વિજ્ઞાન જગત : કૃત્રિમ બુધ્ધિમતા – શાપ કે વરદાન

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ. જે.જે. રાવલ

 


૨૪-૧૨-૨૦૧૭ના જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં ડૉ. જે જે જે રાવલની નિયમિત કટાર ‘વિજ્ઞાન જગત’માંથી સાભાર

1 comment for “વિજ્ઞાન જગત : કૃત્રિમ બુધ્ધિમતા – શાપ કે વરદાન

 1. તુષાર મહેતા
  January 5, 2018 at 7:29 am

  ડો. રાવળ,
  રવિવારીઆ કોલોમોની અતિ નિમ્ન કક્ષા કરતા ઘણો જ સન્માનિય લેખ.
  ટેકનોલોજીના વિકાસ કાળ દરમ્યાન જે વાતો-શક્યતાઓ-ફાયદાઓ અને સકારાત્મક ઉપયોગો શંસોધકો કહેતા હોય છે એ ગપગોળા નથી હોતા. કદાચ, આપણી કલ્પના-શક્તિની પરે હોય.

  પણ, ટેકનોલોજીનો ઈતિહાસ સાક્ષી છે કે દરેકે દરેક ટેકનોલોજીનો ભયંકર દુરોપયોગ થયો જ છે.

  આર્કિમીડીસ થી એટમિક એનર્જી અને એંન્ટીબાયોટિક્સ થી ઇંટરનેટ – દાખલાઓનો દરિયો ઘૂઘવે છે.
  હ્યુમેનોઈડ ” પ્રેમ ” કરે એને બદલે ” સેક્સ ” કરે એ કદાચ વધુ યોગ્ય રહેત.

  કેટલાય વિચાર-વિમર્ષો અને ચર્ચા-વિચારણાઓ ટેકનોલોજીના વિકાસને રોકી નથી શકતા કે સુ-પથ પર રાખી નથી શકતા એ
  આપણે અનુભવે જાણિયે છીએ.

  ટેકનોલોજીના વિકાસ પાછળ ના ખર્ચ અને જટીલતા એટલા આગળ વધી ગયા છે કે એ પ્રક્રિયા પાછળના પરિબળો, પ્રેશર લોબીઓ અને સ્વાર્થ-હેતુઓ ની સાચી પીછાણ પણ આપણી પક્કડની બહાર નિકળી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *