Day कहते रहे

अब आयी बारी
India
जाने की तो
हाथ में mineral पानी की बोतल लेकर चलते रहे

लेकिन वहां पर………….

ना भेल पूरी खा सके
ना लस्सी पी सके
पेट के दर्द से तड़पते रहे
तिरफला और डाइज़िंन
से काम चलाते रहे

ना मच्छर से भाग सके
ना खुजली को रोक सके
Cream से दर्दों को छुपाते रहे

ना इधर के रहे
ना उधर के रहे
कमबख्त कहीं के ना रहे

            બધાં એન આર આઈને સાદર
                                                   નીરૂ કામદાર

એન આર આઈઓની હતાશાને પ્રતિભાવ

इधर रह कर इधर के रह सकते थे
उधर रह कर उधर के रह सकते थे
लेकिन उधर इधर जैसा रहना है
इधर उधर जैसा रहना है
कमबख़्त इसी वजह
ना इधर के रहे
ना उधर के रहे
बीच मे लटकते रहे!

                                       महेन्द्र शाह

Mahendra Shah : Artist/ Cartoonist : mahendraaruna1@gmail.com

2 comments for “ગઝલાક્ષરી ૨૭

 1. ઉમાકાન્ત વિ.મહેતા.
  February 6, 2018 at 5:11 pm

  વાહ મહેન્દ્રભાઈ વાહ ! ગજબની તમારી ગઝલાક્ષરી, ??????
  ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)

 2. jitendra padh
  February 6, 2018 at 6:53 pm

  la javaab …..subhhan alaah..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *